Life Care - December 25, 2022Add to Favorites

Life Care - December 25, 2022Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Life Care junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Life Care

1 año $9.99

Guardar 61%

comprar esta edición $0.99

Regalar Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

178 Issue of "Life Care News" Magazine,
Below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 178 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Child care, Is it your child's first winter season?, Beauty funda, Give your hair a natural color, Ayurveda, Relief from sore throat and sore throat in winter season, Entertainment, 'Pathaan' movie song 'Besharam Rang' released, Women's, Try home remedies to prevent nausea and vomiting, Winter Special, Wear such items with saree, Cover story, Change health habits in the coming year, Health mantra, Cow or buffalo milk, Super food, Dates: How much to consume during the day, Health Corner, Benefits of eating jaggery daily, Health tips, Muscle pain problem,178Issue, 25th December 2022, Lifecare, Lifecarenews.in

Follow us on social Media :
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal :
https://lifecarenews.in/

શું તમારા બાળકની પ્રથમ શિયાળાની ઋતુ છે.

પ્રાચીન કાળથી જ કહેવામાં આવે છે કે પ્રથમ શિયાળો અને પ્રથમ ઉનાળામાં બાળકની કાળજી વધુ લેવી મહત્વપૂર્ણ છે. નાની-દાદીના નુસ્ખાઑની સાથે સાથે, તબીબી સારવારથી લઈને સ્વચ્છતાની કાળજી લેવા સુધીની ઘણીબધી બાળ સંભાળ પદ્ધતિઓ અપનાવવી પડે છે. જો કે સામાન્ય રીતે દરેક માતા-પિતા પોતાના નાના બાળકની સંભાળ રાખવાનો પ્રયત્ન તો કરે જ છે, તેમ છતાં બાળક બીમાર પડે છે.

શું તમારા બાળકની પ્રથમ શિયાળાની ઋતુ છે.

1 min

તમારા વાળને આપો નેચરલ કલર

આજકાલ હેર કલરિંગનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. આમ, ઘણા છોકરા-છોકરીઓ વાળને હાઇલાઇટ કરવા માટે કેમિકલયુક્ત રેડીમેડ કલરનો ઉપયોગ કરે છે. સાથે જ કેટલાક લોકો આ હેર કલરનો ઉપયોગ સફેદ વાળને નેચરલ લુક આપવા માટે પણ કરે છે, જેમાં હેવી કેમિકલ્સ હોય છે, જે તમારા વાળને ખબૂ જ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તેને વાળમાં લગાવવાના કારણે વાળ નિર્જીવ અને સૂકા થવા લાગે છે અને ધીમે-ધીમે તમારા વાળ પાતળા થઇ જાય છે. આમ, કુદરતી વસ્તુઓથી તૈયાર કરેલા હેર કલરનો ઉપયોગ તમને ઘણી આડઅસરોના જોખમોથી બચાવી શકે છે.

તમારા વાળને આપો નેચરલ કલર

1 min

ગળામાં ખરાશ અને દુખાવાથી મુક્તિ શિયાળાની ઋતુમાં

ઠંડીની ઋતુમાં ગળામાં ખરાશ અને દુખાવો થતો હોય તો તમે મુલેઠીનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો.

ગળામાં ખરાશ અને દુખાવાથી મુક્તિ શિયાળાની ઋતુમાં

2 mins

'પઠાણ' ફ઼િલ્મનું સોંગ 'બેશરમ રંગ’ રિલીઝ

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ “પઠાણ” સતત ચર્ચામાં રહી છે. ફરી એકવાર લોકો કિંગ ખાન અને મસ્તાની ગર્લની જોડીને જોવા માટે બેતાબ થઇ રહ્યા છે. આ સાથે જ આ ફિલ્મનું એક સોંગ 'બેશરમ રંગ' રિલીંઝ થતાની સાથે જ યુટ્યુબ પર ટ્રેન્ડિંગ કરવા લાગ્યું, ને ચાહકોના મન મગજ પર એવું ચડ્યું કે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ ગીતમાં દીપિકા અને શાહરૂખની કેમેસ્ટ્રી જોઇને તમને પણ તેના મ્યુજીક પર ડાન્સ કરવા પર મજબૂર કરશે.

'પઠાણ' ફ઼િલ્મનું સોંગ 'બેશરમ રંગ’ રિલીઝ

1 min

ઉબકા અને ઊલટીથી બચવા માટે અજમાવો ઘરગથ્થુ ઉપાયો

ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ઉબકા અને ઉલટી એ સ્ત્રીઓ માટે એક મોટી સમસ્યા છે

ઉબકા અને ઊલટીથી બચવા માટે અજમાવો ઘરગથ્થુ ઉપાયો

1 min

સાડી સાથે પહેરો આવી વસ્તુઓ ઠંડીથી બચાવશે અને સ્ટાઇલિશ પણ લાગશો.

ઠંડીની ઋતુ ચાલી રહી છે. ઠંડીથી બચવા માટે લોકો જીન્સ, જેકેટ, ટોપી, ગ્લોવ્ઝ પહેરે છે. પરંતુ શિયાળામાં સાડી પહેરતી સ્ત્રીઓને થોડી મુશ્કેલી થાય છે. જો કે હવે શિયાળામાં પણ સ્ત્રીઓ સાડીને ખૂબ જ સ્ટાઇલથી પહેરે છે. ખાસ કરીને અભિનેત્રી, તે આવા જ લૂકમાં જોવા મળે છે. દરેક સ્ત્રી તેને જોયા પછી તેના વિશે વિચારે છે. તેના મનમાં આવો સ્ટાઇલીસ વિચાર કેમ ન આવ્યો?

સાડી સાથે પહેરો આવી વસ્તુઓ ઠંડીથી બચાવશે અને સ્ટાઇલિશ પણ લાગશો.

1 min

આવનાર વર્ષમાં બદલો સ્વાસ્થ્ય ટેવો અને લાવો તમારી અંદર સકારાત્મક ફેરફારો

સ્વસ્થ એ જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે જેના પર ધ્યાન આપવું જોઇએ. પરંતુ પોતાની ટેવને વળગી રહેવું અને આવનાર વર્ષ માટે તંદુરસ્ત ટેવને બદલવા માટે સમર્પણ કે ડેડીકેશનની જરૂર રહે છે જે તમારી માનસિકતાને બદલશે. વર્ષના અંતમાં જો તમે જાણતા ન હો તો જાણો થોડીક એવી આદતો જેને તમે આવનારા વર્ષમાં અપનાવીને, તમે સુખી, તંદુરસ્ત જીવન જીવવામાં મદદ મળશે.

આવનાર વર્ષમાં બદલો સ્વાસ્થ્ય ટેવો અને લાવો તમારી અંદર સકારાત્મક ફેરફારો

4 mins

ગાયનું અથવા ભેંસનું દૂધ

ગાયના દૂધ અને ભેંસના દૂધમાં શું તફાવત છે શું તમે જાણો છો?

ગાયનું અથવા ભેંસનું દૂધ

2 mins

ખજૂર: દિવસ દરમ્યાન કેટલુ સેવન કરવું જોઇએ?

શિયાળામાં લોકો ખજૂર તેમજ ખજૂરમાંથી બનેલ અન્ય વસ્તુઓનું સેવન કરતાં હોય છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટીક માનવામાં આવે છે. ખજૂરની અંદર ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આવી સ્થિતિમાં, લોકોએ જાણવું જોઈએ કે ખજૂરનું સેવન કરવાથી શું ફાયદા પ્રાપ્ત થાય છે.

ખજૂર: દિવસ દરમ્યાન કેટલુ સેવન કરવું જોઇએ?

1 min

રોજ ગોળ ખાવાના ફાયદા

100 ગ્રામ ગોળમાં 10થી 15 ગ્રામ ફ્રુક્ટોઝ હોય છે, જે રોજ ખાવાથી તમારૂ બ્લડ શુગર વધી શકે છે. તેથી, કોઈએ પણ દરરોજ 5 ગ્રામથી વધુ ગોળ ખાવો જોઈએ નહીં

રોજ ગોળ ખાવાના ફાયદા

2 mins

Leer todas las historias de Life Care

Life Care Magazine Description:

EditorLife Care

CategoríaHealth

IdiomaGujarati

FrecuenciaFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo
REVISTAS RELACIONADASVer todo