Facebook Pixel વામા-વિશ્વ ગાર્ડનિંગ | ABHIYAAN – news – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

વામા-વિશ્વ ગાર્ડનિંગ

ABHIYAAN

|

Abhiyaan Magazine 21/06/2025

મીઠા લીમડા, કોથમીર અને કારેલાં જેવા છોડ માટે કેવાં કૂંડાં પસંદ કરવાં?

- હેતલ ભટ્ટ

વામા-વિશ્વ ગાર્ડનિંગ

અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો બાકી છે. વરસાદની ઋતુની ઓફિશિયલ શરૂઆત થશે એ દિવસોથી. ગાર્ડનિંગના શોખીનો માટે મનગમતી ૠતુ એટલે ચોમાસું, કારણ કે આ ૠતુમાં કોઈ પણ વૃક્ષ, ફૂલછોડ ખૂબ સરળતાથી અને ઝડપથી ઊગતા હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે એટલે ફૂલછોડનો વિકાસ પણ યોગ્ય રીતે થાય છે. જેઓ અગાઉથી ગાર્ડનિંગ સાથે જોડાયેલા હશે તેમને તો ખ્યાલ હશે જ, પરંતુ જેમના માટે ગાર્ડનિંગ નવું નવું છે અથવા જેઓ પહેલીવાર પોતાના ઘરમાં બગીચા કે કિચન ગાર્ડન તૈયાર કરવાની શરૂઆત કરી રહ્યા છે, તેમના માટે જૂન મહિનાનો મધ્ય ભાગ ગાર્ડનિંગની શરૂઆત માટે યોગ્ય છે. ચોમાસામાં જે ફૂલછોડ ઉગાડવા હોય તેની પ્રિ-પ્રિપરેશન આ સમયગાળાથી કરવાની રહે છે. યોગ્ય આકારનાં કૂંડાં, યોગ્ય કદનાં કૂંડાં, માટી-રેતી, બીજ, રોપા, ખાતર, જીવાત ન લાગે તે માટેની કાળજી વગેરે બાબતો ગાર્ડનિંગ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત બગીચામાં ઊગી આવતું નીંદામણ પણ અલગ કરવાનું કામ કરવું પડે છે, જેથી તેની અસર ફૂલછોડના વિકાસ પર ન પડે.

image

WEITERE GESCHICHTEN VON ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?

અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ

અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

એમેઝોન નદી પર એક પણ પુલ નથી

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!

સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!

time to read

3 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

ધરપકડ

'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં...

રૂપાના તારમાં ગૂંથાયેલી સૌન્દર્ય કથા : રૂ૫ા તારાકસી કલા

time to read

7 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

એક અહિંસક ‘ગન’-લગન!

તમારો ભાઈબંધ શહીદથઈ રહ્યો છે, એમને...?

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છમાં ઍડવેન્ચર અને ઋતુ આધારિત પ્રવાસન વિકસી શકે

દરિયો, ડુંગર અને રણ ધરાવતા કચ્છમાં પ્રવાસન વિકસી જરૂર રહ્યું છે, પરંતુ તેમાં અનેક પાસાંને વણદેખ્યાં કરી દેવાયાં છે. જો યુવાનોની સાહસિકતાને પ્રોત્સાહિત કરતા પ્રવાસનને વધુ સુરક્ષિત બનાવાય અને સારી રીતે તેનો પ્રચાર-પ્રસાર થાય તો પ્રવાસનના અનેક નવા આયામો ખીલી શકવાની શક્યતા છે.

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

Listen

Translate

Share

-
+

Change font size