CATEGORIES
Kategorien
![SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ, બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીનો ખર્ચ ફ્રી!](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/-uj10SVy31672065566720/1672071496615.jpg)
SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ, બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીનો ખર્ચ ફ્રી!
તમારા બાળકોના ભણતરથી લઈને લગ્ન સુધીના ખર્ચનું ટેન્શન સમાપ્ત થઈ જશે
![વડોદરાની સ્કૂલોમાં કોરોનાના ભયની વચ્ચે માસ્ક અને સેનેટાઈઝરની એન્ટ્રી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/7mnNF7Kqm1672065850715/1672071494516.jpg)
વડોદરાની સ્કૂલોમાં કોરોનાના ભયની વચ્ચે માસ્ક અને સેનેટાઈઝરની એન્ટ્રી
માસ્ક પહેરવો હિતાવહ છે પણ હાલની સરકારની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક ફરજિયાત નથી
![ઘણા અર્બન હેલ્થ સેન્ટરોમાં બુસ્ટર ડોઝનો જથ્થો જ નથી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/cRzLa0g141672066045909/1672071491823.jpg)
ઘણા અર્બન હેલ્થ સેન્ટરોમાં બુસ્ટર ડોઝનો જથ્થો જ નથી
રાજ્ય સરકારે કોરોના સામે સતર્ક રહેવા નાગરિકોને અપીલ કરી
![એપ્રિલથી નવેમ્બર દરમિયાન રિટેલ ઉધોગના વેચાણમાં 19 ટકાનો વધારો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/tTjJ7oFA91672064367815/1672070893150.jpg)
એપ્રિલથી નવેમ્બર દરમિયાન રિટેલ ઉધોગના વેચાણમાં 19 ટકાનો વધારો
કોસ્મેટિક્સ અને પર્સનલ કેર ઉદ્યોગમાં સમાન સમયગાળાની સરખામણીમાં ૨૦૧૯માં માત્ર સાત ટકાનો વધારો થયો
![ભારતને વિકસિત દેશનો દરજ્જો હાંસલ કરવા 20 વર્ષ સધી 8-9 ટકા જીડીપી વૃદ્ધિ જરૂરી: રંગરાજન](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/WExVX3BeQ1672064609025/1672070890677.jpg)
ભારતને વિકસિત દેશનો દરજ્જો હાંસલ કરવા 20 વર્ષ સધી 8-9 ટકા જીડીપી વૃદ્ધિ જરૂરી: રંગરાજન
વિકાસ માટે સ્પષ્ટ રોડમેપ બનાવવાની જરૂરિયાત પર ભાર
![નાણાં નીતિમાં સખતાઈ જળવાઇ રહેવાના સંકેતથી ક્રિપ્ટોમાર્કેટસમાં નિરસ વાતાવરણ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/ZcTqDAujW1672064794308/1672070884633.jpg)
નાણાં નીતિમાં સખતાઈ જળવાઇ રહેવાના સંકેતથી ક્રિપ્ટોમાર્કેટસમાં નિરસ વાતાવરણ
વિતેલા સપ્તાહમાં માર્કેટ કેપ ઘટી 820 અબજ ડોલરથી પણ નીચે
![નવા વર્ષ પહેલા ખેડતોની મોજઃ એકાઉન્ટમાં આવશે મોટી રકમ, સરકારી બેંકે આવી મોટી જાહેરાત કરી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/O5e56Ra2a1672065047102/1672070880801.jpg)
નવા વર્ષ પહેલા ખેડતોની મોજઃ એકાઉન્ટમાં આવશે મોટી રકમ, સરકારી બેંકે આવી મોટી જાહેરાત કરી
પીએનબી બેંક ખેડૂતોને ઓછા વ્યાજે આપશે કૃષિ લોન
![મીરપુર ટેસ્ટમાં ભારતની જીત- શ્રેણી 2-0થી જીતી, ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ સીરીઝ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/stziqz1Cp1672063908321/1672069693515.jpg)
મીરપુર ટેસ્ટમાં ભારતની જીત- શ્રેણી 2-0થી જીતી, ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ સીરીઝ
145 રનના લક્ષ્યાંકને સાત વિકેટે પાર પાડીને શ્રેણી જીતી લીધી
![પાન કાર્ડ આધાર સાથે લિંક કરવા સુચના જારી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1169427/GnExNG1k51672064178342/1672069688591.jpg)
પાન કાર્ડ આધાર સાથે લિંક કરવા સુચના જારી
માર્ચ 2023 સુધી પાનને આધાર સાથે લિંક કરવા સુચના
![ધાર્મિક નામ, ચિન્હોનો ઉપયોગ કરતી પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવોઃ સુપ્રીમ કોર્ટમાં અરજી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/fACBUHUji1662537791127/1662537930002.jpg)
ધાર્મિક નામ, ચિન્હોનો ઉપયોગ કરતી પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવોઃ સુપ્રીમ કોર્ટમાં અરજી
અરજી કર્તાએ આ પ્રકારની પાર્ટીઓને ચૂંટણી લડતા અટકાવવાની પણ માગ કરી
![ચીનનો સામનો કરવા માટે તાઈવાનના લોકો લઈ રહ્યાં છે લશ્કરી તાલીમ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/PDJlCWC_X1662537684919/1662537786325.jpg)
ચીનનો સામનો કરવા માટે તાઈવાનના લોકો લઈ રહ્યાં છે લશ્કરી તાલીમ
Us તાઈવાનને 8768કરોડના આધુનિક શસ્ત્રો આપશે
![UGC નેટની પરીક્ષા 16 સપ્ટે.થી લેવાશે. NTAએ પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/Dmi-BZTit1662537530204/1662537670203.jpg)
UGC નેટની પરીક્ષા 16 સપ્ટે.થી લેવાશે. NTAએ પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું
ત્રણ દિવસનો કાર્યક્રમ, સવાર અને બપોર બાદ 3 કલાકની શિફ્ટમાં પરીક્ષા લેવાશે
![પાકિસ્તાનમાં પૂર બાદ સ્થિતિ વણસી, ભૂખમરા ઉપરાંત 6 લાખથી વધુ લોકો બીમારીમાં સપડાયા](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/qI7tf6UWA1662537215186/1662537528929.jpg)
પાકિસ્તાનમાં પૂર બાદ સ્થિતિ વણસી, ભૂખમરા ઉપરાંત 6 લાખથી વધુ લોકો બીમારીમાં સપડાયા
સિંધપ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આંકડા જાહેર કરાયા, ઝાડા, ચામડી અને શ્વાસની લગતી બીમારીઓ
![હિનાખાન બેંગકોકના પ્રવાસે, વીડિયો શેર કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/JCG8CPxJx1662537011745/1662537118558.jpg)
હિનાખાન બેંગકોકના પ્રવાસે, વીડિયો શેર કર્યો
હોટલમાં એન્ટ્રી લેતી હોય તેવો વીડિયો અભિનેત્રીએ શેરકર્યો
![મોટા પડદા પર પરત ફરશે સુસ્મિતા સેન](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/V_AwA3iqQ1662536891219/1662536997268.jpg)
મોટા પડદા પર પરત ફરશે સુસ્મિતા સેન
લલિતમોદી સાથે સંબંધોને લઈ ચર્ચામાં આવેલી અભિનેત્રી બાયોપિકમાં જોવા મળશે
![બ્રહ્માસ્ત્રના રિલીઝ પહેલા આલિયાએ મેકિંગનો વિડિયો શેર કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/c37KjvhC51662536786592/1662536886240.jpg)
બ્રહ્માસ્ત્રના રિલીઝ પહેલા આલિયાએ મેકિંગનો વિડિયો શેર કર્યો
રણબીર સાથેની આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
![શુદ્ધ હવા મળશેઃ અમદાવાદમાં વધુ એક હેબતપુરમાં ઓક્સિજનપાર્ક તૈયાર કરાયો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/to91sQ7lD1662536557478/1662536884913.jpg)
શુદ્ધ હવા મળશેઃ અમદાવાદમાં વધુ એક હેબતપુરમાં ઓક્સિજનપાર્ક તૈયાર કરાયો
12 હજારથી વધુ વૃક્ષનું વાવેતર કરાયું, પાર્કમાં 5થી 6 ડિગ્રી તાપમાન ઓછું
![ગાંધીનગરમાં ‘કોમ્યુનિકેટ ટુ એડવોકેટ પોષણ અભિયાન' અંગે કાર્યશાળા યોજાઈઃતજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/7F9roZDxw1662536393262/1662536884081.jpg)
ગાંધીનગરમાં ‘કોમ્યુનિકેટ ટુ એડવોકેટ પોષણ અભિયાન' અંગે કાર્યશાળા યોજાઈઃતજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું
માહિતી નિયામકની કચેરી, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજન
![રાજ્યમાં MBA-MCAમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડના અંતે 13,952 બેઠકો ખાલી રહી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/jTDvlcA381662536268777/1662536883314.jpg)
રાજ્યમાં MBA-MCAમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડના અંતે 13,952 બેઠકો ખાલી રહી
MBAમાં 9728 અને MCAમાં 4224 બેઠકો ખાલી રહી, બીજોરાઉન્ડ 10 સપ્ટેમ્બર સુધી ચાલશે
![રાજ્યની 8 નગરપાલિકઓના વિવિધ વિકાસકાર્યો માટે 3.52 કરોડ મંજૂર કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/k3Yr8zNR51662536133763/1662536264033.jpg)
રાજ્યની 8 નગરપાલિકઓના વિવિધ વિકાસકાર્યો માટે 3.52 કરોડ મંજૂર કરાયા
8 નગરોમાં કુલ 5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે
![શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/n2oOO7dAj1662534744091/1662536262357.jpg)
શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા સન્માન કરાયું, વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે સન્માનિત કર્યા
![અંબાજી ભાદરવી પૂનમનો મહામેળોઃ પઘ્યાત્રિકો, શ્રદ્ધાળુઓનો સાગર ઊમટ્યો](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/elShFeYVf1662535177633/1662536262905.jpg)
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળોઃ પઘ્યાત્રિકો, શ્રદ્ધાળુઓનો સાગર ઊમટ્યો
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દીકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાંવિધિવતપ્રારંભ કરાયો
![દેશની પ્રથમ નેઝલ વેક્સિન, ભારત બાયોટેકની ઇન્સ્ટાનેસલને મંજૂરી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/1lqGGd-Up1662534532548/1662536262266.jpg)
દેશની પ્રથમ નેઝલ વેક્સિન, ભારત બાયોટેકની ઇન્સ્ટાનેસલને મંજૂરી
DCGI દ્વારા ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, આરોગ્ય મંત્રીએ માહિતી આપી
![બ્રિટનના નવા પીએમ તરીકે લિઝ ટૂસે શપથગ્રહણ કર્યાં](https://reseuro.magzter.com/100x125/articles/23478/1062194/xVFJNleTT1662534349983/1662536260883.jpg)
બ્રિટનના નવા પીએમ તરીકે લિઝ ટૂસે શપથગ્રહણ કર્યાં
ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી લિઝ બન્યાં નવા મહિલા પીએમ
![દ.ગુ.,સૌરાષ્ટ્રમાં અતિભારે, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ એલર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1035853/D22fePTfg1660118542935/1660119654599.jpg)
દ.ગુ.,સૌરાષ્ટ્રમાં અતિભારે, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ એલર્ટ
અપર એર સર્ક્યુલેશનથી વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
![આજે વિશ્વ સિંહ દિવસઃ CM સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1035853/bEyLQcUuE1660118032700/1660118536436.jpg)
આજે વિશ્વ સિંહ દિવસઃ CM સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે
જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર-1 પર સવારે 9:00 થી 9:45 કલાક સુધી કરવામાં આવશે
![ગૂગલ સર્ચ એન્જિન ડાઉન થતા વિશ્વભરના લાખો યુઝર્સ પરેશાન](https://reseuro.magzter.com/100x125/articles/23478/1035853/7l0kQ-EWy1660117026411/1660117105940.jpg)
ગૂગલ સર્ચ એન્જિન ડાઉન થતા વિશ્વભરના લાખો યુઝર્સ પરેશાન
મંગળવારે સવારે 10 મિનિટ ડાઉન થતાં ટ્વિટર પર પ્રતિક્રિયાનો વરસાદ
![ભારતમાં 10માંથી 8 બાળકો સાયબર ધમકીનો સામનો કરે છેઃ સર્વે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1035853/oWXRpwD2y1660116859281/1660117104024.jpg)
ભારતમાં 10માંથી 8 બાળકો સાયબર ધમકીનો સામનો કરે છેઃ સર્વે
મેકાર્ડી સાયબર બુલિંગ રિપોર્ટ મુજબ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે છોકરીઓમાં જાતીય સતામણીના કિસ્સાનો દર પણ સૌથી વધુ જોવા મળ્યો
![વર્ષ 2022માં રિલાયન્સેરિટેલ ક્ષેત્રમાં રૂપિયા 30 હજાર કરોડનું રોકાણ કર્યુ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1035853/Iy43xjDzJ1660116639048/1660117101176.jpg)
વર્ષ 2022માં રિલાયન્સેરિટેલ ક્ષેત્રમાં રૂપિયા 30 હજાર કરોડનું રોકાણ કર્યુ
સ્ટોર એક્સપાન્શન અને ઇ-કોમર્સને વેગવંતા બનાવ્યા, 2500 નવા સ્ટોર્સ શરૂ કરાયા
![અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે એફબીઆઈના દરોડા](https://reseuro.magzter.com/100x125/articles/23478/1035853/KLLTerc5m1660116567791/1660117097785.jpg)
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે એફબીઆઈના દરોડા
2020માં ચૂંટણી પરિણામને બદલવા અને દસ્તાવેજોને સંભાળવા મામલે કાર્યવાહી