Newspaper
Madhya Gujarat Samay
બ્રાન્ડેડ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરવાની ફેક્ટરી પર PCBના દરોડા
ઓઢવની ફેક્ટરીમાં બોટલ પર ડિફેન્સના સ્ટીકર મારવામાં આવતા હતા
1 min |
December 05, 2023
Madhya Gujarat Samay
જોધપુરની પાણીની ટાંકી ઉભરાવાનાં મામલે કોન્ટ્રાક્ટરને 5 લાખનો દંડ
લાભાનું તળાવ ઓવરફ્લો થવાના મામલે વોટર કમિટીમાં ચર્ચા ટાળવામાં આવતા વિવાદ
1 min |
December 05, 2023
Madhya Gujarat Samay
ગ્રાન્ટ સ્લેબ, ફી નિર્ધારણ સ્લેબમાં વધારા માટે સંચાલક મંડળની બેઠક
બેઠકમાં આ સિવાયના અન્ય મુદ્દાઓની ચર્ચા કરાશે 9 ડિસેમ્બરે સંચાલક મંડળ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરશે
1 min |
December 05, 2023
Madhya Gujarat Samay
કોર્ટના સંકુલમાં દલાલોના પ્રવેશ પર નિયંત્રણ મૂકતું બિલ સંસદમાં પાસ
હાઇકોર્ટ અને ડ્રિસ્ટ્રિક્ટ કોર્ટના દરેક જજ દલાલોના નામ જાહેર કરી શકશે
1 min |
December 05, 2023
Madhya Gujarat Samay
મિઝોરમમાં સત્તાપલ્ટોઃ ZPMનો ભવ્ય વિજય
40માંથી 27 બેઠકો કબ્જે કરીઃ મુખ્યમંત્રી પણ હાર્યા: ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળી
1 min |
December 05, 2023
Madhya Gujarat Samay
અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટની યોજના
આગામી 3-4 મહિનામાં સ્કીમ દાખલ કરવામાં આવશે: રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
1 min |
December 05, 2023
Madhya Gujarat Samay
મણિનગરમાં લૂંટના ઇરાદે ફાયરિંગ કરી જાહેરમાં આતંક મચાવનારના જામીન રદ
જ્વેલર્સની સામે બંદૂક તાકી હતી, લોકોએ પકડી પોલીસને સોંપેલો ગંભીર પ્રકારનો ગુનો છે, જામીન આપી શકાય નહીં કોર્ટનું અવલોકન
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
રામોલમાં સાળાએ બનેવીને હોકી સ્ટીકથી માર માર્યો
બનેવીએ સાળાની દીકરીને જ તેમ ઠપકો આપતા મામલો બીચકયો
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
રિજનલ પાસપોર્ટઓફિસ દ્વારા નવેમ્બર સુધી 7.70 લાખ પાસપોર્ટઇસ્યૂ કરાયા
સ્ટાફની અછત વચ્ચે પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ રજાના દિવસે પણ કામ કર્યું કુલ 8.12 લાખ અરજીઓ મળી જે પૈકી 7.70 લાખનો નિકાલ કરાયો
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
જવાબદારીમાંથી છટકવા મ્યુનિ.સત્તાધીશો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂક
ક્વોલિટી કંટ્રોલ યુનિટ અને પોલ્યુશન સેલ વગેરે રચવાની વાતો પોકળ : મ્યુનિ. કોંગ્રેસ પક્ષનેતા
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
હોટલો-ડ્રાયફ્રૂટ્સના વેપારીઓ પર GST દરોડાઃ 30 કરોડના છૂપા વ્યવહારો શોધ્યા
વર્લ્ડ કપ વખતે લાખો રૂપિયા પડાવી GST ન ભરનાર 38 હોટલ પર તવાઇ
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
અંબાજી ત્રિશૂળિયા ઘાટમાં લકઝરી પલટતાં 28ને ઈજા, સદનસીબે જાનહાનિ ટળી
સૌરાષ્ટ્રના યાત્રાળુઓની લકઝરીની બ્રેક ફેઇલ થતાં હનુમાજી મંદિર પાસે પલટી ગઈ
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
સિદ્ધપુર કાત્યોકના મેળામાં રાઈડ્સનું પાંજરું ખુલી જતાં ત્રણ વ્યક્તિ ઘવાઇ
એક મહિલા તેમજ એક બાળક અને બાળકી હવામાં ફંગોળાયા
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
IPO T+3 લિસ્ટિંગઃ કંડિંગથી ઇસ્યૂ ભરનારા માટે રાહત
અગાઉ 7 દિવસ સુધી માર્જીનનું ભારણ હવે ઘટીને ૩ દિવસનું થતાં વ્યાજમાં બચત થશે
2 min |
December 04, 2023
Madhya Gujarat Samay
લોકસભાની ચૂંટણી માટે INDIA ગઠબંધને વ્યૂહરચના બદલવી પડશે
વિપક્ષી જોડાણમાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડવાનાં એંધાણ ઇન્ડિયા ગઠબંધનની નહીં, પરંતુ કોંગ્રેસની હાર છે, તેને ભાગીદારીની અવગણના કરી: કે સી ત્યાગી
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
પ્રાકૃતિક તત્વોના રક્ષણ માટે COP 28ના દેશોએ $1.7 અબજની સહાય જાહેર કરી
યુએઇની સરકાર પર્યાવરણના જતન માટે $3 કરોડની સહાય કરશે
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ભાજપ વધુ આક્રમક બનશે
વિપક્ષ કાર્યવાહી ખોરવી નાખશે તો વધુ ખરાબ પરિણામનો સામનો કરવો પડશેઃ પ્રહલાદ જોશી પ્રથમ દિવસે મોઇત્રા અંગેનો રિપોર્ટ રજૂ થશે
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
કોન બનેગા મુખ્યમંત્રી ભાજપ સામે 3 રાજ્યોમાં તાજ માટેની પસંદગીનો પડકાર
ભાજપે પાંચમાંથી એક પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું નહોતું.
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
વાવાઝોડું ‘મિયૌગ’ ઉગ્ર બનતાં અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ
તમિલનાડુમાં હાઈ એલર્ટ, SDRFના 100 જવાનો તૈનાત કરાયા
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
કોહલીની રેસ્ટોરન્ટમાં વસ્ત્રોને લીધે શખ્સને પ્રવેશતો અટકાવાતા વિવાદ
દક્ષિણ ભારતીય પોષાક પહેરીને આવેલા શખ્સ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
અલ્લુને શૂટિંગમાં ઈજા, પુષ્પા 2નું શૂટિંગ અટકયું
પીઢપર ઈજાના પગલે થોડા દિવસ રિપોર્ટ્સ મુજબ, એક એક્શન સીનના શૂટિંગ
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
ફિલ્મમાં સેમ માણેકશોની હાજરી અનુભવાતી હતીઃ સચિન તેંડુલકર
‘સેમ બહાદુર’ માટે સચિને કરેલા વખાણ જીવનભરનું સંભારણું બની રહેશેઃ વિકી કૌશલ
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
કોફી વિથ કરણમાં હાજરી બાદ શરૂ થયેલા વિવાદથી ક્રિતિ ગુસ્સે ભરાઈ
અફવા ફેલાવનારા લોકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા નોટિસ આપી
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
કેન્દ્રીય સડક પરિવહનની ગુજરાતને ₹2000 કરોડનાં વિકાસકાર્યોની ભેટ
ગાંધીનગરમાં નીતિન ગડકરીના હસ્તે ઇન્ડિયન રોડ કોંગ્રેસના દ્વિપક્ષીય અધિવેશનનો પ્રારંભ વિકસિત ભારત @2047 સાકાર કરવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા બ્રિજ નિર્માણમાં ક્વોલિટી વર્ક એપ્રોચ અને ગ્લોબલ ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી મખ્યમંત્રી
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
વડાપ્રધાન મોદીની ગેરંટી પર જનતાના વિશ્વાસની મ્હોરની જીતઃ ભૂપેન્દ્ર પટેલ
રાજ્યભરમાં ફટાકડા ફોડી, ઢોલનગારાં વગાડી, મીઠાઇ વહેંચી ભાજપે વિજયોત્સવ મનાવ્યો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પરિણામ માટે LED સ્ક્રીન મૂકવામાં આવી, ભવ્ય ઉજવણીથી કાર્યકરો ગેલમાં આવ્યા
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
વિરપુર તાલુકામાં રવિવારે પણ ડાંગરની ખરીદી ચાલુ રખાતાં ખેડૂતોમાં રાહત
હાલમાં માવઠા જેવી સ્થિતિને ધ્યાનમાં લઇને ગોડાઉન મેનેજરે આ નિર્ણય લીધો
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
ચરોતરમાં ફરી એકવાર માવઠાનો કહેર કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા
ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
જિલ્લા ફૂડ વિભાગે પાલ્લા મેળામાં દરોડા પાડી બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો
62 ફૂડ બિઝનેસ ઓપરેટરોની તપાસ તેમજ 15 મેજિક બોક્ષ સુગર ટેસ્ટ નમુનાની તપાસ કરાઇ
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
ચારૂસેટમાં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક વિશે ટ્રેનિંગ અપાઇ
પાંચ દિવસના શોર્ટ ટર્મ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
1 min |
December 04, 2023
Madhya Gujarat Samay
વિરપુર BOB શાખાના અધિકારીઓના અસભ્ય વર્તનથી ગ્રાહકો ત્રાહિમામ
કામમા વિલંબ થવાનું પુછતા ખાતેદારોને પોલીસ બોલાવી અંદર કરાવવાની ધમકી આપતા રોષ
1 min |