Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr
The Perfect Holiday Gift Gift Now

રામકૃષ્ણ સંગ્રહાલય મંદિર

ABHIYAAN

|

Abhiyaan Magazine 02/08/2025

જ્યાં રામકૃષ્ણ પરમહંસ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને કેટલાક અંતરંગ શિષ્યોએ ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓને પૂરી ખેવનાથી સાચવવામાં આવી છે.

- રક્ષા ભટ્ટ

રામકૃષ્ણ સંગ્રહાલય મંદિર

બેલુર મઠના બે માળના convention centreની મુલાકાત પછી બેલુર મઠની જો કોઈ મૂલ્યવાન મુલાકાત હોય તો તે છે રામકૃષ્ણ સંગ્રહાલય મંદિર. બે માળના આ સંગ્રહાલયમાં મા શારદાદેવી, શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ અને કેટલાક અંતરંગ શિષ્યોએ ઉપયોગમાં લીધેલા artifacts પૂરી ખેવનાથી સચવાયેલા છે.

એપ્રિલથી સપ્ટેમ્બર સાંજે ચારથી છ અને ઑક્ટોબરથી માર્ચ સાંજે સાડા ત્રણથી સાડા પાંચ ખુલ્લું રહેતું આ સંગ્રહાલય સોમવારે અને જાહેર રજાઓના દિવસે બંધ રહે છે.

૧૩ મે, ૧૯૯૪માં બેલુર મઠના જૂના મકાનમાં ખુલ્લું મૂકાયેલું આ સંગ્રહાલય ૨૦૦૧ની સાતમી મેને દિવસે સંગ્રહાલય માટે જ સંચિત નવા મકાનમાં shift થયું અને વધુ exhibitsને ત્યાં પદ્ધતિસર રીતે ગોઠવવામાં આવ્યા. રામકૃષ્ણ દેવ, મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં સ્મરણોને સાચવવા અને તેઓના આદર્શો-ઉપદેશોને અને રામકૃષ્ણ Movementને લોકો સુધી પહોંચાડવા સંરચિત આ સંગ્રહાલયમાં રામકૃષ્ણ પરમહંસ સમયનું જૂનું કલકત્તા પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને રામકૃષ્ણ પરમહંસ જ્યાં જન્મ્યા હતા, જ્યાં તેઓનો ઉછેર થયો હતો તે ગ્રામ્ય જીવનને પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

અહીં દીવાલ પર દોરાયેલા મ્યુરલ્સ અને રિલીફ વર્ક દ્વારા વેદકાળથી શરૂ કરીને ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ દર્શાવાયો છે જે અભ્યાસુઓના આકર્ષણનું કેન્દ્ર છે. પૂર્ણ ખીલેલા કમળના conceptથી સંચિત આ સંગ્રહાલયમાં રામકૃષ્ણ movementને પ્રેરણા આપનાર મહાન આત્માઓના જીવન અને કાર્યને પ્રદર્શિત કરાયા છે અને video presentation દ્વારા મુલાકાતીઓને વર્તમાન સમયે વિવિધ દેશોમાં પ્રસરી રહેલી રામકૃષ્ણ Movementની વાત કરતાં આ સંગ્રહાલયમાં મા શારદાદેવીને બંગાળના નાના ગામડાના પરંપરાગત ઘરમાં તો દર્શાવાયા છે, પરંતુ સ્વામી વિવેકાનંદને તેમની પશ્ચિમના દેશોની યાત્રામાં દર્શાવી ભારતના ઉત્તમ કોટીનાં સંગ્રહાલયોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી જ કહે છે કે બેલુર મઠનું રામકૃષ્ણ સંગ્રહાલય મંદિર કોઈ sight seeing માત્ર નથી, પરંતુ આપણા આત્માને સ્પર્શતી એવી tour છે જ્યાં રામકૃષ્ણ દેવ, મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની હાજરી સતત અનુભવાય છે.

WEITERE GESCHICHTEN VON ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વિઝા વિમર્શ

પૂર્વનિયોજિત ઇરાદાઓ

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો

ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!

‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ

અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે

time to read

6 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

રાજકાજ

કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back