Versuchen GOLD - Frei

જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...

Chitralekha Gujarati

|

July 01, 2024

સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.

જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...

આજથી ત્રણ દાયકા પહેલાં સોરઠના જામકા ગામમાં જળક્રાંતિ થઈ અને આખા ગુજરાતને જળસંચય માટે નવી રાહ મળી. હવે આ જ સોરઠનું પાટનગર પુસ્તકક્રાંતિ કરવા જઈ રહ્યું છે. એક ક્રાંતિકારી સંતની અપીલે આખા જૂનાગઢને વાંચનમય બનવા વિચારતું કરી દીધું છે. આ શહેરનાં મહિલામંડળો, કેળવણીકારો, સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાએ આ અપીલને એવી વધાવી લીધી છે કે લોકો પોતાનાં પુસ્તકો આ ઝુંબેશ માટે કાર્યરત સંસ્થા વાંચન વલોણુંને અર્પણ કરી રહ્યા છે. આ રીતે ભેગાં થયેલાં ચાર હજારથી વધુ પુસ્તકોને લાઈબ્રેરીનું સ્વરૂપ આપવા અનુભવી લાઈબ્રેરિયન, શિક્ષિકા બહેનો ઉપરાંત સામાજિક કાર્યકરો કાર્યરત બન્યાં છે.

મુક્તાનંદજી બાપુના જન્મદિવસે થઈ પુસ્તકન્તુલા... એ પુસ્તકો હવે મોબાઈલ લાઈબ્રેરીમાંથી લોકોને વાંચવા મળે છે.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ત્રી, સફળતા અને એક્સપાયરી ડેટ...

૨૧ મહિનામાં દુનિયાનાં વિવિધ શહેરોમાં ૧૪૯ લાઈવ કન્સર્ટ દ્વારા વિક્રમસર્જક સત્તર હજાર કરોડ રૂપિયાની અધધધ કમાણી કરનારી અત્યંત સફળ અમેરિકન ગાયિકા, ગીતકાર, બિઝનેસવુમન ટેલર સ્વિફ્ટને જે દુઃખ-પીડા-ડર સતાવે છે એ શું છે?

time to read

6 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ટિકિટબારી પર લડાઈ, ઓસ્કારનાં સપનાંઃ સિનેમાનો ૨૦૨૬ ટેસ્ટ

‘બોર્ડર-ટુ', ‘રામાયણ’, ‘લવ ઍન્ડ વૉર’, ‘કિં’, ‘ભેડિયા-ટુ’... ૨૦૨૬માં કોણ કરશે સિનેમાની ગેમ ચેન્જ?

time to read

2 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અક્ષરનો અખંડ આનંદઃ ગુજ઼રાતી કૅલિગ્રાફીને અપાવ્યું વૈશ્વિક ગૌરવ

કમાણીના વિચાર વિના માત્ર શોખ માટે શીખેલી કોઈ કળા તમને પ્રખ્યાત બનાવી શકે છે. ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓને કૅલિગ્રાફીમાં લખનારાં અમદાવાદનાં આ સન્નારીને સપનેય કલ્પના નહીં હોય કે આ હોબી એમને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવશે.

time to read

3 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રાજકોટના આંગણે જામશે દેશ-વિદેશના ઉદ્યોગકારોનો મેળાવડો

રંગીલા રાજકોટના રસ્તા રંગરોગાન થઈને ચકાચક થઈ રહ્યા છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ-વિદેશના મહેમાનોને આવકારતાં બૅનરો શહેરમાં લાગી રહ્યાં છે, રાજકોટને નવોઢાની જેમ શણગારવામાં આવી રહ્યું છે, તો સૌરાષ્ટ્રની મહેમાનગતિમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે વહીવટી તંત્ર અને વેપાર તથા ઔદ્યોગિક સંગઠનો તૈયારી કરી રહ્યાં છે. અવસર આવ્યો છે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’નો.

time to read

4 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૅરબજારમાં રોકાણકારોનો રસ કેમ વધી રહ્યો છે?

બચતકારો-રોકાણકારોની માનસિકતા બદલાઈ રહી છે. પરંપરાગત સરકારી બચત યોજના તથા બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટનો રોકાણપ્રવાહ શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ સતત વહેવા લાગ્યો છે. આનાં કારણ જાણવા-સમજવા જેવાં છે.

time to read

3 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

તેલના દરિયા પર બેઠેલો ફકીર

અત્યારે આખી દુનિયામાં બે જ ‘ટી’ ચર્ચામાં છે-એક ટ્રમ્પ અને બીજું તેલ! અને આ બન્નેનું જે સંગમસ્થાન છે એનું નામ છે વેનેઝુએલા. ટ્રમ્પે હમણાં દાદાગીરીથી વેનેઝુએલાને લગભગ કબજે કરી લીધો, છતાં આ દેશને બાંધી રાખવો એ ખાવાનું કામ નથી. જેનું નામ જ ‘નાનું વેનિસ’ (Little Venice) હોય ત્યાં કૂદકો મારીએ ત્યારે ખબર પડે કે આ તો આખું ‘ડિઝનીલૅન્ડ’ જ છે. બસ, ફરક એટલો કે અહીંની રાઈડ્સમાં રોમાંચ ઓછો અને જોખમ વધારે છે.

time to read

5 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કોણ છીનવી રહ્યું છે આપણી ઊંઘ?

આપણી આદતો બદલાઈ રહી છે, સામાજિક મેળાવડા કે ‘ચિલ આઉટ’ કરવાના નામે આપણે રાત્રે મોડે સુધી ઘરબહાર રહીએ છીએ અને ઘરે આવીને મોબાઈલ ફોનમાં ઊંધું ઘાલીને લીન થઈ જઈએ છીએ. બાકી હોય એમ, રાતનું તાપમાન વધી રહ્યું છે. આ બધાં પરિબળ આપણને નિદ્રાદેવીને શરણે જતાં રોકે છે!

time to read

5 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈશ્વર શ્રદ્ધાનો શોર, તર્કની ખામોશી

આ પ્રશ્ન તથ્યનો નહીં, અર્થનો છે. વિજ્ઞાન તથ્ય શોધે છે, ધર્મ અર્થ આપે છે અને ફિલોસોફી બન્ને વચ્ચે પુલ બનાવે છે. શ્રદ્ધાળુ ઈશ્વરના નામે નૈતિકતા, કરુણા, આશા અને ઉદ્દેશ્યની વાત કરે છે. નાસ્તિક બુદ્ધિ, જવાબદારી અને સ્વતંત્રતા પર જોર આપે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે બન્ને એમના અનુભવને યુનિવર્સલ સત્ય જાહેર કરે.

time to read

5 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ તો તેલથી તરભાણું ભરવા માટેનો ટ્રમ્પનો ખેલ છે!

પોતાના કહ્યામાં ન રહેતા દેશોને ઠમઠોરવાની નીતિના ભાગ રૂપે અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખનું ‘અપહરણ’ કર્યું અને એના અખૂટ તેલભંડાર તાબામાં લેવાનો ઈરાદો વ્યક્ત કરી દીધો. સાથોસાથ બીજા દેશોને ચેતવણી પણ ઠપકારી દીધી.

time to read

3 mins

January 19, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સગવડ અને સુખની કેડી

સગવડો ઝાઝી મળી, એમાં ન કોઈ શક હતો તોય સુખ પર કોઈનો પૂરેપૂરો ક્યાં હક હતો?

time to read

2 mins

January 19, 2026

Listen

Translate

Share

-
+

Change font size