અમેરિકામાં સ્થળાંતર કરવું છે?
ABHIYAAN|April 08, 2023
મનુષ્ય પણ સ્થળાંતરની બાબતમાં અપવાદરૂપ નથી. હજારો વર્ષ પહેલાં આર્યોએ ભારતમાં સ્થળાંતર કર્યું. પોર્ટુગલના પોર્ટુગીઝ અને સ્પેનના સ્પેનિસ લોકોએ સ્થળાંતર કર્યાં. ઇંગ્લેન્ડના અંગ્રેજોએ સ્થળાંતરની બાબતમાં માઝા જ મૂકી દીધી. એમણે વિશ્વના બધા જ દેશોમાં સ્થળાંતર કર્યું. ભારતીયો સ્થળાંતર કરે એમાં આથી કંઈ જ નવાઈ નથી. સ્થળાંતર કરનારી વ્યક્તિ દેશદ્રોહી નથી બની જતી
ડો.સુધીર શાહ
અમેરિકામાં સ્થળાંતર કરવું છે?

અમેરિકામાં આજે ૩૦ લાખથી વધુ ભારતીયો ગ્રીનકાર્ડધારક યા અમેરિકન સિટીઝન તરીકે કાયમનો વસવાટ કરી રહ્યા છે. છેલ્લાં દસ વર્ષથી વધુ સમયથી દર વર્ષે એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી-જુદી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટે એચ-૧બી વિઝાની વાર્ષિક કોટાની મર્યાદા ૮૫,૦૦૦ની છે. ભારતીયો એમાંના ૬૦ ટકા પ્રાપ્ત કરે છે. આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓના અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ હેઠળ જે ખાસ નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના એલ-૧ વિઝા ઘડવામાં આવ્યા છે, એની હેઠળ ભારતીય વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં અમેરિકામાં બિઝનેસ કરી રહ્યા છે. આ ઉપરાંત જુદા-જુદા પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર સંખ્યાબંધ ભારતીયો ટૂંક સમય માટે વિવિધ કાર્યો કરવા રોજેરોજ અમેરિકા જાય છે. અમેરિકાના નોનઇમિગ્રન્ટ વિઝા સૌથી વધુ સંખ્યામાં ભારતીયો મેળવી રહ્યા છે.

અમેરિકામાં જે ડૉક્ટરો છે, એમાં ૧૦ ટકા ભારતીયો છે. અમેરિકાની શાળા અને કૉલેજોમાં શિક્ષણ આપતા ટીચરો અને પ્રોફેસરોમાં ભારતીયોની સંખ્યા ખૂબ જ મોટી છે. સિલિકોન વેલી જે કમ્પ્યુટરના વ્યવસાય માટે જગજાહેર છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવનારા વિશ્વના સર્વે શ્રેષ્ઠ નિષ્ણાતો ત્યાં આવેલી જુદી-જુદી કંપનીઓમાં કાર્યરત છે એ સર્વેમાં ત્રીજા ના નિષ્ણાતો ભારતીયો છે. અમેરિકામાં આવેલી હાઈટેક કંપનીઓના પાંચ ટકા જેટલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો ભારતીયો છે.

Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 minutos  |
Abhiyaan Magazine 11/05/2024