Facebook Pixel ભાવ વધારા, જીએસટી અને અગ્નિપથ સ્કીમ મામલે સંસદના બંને ગૃહોમાં હોબાળો | Madhya Gujarat Samay – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

ભાવ વધારા, જીએસટી અને અગ્નિપથ સ્કીમ મામલે સંસદના બંને ગૃહોમાં હોબાળો

Madhya Gujarat Samay

|

July 23, 2022

કોંગ્રેસ, એનસીપી, શિવસેના સહિતના વિરોધ પક્ષના નેતાઓએ સંસદ પરિસરમાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા સતત પાંચમાં દિવસે સંસદના બંને ગૃહોની કામગીરી અવરોધાઈઃ અગ્નિપથ સ્કીમ અંગે સરકાર તથ્યો છુપાવતી હોવાનો આક્ષેપ

ભાવ વધારા, જીએસટી અને અગ્નિપથ સ્કીમ મામલે સંસદના બંને ગૃહોમાં હોબાળો

સંસદમાં વિરોધ પક્ષોએ શુક્રવારે પણ હંગામો મચાવીને બન્ને ગૃહની કામગીરી ખોરવી નાખી હતી. આવશ્યક ચીજવસ્તુઓ ૫૨ જીએસટી નાખવા ઉપરાંત અગ્નિપથ જેવી યોજના સામે વિરોધ પક્ષોના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે સંસદના બન્ને ગૃહોમાં કામગીરી અવરોધાઇ હતી.

કોંગ્રેસ, એનસીપી, સીપીઆઇ, સીપીઆઇ-એમ, શિવસેના, ડીએમકે, આરએસપી અને અન્ય કેટલાક પક્ષોના નેતાઓ મહાત્મા ગાંધીની પ્રતિમા બહાર એકત્ર થયા હતા અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. પ્લેકાર્ડ્સ અને બેનરો હાથમાં લઇને વિરોધ પક્ષોના સભ્યોએ સંસદમાં વડાપ્રધાનની હાજરીની માગણી કરી હતી અને વધતી મોંઘવારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટીના વધારા જેવી ચિંતાઓનો ઉકેલ લાવવાની માગણી કરી હતી.

વિરોધ પક્ષો આ તમામ મુદાઓ પર સંસદમાં ચર્ચાની માગણી કરી રહ્યા છે. ૧૮ જુલાઇએ શરૂ થયેલા ચોમાસા સત્રની શરૂઆત વિપક્ષોના હોબાળાનો ભોગ બન્યું છે. છેલ્લાં પાંચ દિવસથી સંસદના બન્ને ગૃહોની કામગીરી અવરોધાઇ છે.

WEITERE GESCHICHTEN VON Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત

ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ

ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત

time to read

1 mins

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા

પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી

પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો

બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

time to read

1 mins

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ

બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ

ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ

પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે

બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી

time to read

1 min

March 07, 2024

Translate

Share

-
+

Change font size