Facebook Pixel તાપીના જંગલને આ રીતે લાગશે તાળું! | Chitralekha Gujarati – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

તાપીના જંગલને આ રીતે લાગશે તાળું!

Chitralekha Gujarati

|

October 10, 2022

જંગલ ફરતે દીવાલ અને વરસાદી પાણી રોકવાના ખાડા જેવાં કામ થવાથી વ્યારા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઑફિસર આર.આઈ. કોસાડા કહે છે એમ, એક તીરે બે નિશાન સાધી શકાશે.

તાપીના જંગલને આ રીતે લાગશે તાળું!

કોઈ આના મોં પર તાળું મારો.. બેફામ વાણીવિલાસ કરતા લોકો માટે આવા શબ્દો ઘણી વાર સાંભળવા મળે, પણ ખરેખર મોં પર તાળું લાગે ખરું? ખેર છોડો, એક કામ કરીએ. જંગલની જમીનમાં ગેરકાયદે ખેડાણ કે જમીન પચાવી પાડવાની અવારનવાર બનતી ઘટના રોકવા ચાલો, જંગલને જ તાળું મારી દઈએ!

તમે કહેશો, આ વળી કેવી રીતે બને? જેમ મોં પર તાળું લાગે એવી જ રીતે બને અને તાપીનાં જંગલોમાં તાળાં લાગી પણ રહ્યાં છે. વિશ્વાસ ન આવે તો તમે ખુદ જ જોઈ લો..

તાપી જિલ્લામાં ૯૪,૦૦૦ હેક્ટરમાં જંગલ પથરાયેલાં છે, જેમાં વ્યારા રેન્જમાં ૧૧,૭૦૦ હેક્ટરમાં જંગલ છે. આ જંગલવિસ્તારની મોટી સમસ્યાઓમાં જોઈએ તો જંગલમાં ગેરકાયદે પ્રવેશ, ખેડાણ, કટિંગ અને ચરિયાણ તેમ જ આ બધા સાથે કોઈ નક્કર સરહદ ન હોવાને કારણે જંગલની જમીન પચાવી પાડવાના પણ પેંતરા રચાય છે. વિશાળ જંગલમાં આ બધી પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવું વન વિભાગ માટે ઘણું મુશ્કેલ હતું. એને પરિણામે ઘણી વખત સ્થાનિક લોકો અને જંગલખાતાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.

આ બધી પ્રવૃત્તિ પર છેલ્લાં બે વર્ષથી જાણે પ્રતિબંધ આવી ગયો છે અને એનું કારણ એ છે કે જંગલને લૉક કરાઈ રહ્યું છે. ફરી નવાઈ લાગી ને? ચાલો, વિગતવાર જાણીએ.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size