Versuchen GOLD - Frei
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
Chitralekha Gujarati
|May 13, 2024
માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.
અમરઃ ઈસ કવિતા મેં કુછ પંક્તિયાં થી, લેકિન વોહ મુજે યાદ નહી આ રહી...
માનસીઃ કૌનસી પંક્તિયાં?
અમરઃ ઉન લાઈનો કા મતલબ થા... કી ધરતી સૂરજ કે ચારો ઔર ઘૂમતી હૈ...
માનસીઃ તરીકા તો અચ્છા હૈ.
અમરઃ કોન સા?
માનસીઃ યહી મેરે ડૅડી મેરી મમ્મી સે ડિમાન્ડ કરતે રહે... કી તુમ... તુમ સિર્ફ મેરી પત્ની હો, ઈસ લિયે હમેશા મેરે ચારો ઔર ઘૂમતી હો. યહી મેરે ડૅડી કે ડૅડી મેરી દાદી કો કમાન્ડ કરતે રહે કી તુમ સિર્ફ મેરે બચ્ચો કી માં હો, ઈસ લિયે, ઈસ લિયે મેરે ચારો ઔર ચક્કર લગાઓ. જાનતી હું અમર, તુમને ભી હમેશા યહી ચાહા હૈ.
અમરઃ નહી, માનસી... હમને ઈસસે જ્યાદા ચાહા... ક્યોં ચાહા હૈ... ક્યોં કી વોહ ચાહ હમારી શાદી સે નહી... પ્યાર સે પૈદા હુઈ હૈ. હમારા પ્યાર જો હૈ ના, માનસી... યાદ કરો શાદી કે પહલે કે દિન... યાદ કરો... શાદી કે પહલે હમ જબ મિલતે થે ચુપચાપ કર મિલતે થે... કિતની દેર કે લિયે મિલતે થે? એવરેજ નિકાલો તો એક તો એક પણ વિશેષ પ ઉસ એક ઘંટે મેં હમ દોનો... સબસે અચ્છે કપડે... સબસે અચ્છી બાતે... સબસે અચ્છે તૌર-તરીકે લે કર... કમ સે કમ ટાઈમ મેં એક દૂસરે કો જ્યાદા સે જ્યાદા ઈમ્પ્રેસ કરને કી કોશિશ કરતે થે. ઉસ એક ઘંટે વાલી તુમ ઔર ઉસ એક ઘંટા વાલા મેં કિતને અચ્છે થે!
માનસીઃ ઔર આજ યે એક ઘંટે વાલે હમ...ખરાબ હે
અમરઃ ખરાબ નહી હૈ, માનસી... કુછ કર નહી પાતે.
માનસીઃ શાદી સે પહલે તો કોઈ એસી બાતેં નહી થી જો તુમ કર નહી પાતે થે.
અમરઃ તબ મેં પ્રેમી થા... આજ પતિ હૂં... તબ જિંદગી એક સપના થી... હમ હમ થે... આજ જિંદગી એક લાચારી હે... એક રીતિ હૈ, રિવાજ હે... હમારે હમ કે દો ટુકડે હો ગયે... તુમ્હારા ઔર મેરા મેં.
માનસીઃ હાં, અમર... હમારા મેં હમેશા મેં મેં કરતે રહે. ફિર બાત ઊતર આઈ તૂમૈમેં પર... બસ યહી કરતે રહે.
રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર ફિલ્મ આવિષ્કારમાં (૧૯૭૪)
Diese Geschichte stammt aus der May 13, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size
