Versuchen GOLD - Frei
ફંડ્સ દ્વારા થતી છેતરપિંડી અટકાવવા સેબીએ સૂચનો માટે 8 જૂનનો સમય આપ્યો
Madhya Gujarat Samay
|June 02, 2023
AMCએ કેવી મિકેનિઝમ ગોઠવવી તે અંગે સેબીએ સૂચનો મંગાવ્યા છે
-
એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs)ને માર્કેટમાં છેતરપિંડી અને ફ્રોડ સાથેના ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે ઈન્સ્ટિટ્યૂશનલ મિકેનિઝમ (વ્યવસ્થા) ગોઠવવા અંગે સેબીએ જે આદેશ કર્યો છે તે અંગે સૂચનો કરવા માટેનો સમય વધારીને 8 જૂન સુધીનો કરાયો છે. અગાઉ 3 જૂન સુધીમાં આ સૂચનો આપી દેવાના હતા.
સેબીએ કહ્યું હતું કે એએમસી માટે આ મિકેનિઝમ કેવી હોવી જોઈએ તે અંગે જાહેર જનતાના સૂચનો 3 જૂન સુધી મંગાવાયા હતા, પરંતુ સંબંધિત સ્ટેકહોલ્ડર્સની વિનંતીને પગલે સમયમર્યાદા વધારીને 8 જૂન કરવામાં આવી છે.
Diese Geschichte stammt aus der June 02, 2023-Ausgabe von Madhya Gujarat Samay.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Madhya Gujarat Samay
Madhya Gujarat Samay
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
1 min
July 28, 2024
Madhya Gujarat Samay
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
1 mins
July 28, 2024
Madhya Gujarat Samay
સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા
પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર
1 min
July 28, 2024
Madhya Gujarat Samay
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
1 min
July 28, 2024
Madhya Gujarat Samay
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
1 min
March 07, 2024
Madhya Gujarat Samay
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
1 mins
March 07, 2024
Madhya Gujarat Samay
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
1 min
March 07, 2024
Madhya Gujarat Samay
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
1 min
March 07, 2024
Madhya Gujarat Samay
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
1 min
March 07, 2024
Madhya Gujarat Samay
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
1 min
March 07, 2024
Translate
Change font size
