Intentar ORO - Gratis
Akram Youth Gujarati - અક્રમ યુથ | March 2013 | અક્રમ યુથ

Akram Youth Gujarati Description:
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
En este número
"હેલ્લો ફ્રેન્ડસ, જય સચ્ચિદાનંદ,
એક ખુશ ખબર છે. હવેથી આપણું ‘રૂહીં’ મેગેઝીન ‘અક્રમ યુથ’ ના નામે પ્રકાશીત થશે.
તદુપરાંત પ્રમાણિકતા એ મોટો ધર્મ છે. આજના યુગમાં એ વિલય થતો જણાય છે. આવા બફારાના કાળમાં અંતરશાંતિ ટકાવી રાખવા માટે પ્રમાણિકતાને જીવનમાંવણી લેવી જરુરી છે. અહીં રજૂ કરેલ અપ્રમાણિકતાનું પરિણામદર્શાવતી વાર્તા ખરેખર વાંચવા જેવી છે.
આ ઉપરાંત તમારા મનપસંદ વિભાગો તો ખરા જ! આપણે આશા રાખીએ કે ‘અક્રમ યુથ’ મેગેઝીન આજની યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન આપતુ રહે.
આ અંકમા, કોઈ પણ પરિસ્થિતિને મનુષ્ય બે રીતે લઈ શકે છે. સવળી રીતે અને અવળી રીતે. અવળી રીતે લેવાથી પરિસ્થિતિ આપણને વધુ દુઃખદાયી થઈ પડે છે. જ્યારે સવળી દ્રષ્ટિ દુઃખ માંથી સુખનું શોધન કરી આપે એવી હોય છે. તો આવો, આ સુંદર દ્રષ્ટિકોણને પરમ પૂજ્યદાદાશ્રીની સમજણથી કેળવીએ.
બીજું, ઉપરી બનવું કોને ન ગમે? અરે, આજના યુગમાં બધા ઉપરી બનવાની સ્પર્ધામાં જ પડ્યા છે. ભણતરના આધારે કદાચ ઉપરી બની પણ જઈએ, છતાં ઉપરી તરીકે કેવી રીતે રહેવું, એ ભણતર કરતાં ગણતર વધુ માંગી લે છે. ઉપરીની ઘણી લાક્ષણિકતાઓ છે, એમાંની એક લાક્ષણિકતા દર્શાવતી સુંદર વાર્તા આમાં છે, જે ઘણી પ્રેરણાદાયી છે. સાથે સાથે અંડરહેન્ડ સાથે કેવો વ્યવહાર ઘટે એની પરમપૂજ્ય દાદાશ્રીની પોતાના અનુભવની વાતો પણ છે.
તો આવો, જીવનમૂલ્યો સાથે અધ્યાત્મને વણી લેતો આ અંક માણીએ.
"
Ediciones recientes
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
મકે-અપ કપટ
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ