Life Care - March 25, 2023Add to Favorites

Life Care - March 25, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Life Care junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Life Care

1 año$25.74 $6.99

Guardar 73% International Workers Day!. ends on May 3, 2024

comprar esta edición $0.99

Regalar Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

184 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.
Dear Reader, You can read various article and story in 184 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.
Business Corner, Potato Functional Infrastructure Unit, Health Technology, Cardiopulmonary exercise test launched at AIIMS, Rajkot, festive, Kesuda Trail!, News, Gift of five luxury buses to enhance passenger comfort, Exam Corner, Accidental student free from fear, Flexibility to take the exam, Health Awareness, New two ambulances at Rajkot Civil Hospital, Cover story, Vitamin D can increase fertility in women, Special Story, 21st March - World Forest Day, Udaan, Three friends making a lassi product called Dudhara, Nature, World Sparrow Day, Something new, Concept of World Forest Day, 184Issue, 25th March 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

બટાકા ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ

કપડવંજના ખેડૂતે બટાકા ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટની મદદથી 50 વીઘા જમીનમાં 4.5 લાખ કીલો બટાકાનું સોર્ડિંગ ગ્રેડિંગ કરી સારી આવક મેળવી બટાકા ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રેડિંગ યુનિટ સ્થાપવા માટે રૂ. 6 લાખની સહાય મળી ગ્રેડિંગ થયેલા બટાકાના ભાવ ઊંચા મળે છે તથા માર્કેટમાં તેની માંગ પણ વધુ રહે છે

બટાકા ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ

1 min

કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ રાજકોટની એઇમ્સ ખાતે

> રાજકોટની એઇમ્સ ખાતે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ ફેફસા અને હૃદયને લગતા રોગનું નિદાન શક્ય બનશે > નાની ઉંમરે કસરત બાદ આવતા હાર્ટ એટેક, શ્વાસની તકલીફ તેમજ કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ઉપયોગી

કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ રાજકોટની એઇમ્સ ખાતે

1 min

કેસૂડા ટ્રેલ!

> એકતા નગર ખાતે લીમડી રૂટની નજરે કેસૂડા ટ્રેલ!  > ત્રણ હજાર કેસૂડાના વૃક્ષોની બેજોડ સુંદરતા, કુદરતનું સાંનિધ્ય તમને મંત્રમુગ્ધ બનાવી દેશે!  > સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ઢેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા!  > પ્રકૃતિના ખોળામાં ટ્રેકિંગનો લ્હાવો લઇ, કેસૂડા વિશે રસપ્રદ માહિતી જાણીને આશ્ચર્યચકિત થયા દિલ્હીથી આવેલા પ્રવાસીઓ

કેસૂડા ટ્રેલ!

2 mins

મુસાફરોની સુવિધામાં વધારો પાંચ લક્ઝરી બસોની ભેટ

> જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો  > સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા > સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ અને વોલ્વો બસની સુવિધા પણ આગામી સમયમાં ઉપલબ્ધ કરાવાશે > નવીન બસોથી જિલ્લામાં મુસાફરોની સુવિધામાં વધારો થશે

મુસાફરોની સુવિધામાં વધારો પાંચ લક્ઝરી બસોની ભેટ

1 min

અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીને ભયમુક્ત પરીક્ષા આપવાની સુગમતા

સેલંબા હાઈસ્કુલના ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વસાવા કૌશિક નરપતભાઈને ગત સપ્તાહે માર્ગ અકસ્માત થયો હતો

અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીને ભયમુક્ત પરીક્ષા આપવાની સુગમતા

1 min

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી બે એમ્બ્યુલન્સ

આ બંને એમ્બ્યુલન્સના લોકાર્પણથી દર્દીઓને પરિવહન માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી બે એમ્બ્યુલન્સ

1 min

વિટામિન ડી મહિલાઓની પ્રજનનક્ષમતામાં વધારો કરી શકે છે

સેક્સ હોર્મોન્સના અભાવને કારણે પીસીઓએસ, પીએમએસ અને વંધ્યત્વ જેવી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે

વિટામિન ડી મહિલાઓની પ્રજનનક્ષમતામાં વધારો કરી શકે છે

1 min

૨૧મી માર્ચ-વિશ્વ વન દિવસ

> વૃક્ષ આવરણ, જૈવિક વિવિધતામાં વધારો કરવા તેમજ વન સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે જાગૃતિ લાવવાનાં પ્રયાસનાં ભાગરૂપે સાંસ્કૃતિક વનોનાંનિર્માણનો અભિગમ > રાજ્યમાં કુલ 22 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાયું  > ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન મુલાકાતીઓ બન્યા માટે આકર્ષણનું કેન્દ્ર  > મુલાકાતીઓને વૃક્ષો, વનસ્પતિઓનાં મહત્વ, સંરક્ષણ અને સંવર્ધન અંગે જ્ઞાન પીરસવા સાથે બન્યા પ્રકૃતિની પાઠશાળા

૨૧મી માર્ચ-વિશ્વ વન દિવસ

5 mins

દુધારા નામથી લસ્સી પ્રોડક્ટ બનાવતા ત્રણ મિત્રો

> સાબરકાંઠાના ત્રણ મિત્રોએ ભેગા મળી 'દુધારા' નામથી લસ્સીની પ્રોડક્ટ બનાવી  > વડાપ્રધાનશ્રીના 'આત્મનિર્ભર ભારત'ના મંત્રને મૂર્તિમંત કરવા પ્રયાસ > કોરોના સમયમાં મિત્રોએ પોતાનું કંઇક કરવાની ઈચ્છાથી પોતાનો એક વ્યવસાય ઊભો કર્યો > લસ્સીમાં નવો ફ્લેવર એડ કરીને જામફળ લસ્સીનો સ્વાદ લોકોને આપ્યો

દુધારા નામથી લસ્સી પ્રોડક્ટ બનાવતા ત્રણ મિત્રો

1 min

વિશ્વ ચકલી દિવસ

> \"ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો નહીં..?\" > લુપ્ત થઈ રહેલી ચકલીઓના સંરક્ષણ અર્થે ધ્રાંગધ્રાના શંભુ ભાઈનું અનોખું અભિયાન, સ્વખર્ચે લાકડાના પક્ષીઘરનું વિતરણ કરે છે  > વર્ષ-2024 સુધીમાં 51,000 ચકલી ઘરનું વિતરણ કરવાનું લક્ષ્ય

વિશ્વ ચકલી દિવસ

2 mins

Leer todas las historias de Life Care

Life Care Magazine Description:

EditorLife Care

CategoríaHealth

IdiomaGujarati

FrecuenciaFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo
REVISTAS RELACIONADASVer todo