મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
Chitralekha Gujarati|May 06, 2024
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
હીરેન મહેતા
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!

મ તો આમાં કંઈ નવું નથી. આપણે ત્યાં કોઈ પણ ચૂંટણી હોય, આ રામનદાન ૬૦ ટકાથી ઉપર ભાગ્યે જ થાય છે. લોકશાહી ધરાવતા બહુ ઓછા દેશમાં ૭૦ ટકા કે એથી વધુ મતદારો ચૂંટણીનો એક દિવસ પૂરતોય એમનો અધિકાર ભોગવવા મતદાન કેન્દ્ર સુધી લાંબા થાય છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના એવા કેટલાક દેશ છે જ્યાં ૯૦-૯૫ ટકા મતદાન થાય છે, પરંતુ ત્યાં લોકશાહી કરતાંય તાનાશાહીની આણમાં-બંદૂકની અણીએ મતદારને ચોક્કસ ઉમેદવારની તરફેણ કરવાની ફરજ પાડવામાં આવે છે. હા, ઑસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશ ખરા, જ્યાં વ્યાપકપણે મતદાન થાય છે. બાકી તો અમેરિકા જેવી સૌથી સબળ અને જાગ્રત લોકશાહીમાં સુદ્ધાં મતદાનની ટકાવારી ૬૦-૬૨થી ઉપર જતી નથી. અમેરિકાની છેલ્લી (૨૦૨૦ની) ચૂંટણીમાં ૬૬ ટકા મતદાન થયું તો ખુદ ત્યાંના રાજકીય નિરીક્ષકોને નવાઈ લાગી હતી.

મતદાન જાગૃતિ માટે આટઆટલા પ્રચાર છતાં લોકો કેમ ચૂંટણીથી અંતર રાખે છે?

૧૯૫૨માં આપણે લોકસભાની પહેલી ચૂંટણી યોજી ત્યારે સરેરાશ ૬૦ ટકા લોકો મત આપવા ઘરની બહાર નીકળ્યા હતા. પછી એ ટકાવારી ઘટતી બજાર ની નિાવવી જરૂ આ સેવા પાછળ એ વાતની મુ ચાલી હતી. ત્યાર બાદ છેક ૧૯૮૪માં પ્રમાણમાં વધુ લોકોએ મતદાન કર્યું હતું અને એનું કારણ હતું તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા. ૧૯૮૪ની એ ચૂંટણી પછી છેક ૩૦ વર્ષે ફરી મતદારોમાં થોડો ઉમળકો દેખાયો. એ વખતે લોકો કોંગ્રેસ પ્રણિત મોરચા સરકારનાં એક-એકને આંટી દે એવાં કૌભાંડથી વાજ આવી ગયા હતા અને મોટું પરિવર્તન ઈચ્છતા હતા. નરેન્દ્ર મોદીમાં એમને એ પરિવર્તન તરફ દોરી જનારું પ્રેરક બળ નજરે પડતું હતું. ૨૦૧૪માં દેશનું કુલ મતદાન ૬૪ ટકાની સપાટીએ પહોંચ્યું, એનું મુખ્ય કારણ હતું મોદીના નેતૃત્વમાં પ્રજાને દેખાયેલો ચમકારો.

Diese Geschichte stammt aus der May 06, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 06, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 Minuten  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 Minuten  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 Minuten  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 Minuten  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 Minuten  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 Minuten  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 Minuten  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 Minuten  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 Minuten  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 Minuten  |
April 29, 2024