SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 19 March 2020
SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 19 March 2020
Obtén acceso ilimitado con Magzter ORO
Lea SAMBHAAV-METRO News junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99
$8/mes
Suscríbete solo a SAMBHAAV-METRO News
En este asunto
18 March -2020: Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.
પ્રભાસ સાથે ધમાલ કરશે કેટ
સપરસ્ટાર પ્રભાસ હાલમાં એક પછી એક ધમાકેદાર ફિલ્મ કરવામાં વ્યસ્ત છે.
1 min
દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો : ક્રિસ વોક્સે IPLમાંથી નામ પાછું ખેંચ્યું
આગામી IPLની શરૂઆત ૨૯ માર્ચથી થવાની હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે હવે આ ટૂર્નામેન્ટની શરૂઆત ૧૫ એપ્રિલ પછી થાય તેવી શક્યતા છે.
1 min
શરદી, ખાંસી કે તાવ હોય તો આવશો નહીં, ક્લબોની સભ્યોને સૂચના
રાજપથ અને કર્ણાવતી ક્લબમાં આવતા સભ્યોની સંખ્યામાં ઘટાડો: અનેક એક્ટિવિટી બંધ
1 min
શેરબજાર ફરી ક્રેશઃ બેન્ક શેરમાં પ્રારંભે કડાકો બોલાયો
બેન્ક-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, મેટલ રિયલ્ટી, ટેલિકોમ અને ઓટો શેરમાં વેચવાલી
1 min
ચંડીગઢમાં બ્રિટનથી પરત ફરેલી મહિલાને કોરોનાનો ચેપઃ દેશમાં કુલ ૧૭૨ કેસ
ચેન્નઈ એરપોર્ટ પરથી ૫૦ ઈન્ટરનેશનલ અને ૩૪ ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરવામાં આવી
1 min
કોરોના ઈફેક્ટ: મ્યુનિ. કચેરીમાં પ૦ ટકા મુલાકાતી ઘટ્યા
જોકે સેનીટાઈઝરની વ્યવસ્થામાં લોલમલોલ
1 min
એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જર્સ માટે નાસ્તાની વ્યવસ્થા
સ્ક્રીનિંગ સહિતમાં સમય લાગતો હોઈ નાસ્તો આપવાનું શરૂ કરાયું
1 min
કાલુપુર સ્ટેશને સિગ્નલ બોક્સમાં છુપાવેલી દારૂની બોટલો મળી
થેલામાં બોટલો મૂકી લોક મારી દીધું હતુંઃ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
1 min
લોકો ચલણી નોટથી દૂર ભાગી રહ્યા છે : ડિજિટલ પેમેન્ટમાં મોટો ઊછાળો
કોરોના વાઈરસના સતત વધી રહેલા કેસના કારણે લોકો હવે વિશેષ સાવચેતી રાખતા થઈ ગયા
1 min
ઈટાલીમાં કોરોનાનો કાળો કેર ૨૪ કલાકમાં જ ૪૭૫ લોકોનાં મોત
ઈટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ઘાતક કોરોના વાઈરસને કારણે ૪૭૫ લોકોનાં મોત થયાં છે.
1 min
આ છે IPLના સૌથી સફળ કેપ્ટન
ટી-૨૦ ક્રિકેટમાં IPL દુનિયાભરમાં સૌથી રોમાંચક ટૂર્નામેન્ટ છે. જોકે આ વખતે ટૂર્નામેન્ટ ૨૯ માર્ચના બદલે ૧૫ એપ્રિલથી શરૂ થાય તેવી શક્યતા છે.
1 min
કોરોનાને રોકવા સરકાર લોકડાઉન કરતાં કેમ ખચકાય છે? : ચિદમ્બરમ
સ્ટેજ-૨માં જ ઘાતક મહામારીને રોકી દેવાનો સમય આવી ગયો છે
1 min
૧૭૩ દેશમાં કોરોના વાઈરસનો હાહાકારઃ ૨.૧૮ લાખથી વધુને ચેપ : મૃત્યુઆંક વધીને ૮,૯૫૨ઃ વોશિંગ્ટનના ફૂટબોલ મેદાનને હોસ્પિટલમાં ફેરવાયું
૨૪ કલાકમાં જ કોરોના વધુ ઘાતક બન્યો : અમેરિકન સરકાર ઈમર્જન્સી બજેટ જારી કરશે
1 min
૩૧ માર્ચ પહેલાં પૂરાં કરી લો આટલાં કામ
આખી દુનિયા અત્યારે કોરોના જેવી હેલ્થ ઇમર્જન્સી સામે લડી રહી છે. વળી અત્યારે ૩૧ માર્ચ પણ નજીકમાં છે. કોઇ પણ સમસ્યા હોય, પરંતુ એવાં કેટલાંક કામ છે, જે તમારે ૩૧ માર્ચ પહેલાં પૂરાં કરવાં જ પડશે.
1 min
સદીના અંત સુધી ગરમીથી પ્રભાવિત થશે ૧૨૦ કરોડ લોકો
વર્ષ ૨૧૦૦ સુધી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે પૃથ્વીનું તાપમાન
1 min
પીરાણા કચરાનો ડુંગર હટાવવામાં NGTના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર!
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટ્રોમેલ મશીન ભાડે લેવામાં ચલાવાતું ધુપ્પલ ૧,૦૦૦ મેટ્રિક ટનનું મશીન સસ્તું અને મૂવેબલ હોવા છતાં ૩૦૦ મેટ્રિક ટનનાં મશીન લગાવીને આચરાતો ભ્રષ્ટાચાર નેપ્રા રોડ પર કચરો ઠલવાતો હોવાના ઊઠેલા ગંભીર આક્ષેપ.
1 min
સમજી-વિચારીને રિસ્ક લીધું: હિના ખાન
આ વર્ષે હિના ખાનનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ થઇ ચૂક્યું છે, જેમણે નાના પરદે નામના મેળવ્યા બાદ મોટા પરદા પર એન્ટ્રી કરી.
1 min
નિર્ભયા કેસઃ આરોપી પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમે ફગાવી
પવનનો દાવોઃ ઘટનાં દરમિયાન તે સગીર હતોઃ અક્ષયની પત્નીએ ડિવોર્સ માગ્યા
1 min
SAMBHAAV-METRO News Newspaper Description:
Editor: SAMBHAAV MEDIA LIMITED
Categoría: Newspaper
Idioma: Gujarati
Frecuencia: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital