Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

'તમામ શહેરોને સમાન ગ્રાન્ટ મળે છે, પરંતુ સારા વહિવટ માર્ગદર્શનથી યોગ્ય ઉપયોગ થાય ત્યાં વધુ સારો વિકાસ થાય’

Madhya Gujarat Samay

|

September 03, 2023

મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીના હસ્તે વૈકુંઠધામ, સિટીઝન પાર્ક અને ગાર્ડનનું લોકાર્પણ કરાયું પાલિકાએ અઢી વર્ષમાં 200 કરોડથી વધુનાં કામો કર્યાં એ નાની-સુની વાત નથી : નીતિનભાઈ પટેલ

'તમામ શહેરોને સમાન ગ્રાન્ટ મળે છે, પરંતુ સારા વહિવટ માર્ગદર્શનથી યોગ્ય ઉપયોગ થાય ત્યાં વધુ સારો વિકાસ થાય’

મહેસાણા નગરપાલિકા દ્વારા નવનિર્મિત વૈકુંઠધામ-સ્મશાન ગૃહ, સિટીઝન પાર્કઅને રાજમાતા વિજ્યારાજે સિંધિયા ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહેસાણા પાલિકાની ટીમે કરેલાં વિકાસકાર્યોને બિરદાવતાં જણાવ્યું હતું કે, સરકાર તમામ નગરપાલિકાઓને વસતી આધારે સમાન ગ્રાન્ટ ફાળવે છે પરંતુ પદાધિકારીઓની સુઝબુઝ, સારો વહીવટ અને માર્ગદર્શનથી ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ થકી શ્રેષ્ઠ વિકાસ કામો થાય છે, જે મહેસાણાએ કરી બતાવ્યું છે.

WEITERE GESCHICHTEN VON Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત

ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ

ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત

time to read

1 mins

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા

પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી

પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો

બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

time to read

1 mins

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ

બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ

ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ

પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે

બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી

time to read

1 min

March 07, 2024

Translate

Share

-
+

Change font size