ABHIYAAN - May 09, 2020Add to Favorites

ABHIYAAN - May 09, 2020Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie ABHIYAAN zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50% Hurry, Offer Ends in 4 Days
(OR)

Nur abonnieren ABHIYAAN

1 Jahr$51.48 $8.99

Speichern 83% Memorial Day Sale!. ends on June 1, 2024

Diese Ausgabe kaufen $0.99

Geschenk ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

[ Cover story ] । Online education does not suit the student ।
। Experiment: Monthly lockdown: An experiment to be carried out from the heart, not out of fear ।
। Currently, the side effect of lockdown is 'domestic violence' ।
। Rajkaj: Let's move towards the end of the lock down ।
। Charning Ghat: Jai Shabri Mata ।
। Purvapar: Emperor Ashoka's Dharmachakra change: A legend? ।
। Service: Reliance Foundation Mission: Meals to three crore needy ।
। Kolkata Calling: Morning and evening at Victoria Memorial ।
। Panjo Kutch: Forget the download online games ।
। Destination Mumbai: A section of society that has a voice, but no one listens ।
। Panjo Kutch: Hundreds of years ago, patients were also quarantined in Kutch ।
। Visa-consultation: | Panchamrut | Chrning Ghat | Hardaykunj | Family Zone | Cartoons | MovieTV । Navalktha_‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-26th |

ગૃહ પ્રધાન અમિત શાહ સાવ અદ્રશ્ય નથી

જાન્યુઆરીના અંત પછીથી અમિત શાહ ક્યાંય બહુ દેખાતા નથી.

ગૃહ પ્રધાન અમિત શાહ સાવ અદ્રશ્ય નથી

1 min

પ્લાઝમા થેરાપી આશાનું કિરણ છે

કારોના સંક્રમણ સામેના જંગમાં તેના એક કારગર ઉપાય તરીકે પ્લાઝમા થેરાપી પ્રત્યે આશાભરી નજરે જોવામાં આવે છે ત્યારે આ થેરાપીને હજુ સત્તાવાર માન્યતા મળી નથી.

પ્લાઝમા થેરાપી આશાનું કિરણ છે

1 min

લોકડાઉનના અંતની દિશામાં આગળ વધીએ

કારોના સંક્રમણને કારણે દેશભરમાં અમલી બનેલા લૉકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને સરકાર હવે ચુસ્ત લૉકડાઉનનો અંત લાવીને કેટલીક ગાઈડલાઈન્સના અમલ સાથે લોકોને કામકાજની છૂટ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

લોકડાઉનના અંતની દિશામાં આગળ વધીએ

1 min

સમ્રાટ અશોકનું ધર્મચક્ર પરિવર્તન : એક દંતકથા?

આજકાલ કોરોનાના પડછાયે નજર પુસ્તકો તરફ જાય અને તરેહવારની દુનિયા આપણી આંખો સામે ખૂલી મૂકી દે તેવો અનુભવ ઘણાને થતો હોય છે. અઢી હજાર પુસ્તકો હોય ત્યાં કોને પસંદ કરવું તે મોટો નિર્ણય બની જાય એવા અનુભવ મળેલા એક પુસ્તક વિશે વાત કરવા માગું છું, જેણે ઇતિહાસ અને દંતકથાની ભેદરેખા જ ભૂંસી નાખી છે!

સમ્રાટ અશોકનું ધર્મચક્ર પરિવર્તન : એક દંતકથા?

1 min

ઓટીટી પ્લેટફોર્મ મલ્ટિપ્લેક્સનો વિકલ્પ બનશે..?

કોરોનાનો કહેર ચારેબાજુ ફેલાયેલો છે, જેની અસર તમામ જગ્યાએ જોવા મળે છે. બોલિવૂડ પર તેની ઘણી મોટી અસર થઈ છે. કરોડો રૂપિયાના નુકસાનની સાથે હવે આગામી ફિલ્મોની રિલીઝ ડેટ પર પણ અસર થઈ રહી છે, પરંતુ ફિલ્મમેકર્સ બિગ બજેટની અને બિગ સ્ટારની ફિલ્મોની રિલીઝ માટે ઓટીટી પ્લેટફોર્મ પર પસંદગી ઉતારવાનું વિચારી રહ્યા છે.

ઓટીટી પ્લેટફોર્મ મલ્ટિપ્લેક્સનો વિકલ્પ બનશે..?

1 min

વિજ્ઞાનના વિષયોની જેમ જ અર્થશાસ્ત્ર કારકિર્દી માટે બેસ્ટ છે

અર્થશાસ્ત્ર વિષયમાં નિપુણતા મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની રાહ સરળ બની જાય છે. સામાન્ય રીતે એમ સમજી લેવામાં આવતું હોય છે કે આ વિષય અન્ય વિષયોની સરખામણીમાં કરિયર બનાવવામાં વધુ મદદરૂપ નથી, પરંતુ જો તમે અર્થશાસ્ત્ર જેવા વિષયમાં સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થયા હશો તો તમારી કારકિર્દી સફળતા સર કરશે.

વિજ્ઞાનના વિષયોની જેમ જ અર્થશાસ્ત્ર કારકિર્દી માટે બેસ્ટ છે

1 min

લોકડાઉનને ભુલાવે છે ઓનલાઇન રમતો

વિશ્વભરમાં વસતા નાગર જ્ઞાતિના લોકો લૉકડાઉનમાં કંટાળે નહીં, ઘરમાં જ રહે તે હેતુથી ભુજ વડનગરા નાગર જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા વૉટ્સએપ, ફેસબુક કે યુટ્યૂબના માધ્યમથી સંગીતનો જલસો, હાઉસી, નાગર આઇડોલ જેવા કાર્યક્રમો યોજાય છે.

લોકડાઉનને ભુલાવે છે ઓનલાઇન રમતો

1 min

રિલાયન્સ ફાઉન્ડેશન મિશન અને સેવા કાર્યક્રમ અંતર્ગત કોવિડ-૧૯ લોકડાઉન વચ્ચે ૩ કરોડ લોકોને ભોજન

મિશનના ભાગરૂપે ૧૬ રાજ્યોના ૬૮ જિલ્લામાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં બે કરોડથી વધુ લોકોને ભોજનનું વિતરણ થઈ ચૂક્યું છે

રિલાયન્સ ફાઉન્ડેશન મિશન અને સેવા કાર્યક્રમ અંતર્ગત કોવિડ-૧૯ લોકડાઉન વચ્ચે ૩ કરોડ લોકોને ભોજન

1 min

અસલી-નકલી સરકારી આદેશની આફત

કેન્દ્ર સરકાર આજકાલ કોરોના સંક્રમણના સંકટ સિવાય જો કોઈ બાબતથી પરેશાન હોય તો તે છે સરકારના નામે બહાર પડાતા કહેવાતા આદેશોથી સોશિયલ મીડિયા પર એક પછી એક આવા કહેવાતા આદેશપત્ર યાને એડવાઈઝરી રિલીઝ થઈ રહી છે જે આબેહૂબ સરકારી લાગે છે.

અસલી-નકલી સરકારી આદેશની આફત

1 min

કોરોના સામે હવે ક્લાકારો મેદાનમાં...

જાણે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય. તેમ સમગ્ર વિશ્વ કોરોના બીમારી સામે લડી રહ્યું છે.

કોરોના સામે હવે ક્લાકારો મેદાનમાં...

1 min

કોરોનાની કટોકટી વચ્ચે મુંબઈના યુવકનું અનોખું સ્ટાર્ટઅપ

આજે ભારત સહિત દુનિયા આખી કોરોનાની મહામારીનો સામનો કરી રહી છે ત્યારે અર્થતંત્રની સાથે સૌથી મોટું નુકસાન એજ્યુકેશન સેક્ટરને થવાની ભીતિ સેવાઈ રહી છે.

કોરોનાની કટોકટી વચ્ચે મુંબઈના યુવકનું અનોખું સ્ટાર્ટઅપ

1 min

જોવા મળશે વિક્ટોરિયા મેમોરિયલની સવાર અને સાંજ!

જ્યાં અજવાળું થાય તે પહેલાં લોકો પહોંચી જતાં અને સાંજ સુધી લોકોની સતત અવરજવર રહેતી તે વિક્ટોરિયા મેમોરિયલની ૬૪ એકર જમીન પર પથરાયેલી લીલીછમ ધરતી હાલ સૂની પડી છે.

જોવા મળશે વિક્ટોરિયા મેમોરિયલની સવાર અને સાંજ!

1 min

Lesen Sie alle Geschichten von ABHIYAAN

ABHIYAAN Magazine Description:

VerlagSAMBHAAV MEDIA LIMITED

KategorieNews

SpracheGujarati

HäufigkeitWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen