Versuchen GOLD - Frei
ઈમોજી: મનની સ્થિતિનું વર્ણન કરતી વૈશ્વિક ભાષા
Chitralekha Gujarati
|August 01, 2022
ચિત્રલિપિ અર્થાત્ શબ્દો લખવાને બદલે એનાં વર્ણનાત્મક ચિત્રો દોરવાની પ્રાચીન સંસ્કૃતિમાં વપરાતી રીત ‘ડિજિટલ ઈમોજી’ તરીકે ઓળખાય છે. તાજેતરમાં ‘વર્લ્ડ ઈમોજી ડે’ ઊજવાયો ત્યારે આ મૉડર્ન યુગની ચિત્રલિપિ વિશે જાતજાતની ચર્ચા થઈ.
ધારો કે તમે ઑફિસમાં સખ્ખત બિઝી છો અને તમારો ફોન રણકે છે. તમારા મિત્રનો મેસેજ છે કે એની બેબલીને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મળી ગયા છે અને એ આવતા મહિને ન્યુ યોર્ક જશે. મિત્રને જવાબ આપવો, હરખ કરવો જરૂરી છે, પણ આ કામનો બોજ.. તમે વચલો રસ્તો કાઢો છો.
ફોનમાંથી બે ચિત્ર શોધી જવાબ રૂપે મોકલી આપો છોઃ પહેલું, સ્મિત ફરકાવતો ચહેરો અને બીજું, થન્ક્સ અપવાળો અંગૂઠો. વાત પૂરી.
તમને ખબર છે તમે શું મોકલ્યું, રાઈટ? ઈમોજી. હમણાં (૧૭ જુલાઈએ) વર્લ્ડ ઈમોજી ડે ઊજવાઈ ગયો ત્યારે એના ઉપયોગ વિશે દુનિયાભરમાં જાતજાતની ચર્ચા થઈ. ૨૦૧૭માં ઈમોજીની વધતી લોકચાહનાને ધ્યાનમાં રાખી ૧૭ જુલાઈને વિશ્વ ઈમોજી દિવસ જાહેર કરવામાં આવ્યો. આ દિવસ નક્કી કરવાનું કારણ એટલું જ કે કૅલેન્ડરનું ચિત્ર દર્શાવતા ઈમોજીમાં જે તારીખ દેખાય છે એ ૧૭ જુલાઈ છે.
અત્યારે પૃથ્વી પર લગભગ ૭૧૫૧ ભાષા ચલણમાં છે. સૌથી વધુ ૮૩૯ ભાષા પપુઆ ન્યુ ગિની નામના ટાપુદેશ પર વપરાય છે. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં બાવીસ મુખ્ય ભાષા છે. જો કે ભારતમાં વપરાતી કુલ ભાષાનો આંકડો તો ૭૦૦ જેટલો છે.
અલબત્ત, શબ્દોની જગ્યા જ્યારે ચિત્રો લઈ લે ત્યારે સામેની વ્યક્તિ શું કહેવા માગે છે એ સમજવું સરળ બની જાય. એક સમયે આવી ચિત્રલિપિનો ખાસ્સો ઉપયોગ થતો, જે હવે ઈમોજી સ્વરૂપે આપણા જીવનમાં પ્રવેશી છે-રોજિંદા જીવનમાં વપરાતી ભાષા. સ્માર્ટફોન પર મળેલો કોઈ સંદેશો વાંચી-જોઈને ખુશી થઈ, દુ:ખી થયા, કંઈ સમજાયું નહીં, ગુસ્સો આવ્યો, રડવું આવ્યું એ બધું લખવાને બદલે એક ઈમોજી મોકલી દો. ફિનિશ.
Diese Geschichte stammt aus der August 01, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size
