Life Care - July 10, 2023Add to Favorites

Life Care - July 10, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Life Care junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99 $49.99

$4/mes

Guardar 50% Hurry, Offer Ends in 13 Days
(OR)

Suscríbete solo a Life Care

1 año $9.99

Guardar 61%

comprar esta edición $0.99

Regalar Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

Life Care News, 191 Issue, 10th July 2023
191 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.
Dear Reader, You can read various article and story in 191 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Wake Up Customer Wake Up, Production of suspected chilli powder, Health Corner, World Zoonosis Day, Social Awareness, A couple determined to change people's lives, Special Story, Self-sufficient, Cover Story, 7 July Rajkot Foundation Day, Business Funda, Value addition with banana production, Career Corner, New initiative of state government to develop interest in aviation among students, Worth Knowing, 03 July: International Plastic Bag Free Day, Organ Donation, Another organ donation at Surat Civil Hospital, News, Heartfelt rescue of Jamnagar Air Force, 191Issue, 10th July 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://twitter.com/LCNews247
https://facebook.com/lifecarenews.in
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/
https://adkhabar.com/

શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન

> ગાંધીનગરની કૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તથા નડિયાદ ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ખેડા જિલ્લાના પીપલજ ખાતે આવેલા ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો  > મેજિક બોક્ષ (ટેસ્ટીંગ કીટ)થી સ્થળ ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યુ: રૂ. 4.17 લાખની કિંમતનો 2,349 કિલો મરચુ પાવડરનો જથ્થો જપ્ત: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા > રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાધ ચીજવસ્તુઓ મળી રહે તેમાટેરાજ્ય સરકાર કટીબદ્ધ

શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન

1 min

વિશ્વ ઝૂનોસિસ ડે

> પશુ-પક્ષીઓ દ્વારા મનુષ્યોને થતા રોગો અંગે જનજાગૃતિ કેળવવાનો દિવસ - \"વિશ્વ ઝૂનોસીસ ડે\" > એનિમલ હેલ્પલાઇનમાં રોજના સરેરાશ 200 કોન કોલ્સ મારફતે પ્રાણીપંખીઓની સારવાર કરાવતા નાગરિકો

વિશ્વ ઝૂનોસિસ ડે

2 mins

લોકોના જીવન બદલવાનો સંકલ્પ કરતુ દંપતી

> ગ્રેજ્યુએટ દંપતીએ એક ચમચી પાઉડરથી લોકોના જીવન બદલવાનો સંકલ્પ કર્યો છે અને 150 માણસોની વસ્તી ધરાવતા એક નાનકડા ગામડામાં સ્થાયી થયા છે. > મારું સમગ્ર જીવન સરગવાના છોડની ખૂબીઓ શોધવામાં સમર્પિત કરવા માંગું છું.: વિશાલ પટેલ

લોકોના જીવન બદલવાનો સંકલ્પ કરતુ દંપતી

3 mins

સ્વબળે આત્મનિર્ભર

૦ સ્વબળે આત્મનિર્ભર બનવાની મહેચ્છા ધરાવતા યુવક/યુવતિઓનું ‘પ્રેરણા તીર્થ' ચનખલનું 'આર્ટિસ્ટ હાઉસ' ૦ પ્રકૃતિપ્રેમી પર્યટકોને સ્વયંને ઓળખવાની ઉમદા તક પૂરી પાડતા આ નૈસર્ગિક સ્થળે રચાશે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય ૦ સહિયાદ્રિની ગોદમાં, યોગ, નેચરોપથી, ગીત સંગીત, સાથે સેલ્ફ મેઇડ ટ્રેડિશનલ ફૂડ મહેમાનોને અનોખો અવસર પ્રદાન કરશે ૦ સર્જક પરિવારની સ્વપ્નસૃષ્ટિ સમા આર્ટિસ્ટ હાઉસમાં વ્યક્તિને પોતાના માંયલાને ઓળખવાની તક મળશેઃ

સ્વબળે આત્મનિર્ભર

2 mins

૭ જુલાઈ રાજકોટ સ્થાપના દિન

> રાજવીઓએ સ્થાપેલી વિરાસત રાજકુમાર કોલેજ, લાખાજીરાજ લાઇબ્રેરી, બાવાજીરાજ સ્કૂલ, કિશોરસિંહજી સ્કૂલ હજુ પણ અડીખમ  > જામ ટાવર, બેડીનાકા ટાવર, રૈયાનાકા ટાવર છે રજવાડાની ધરોહર

૭ જુલાઈ રાજકોટ સ્થાપના દિન

3 mins

કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન

> પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બનતા પ્રગતિશીલ ખેડૂત > 16 ગુંઠા જમીનમાં કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન કરીને વર્ષે દહાડે રૂ.15 થી લાખની આવક ઝગડીયા 16 મેળવતા તાલુકાના ઢુંઢા ગામના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ નંદલાલ હીરપરા > ભરૂચ જિલ્લામાં હાલમાં 80,000થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી તાલીમ લીધી છે: આત્મા પ્રોજેકટ ડાયરેકટર (તાલીમ)

કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન

3 mins

વિદ્યાર્થીઓમાં ઉડ્ડયન ક્ષેત્રે રૂચિ કેળવવા રાજ્ય સરકારની નવતર પહેલ

> વિધાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાઇ તેવા હેતુથી 'સિમ્યુલેટર એક્ઝિબિશન  > બસ' શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત > નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે 'સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ' નું ગાંધીનગર ખાતે લોકાર્પણ: ઉડ્ડયન રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ  > આ નવીન બસ હાલમાં સાયન્સ સીટી અમદાવાદ ખાતે જાહેર પ્રદર્શન માટે મુકવામાં આવશે.

વિદ્યાર્થીઓમાં ઉડ્ડયન ક્ષેત્રે રૂચિ કેળવવા રાજ્ય સરકારની નવતર પહેલ

1 min

03 જુલાઈ: ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે

> પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટનું દ્રષ્ટાંત ઉત્તમ બનતો રાજકોટ જીલ્લાનો ધોરાજી તાલુકો > ધોરાજી તાલુકામાં પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરતી 450 થી વધારે ફેકટરીઓ > ગુજરાત સરકાર દ્વારા રીસાઇકલ યુનિટોને મશીનરી લેવા અપાતી સબસીડી

03 જુલાઈ: ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે

1 min

સુરતની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન

> ગુરૂ પૂર્ણિમાના પાવનદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક અંગદાન  > મૂળ મધ્યપ્રદેશના વતની અને પાંડેસરામાં રહેતા બ્રેઈનડેડ સેવકરામના બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન > નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં અંગદાનની 32 ઘટનામાં કુલ 102 અંગોનું દાન

સુરતની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન

1 min

જામનગર એરફોર્સનું દિલધડક રેસ્કયૂ

> જામનગર દિલધડક એરફોર્સનું રેસ્ક્યુ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટકરાયા  > કેશોદ તાલુકાના સુતરેજ ગામે કસાયેલા લોકોને જામનગરથી માત્ર એક કલાકમાં મદ મળતા નવજીવન મળ્યું  > સરકાર તેમજ જામનગર અને જુનાગઢ જીલ્લા વહીવટી તંત્રની મહેનત થકી અમારો જીવ બચ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર: સાંગાભાઈ (પૂરમાં ફસાયેલા ખેતમજૂર

જામનગર એરફોર્સનું દિલધડક રેસ્કયૂ

1 min

Leer todas las historias de Life Care

Life Care Magazine Description:

EditorLife Care

CategoríaHealth

IdiomaGujarati

FrecuenciaFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo
REVISTAS RELACIONADASVer todo