Life Care - April 25, 2023Add to Favorites

Life Care - April 25, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Life Care junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Life Care

1 año $9.99

Guardar 61%

comprar esta edición $0.99

Regalar Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

186 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 186 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Business, Natural farm products are sold at one place, Agriculture, Watermelon production, Health, Free heart bypass surgery through Ayushman card, News, Organ donation, Cover story, April 18 is World Heritage Day, to know, April 14: Dr. Babasaheb Bhimrao Ambedkar Jayanti, Knowledge Time, Artificial drinking water sources for wild animals, Health Technology, Rajkot AIIMS: Body Plethysmography, Seasonal food 'Queen of Summer' Musk Melon, 186Issue, 25th April 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

પ્રાકૃતિક ખેત પેદાશોનું થાય છે વેચાણ

> જૂનાગઢમાં એક એવું હાટ કે, જ્યાં દર રવિવારે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનું થાય છે વેચાણ  > પ્રાકૃતિક આહાર તરફ વળી રહેલા જૂનાગઢવાસીઓ ઝેરમુક્ત આહાર વિશે ધીમી ગતિએ ઉભી થઇ રહેલી જાગૃતિ  > પ્રાકૃતિક કૃષિ પેદાશની ગેરંટીની સાથે વચેટીયા વિહીન પ્રાકૃતિક કૃષિ હાટમાં લોકોને પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત શાકભાજી - અનાજ ખરીદવા પરવડે છે  > પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળતા પ્રાકૃતિક ખેતીને મળી રહેલું પ્રોત્સાહન > અંદાજે દોઢેક વર્ષના ગાળામાં અંદાજે રૂ. 40 લાખની પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત શાકભાજી, અનાજ સહિતનું વેચાણ

પ્રાકૃતિક ખેત પેદાશોનું થાય છે વેચાણ

2 mins

તરબૂચનું ઉત્પાદન

> નવસારીના યુવા ખેડૂત ધર્મેશભાઈ પટેલ મીઠા રંગબેરંગી તરબૂચની ખેતીથી બન્યા સમૃદ્ધ > તરબૂચનું ઉત્પાદન બાદ જાતે વેચાણ કરી યુવા ખેડૂતે પોતાની આવક બમણી કરી > ત્રણ એકર જમીનમાં તરબૂચની આરોહી, જન્મત, કિરણ અને વિશાલા જાતનું વાવેતર > મબલખ તરબૂચની ખેતીમાં નવસારી કૃષિ યુનીવર્સીટી અને આત્મા પ્રોજેક્ટની તાલીમ ખુબ ઉપયોગી નીવડી- ધર્મેશભાઈ પટેલ > ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે

તરબૂચનું ઉત્પાદન

2 mins

આયુષ્માન કાર્ડ થકી વિના મૂલ્યે હાર્ટની બાયપાસ સર્જરી

> “આયુષ્માન કાર્ડ” થકી બૂટપોલિશનું કામ કરતા વાલજીભાઇ વિના મૂલ્યે હાર્ટની બાયપાસ સર્જરી કરાવી શકયા > “સાથ, સહકાર અને સેવાના 100 દિવસ” અન્વયે આરોગ્ય ક્ષેત્રે લોકોને મળતી ત્વરિત સેવાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ > રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મળી નિઃશુલ્ક અધતન સારવાર: પાંચ દિવસ આઇ.સી.યુ.માં રહેવા ઉપરાંત ડિસ્ચાર્જ વખતે ઘરે જવા માટે રૂ.300 પણ મળ્યા

આયુષ્માન કાર્ડ થકી વિના મૂલ્યે હાર્ટની બાયપાસ સર્જરી

2 mins

અંગદાન મહાદાન

> ૩ વર્ષની માસૂમ દિકરીના જન્મદિને જ 32 વર્ષીય પિતા બ્રેઇનડેડઃ ભારે હૈયે તેલંગાણા રાજ્યના ચિત્તયલ પરિવારે સ્વજનના આંતરડા, લીવર અને બે કિડનીનું અંગદાન કર્યું  > તા.12 મી એપ્રિલ દીકરી સાનવીનો જન્મદિન પિતાનો મૃત્યુદિન બન્યો: શોકાતુર પરિવારે બ્રેઈનડેડ યુવકના આતંરડા, લીવર અને બેકિડનીનું અંગદાન કરી માનવતાની મિસાલ પૂરી પાડી > સુરત શહેરથી સૌપ્રથમવર આંતરડાનું દાન: આંતરડા મહારાષ્ટ્રના 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે > નવી સિવિલ ખાતે તેલંગાણા ચિત્તયલ પરિવારના બ્રેઈનડેડ સ્વ. ભરતભાઈના ચાર અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન

અંગદાન મહાદાન

2 mins

સિવિલ હોસ્પિટલના અંગદાનનો ૧૦૪ મો મણકો

> સિવિલ હોસ્પિટલના અંગદાનનો 104 મો મણકો: અંગદાતા પરસોત્તમભાઈ વોરા > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ પરસોત્તમભાઈ વોરાનુ અંગદાનઃ ૩ને નવજીવન > બે કિડની અને લીવરનું દાન મળ્યું > સમાજમાં અંગદાનની પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે રાજ્યભરમાં અંગદાનનુ પ્રમાણ વધ્યું સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી

સિવિલ હોસ્પિટલના અંગદાનનો ૧૦૪ મો મણકો

1 min

૧૮ એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે ૧૮ એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ

> વિશ્વ વિરાસત દિવસ વારસાના સુવર્ણ ઇતિહાસ અને સ્થાપત્ય બાંધકામને બચાવવા માટે ઉજવવાય  > ગુજરાત અને મહેસાણા જિલ્લાનું ગૌરવ - એક જ જિલ્લાની બે હેરિટેજ સાઇટ-ઐતિહાસિક નગરી વડનગર અને સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરીટેજમાં નામાંકન > 900 વર્ષ જૂનું શિલ્પ સ્થાપત્ય સુર્યમંદિર અને 2700 વર્ષ જુનુ ઐતિહાસિક વડનગર અને ત્રિપુરાના ઉનાકોટી ખડકોની મૂર્તિઓ વિરાસત વારસો > ગુજરાતની હેરિટેજ સાઈટ ચાંપાનેર- રાણકીવાવ અમદાવાદ- ધોળાવીરા- સૂર્ય મંદિર,મોઢેરા-વડનગર > આપણી ધરોહરો -વારસાને જાણીએ એનું જતન કરીએ

૧૮ એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે ૧૮ એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ

1 min

ગુજરાતની હેરિટેજ સાઇટ વિશે જાણીએ

રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે

ગુજરાતની હેરિટેજ સાઇટ વિશે જાણીએ

4 mins

૧૪એપ્રિલ: ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતી

> મનુષ્યની સાચી ઓળખ તેનું કર્મ અને આચરણ જ છે: ડૉ. બાબાસાહેબની દૃઢ માન્યતા > ઈ.સ. ૧૯૩૯માં ડૉ. બાબાસાહેબ આંબેડકર એ રાજકોટમાં વંચિતોની સભાને સંબોધેલી

૧૪એપ્રિલ: ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતી

1 min

વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ પીવાના પાણીના સ્ત્રોત

> ગિરના વન્ય પ્રાણીઓ બળબળતા તાપમા 4 51 કૃત્રિમ પીવાના પાણીના સ્ત્રોત દ્વારા તરસ છીપાવે છે > ગિરમાં 167 જેટલા કુદરતી પીવાના પાણીના સ્ત્રોત પણ આવેલા છે > સૌર ઉર્જા, પવન ઊર્જા અને ટેન્કર દ્વારા કૃત્રિમ પીવાના પાણી પોઇન્ટ ભરવામાં આવે છે જા > ગરમીમાં ઠંડકના અહેસાસ માટે સાબર, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ માટે માંદણા પણ બનાવવામાં આવેછે > 2000 થી વધુ કીટકો ની પ્રજાતિને પાણી પૂરું પાડવા માટે શણના કોથળા પણ મૂકવામાં આવ્યા > ગિરમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે વન વિભાગનું સરસ વ્યવસ્થાપન

વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ પીવાના પાણીના સ્ત્રોત

2 mins

રાજકોટ એઇમ્સ:બોડી પ્લેથિસ્મોગ્રાફી

> એઇમ્સ હોસ્પિટલ ખાતે ફફસાની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢી આપતું \"બોડી પ્લેથિસ્મોગ્રાકી\" મશીન ખુલ્લું મુકાયું > રીપોર્ટ દ્વારા દ્વારા ફેફસાના રોગોના નિદાન અને સારવારમાં સરળતા રહેશે

રાજકોટ એઇમ્સ:બોડી પ્લેથિસ્મોગ્રાફી

1 min

Leer todas las historias de Life Care

Life Care Magazine Description:

EditorLife Care

CategoríaHealth

IdiomaGujarati

FrecuenciaFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo
REVISTAS RELACIONADASVer todo