Madhya Gujarat Samay - February 04, 2023Add to Favorites

Madhya Gujarat Samay - February 04, 2023Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Geschenk Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

February 04, 2023

કોલેજિયમે સુપ્રીમના જજો માટે સૂચવેલા પાંચ નામને ટૂંક સમયમાં મંજરીઃ કેન્દ્ર

નિમણૂકમાં વિલંબથી તમે અમને મુશ્કેલ નિર્ણય લેવા ફરજ પાડી રહ્યા છોઃ સુપ્રીમ સુપ્રીમ કોર્ટના કોલેજ્યિમે ગયા વર્ષે હાઇકોર્ટના પાંચ જજને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવાની ભલામણ કરી હતી

કોલેજિયમે સુપ્રીમના જજો માટે સૂચવેલા પાંચ નામને ટૂંક સમયમાં મંજરીઃ કેન્દ્ર

1 min

ઇન્ડિગોનો પેસેન્જર પટણાની બદલે ઉદયપુર પહોંચી ગયો

ચિંતાજનક ભારતીય એરલાઈન્સમાં છબરડાં, વિવાદ અને ખામીની સમસ્યાઓ યથાવત્

ઇન્ડિગોનો પેસેન્જર પટણાની બદલે ઉદયપુર પહોંચી ગયો

2 mins

અદાણીના શેરોમાં SBI, LICનું રોકાણ નિર્ધારિત મર્યાદામાં: નાણામંત્રી

‘માત્ર એક ઘટના પરથી બ મૂડી બજારોના નિયમન અંગે ધારણા બાંધી શકાય નહીં'

અદાણીના શેરોમાં SBI, LICનું રોકાણ નિર્ધારિત મર્યાદામાં: નાણામંત્રી

1 min

STP વિભાગ-કોન્ટ્રાક્ટરોના વાંકે કરોડો રૂપિયાના 10 સુપર સકર ખખડી ગયાં

સુપર સકરના પંપ બદલવાની જગ્યાએ હવે આખા મશીન બદલવાનો કારસો બંધ જેવા સુપર સકર ક્યાં કેટલા ચલાવાયા અને કેટલા બિલ ચૂકવાયા તે તપાસનો વિષય

STP વિભાગ-કોન્ટ્રાક્ટરોના વાંકે કરોડો રૂપિયાના 10 સુપર સકર ખખડી ગયાં

1 min

SP રિંગ રોડ પર ‘બાપનો બગીચો’ કાફેમાં તોડફોડ બાદ ૩ રાઉન્ડ ફાયરિંગ

10 શખ્સોએ કાફેનો ગેટ તોડી તોડફોડ કરી સ્ટોરમાં આગ ચાંપી દીધી પોલીસ દોડી આવતા 5 યુવકો ઝડપાયા

SP રિંગ રોડ પર ‘બાપનો બગીચો’ કાફેમાં તોડફોડ બાદ ૩ રાઉન્ડ ફાયરિંગ

1 min

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશન કોર્સનું અમદાવાદ ચેપ્ટરનું 37.80% પરિણામ

જૂનમાં લેવાયેલી ફાઉન્ડેશન કોર્સની પરીક્ષામાં 29.83 ટકા પરિણામ આવ્યું હતું, અમદાવાદનું પરિણામ વધ્યું ઓલ ઇન્ડિયાનું પરિણામ 29.25 ટકા આવ્યું, અમદાવાદ ચેપ્ટરમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશન કોર્સનું અમદાવાદ ચેપ્ટરનું 37.80% પરિણામ

1 min

બિલિમોરાના દેવસરની આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ ગળતરથી દોડધામ મચી

» બે મહિલાઓને ગુંગળામણ થતા સારવાર માટે ખસેડાઈઃ દેવસર ગ્રામ પંચાયતે ફેક્ટરીને નોટિસ ફટકારી

બિલિમોરાના દેવસરની આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ ગળતરથી દોડધામ મચી

1 min

હારિજના દુનાવાડા ગામમાં જૂની અદાવતે નવ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ ઈજાગ્રસ્ત

ગામના બે યુવાને વિવિધ વિસ્તારમાં ફાયરિંગ કરતા ચકચાર, બે ઈજાગ્રસ્તની હાલત ગંભીર

હારિજના દુનાવાડા ગામમાં જૂની અદાવતે નવ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ ઈજાગ્રસ્ત

1 min

દેવાયત ખવડનો જેલવાસ લંબાયો, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

» સેશન્સ કોર્ટે અરજી ફગાવતા અરજી કરી હતી

દેવાયત ખવડનો જેલવાસ લંબાયો, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

1 min

અદાણીએ WPL ટીમના હેડ કોચ તરીકે રશેલ હેન્સની નિમણૂક કરી

નૂશીન અલ ખાદીર, તુષાર અરોથે-ગેવન ટ્વિનિંગ પણ કોચિંગ સ્ટાફમાં સામેલ

અદાણીએ WPL ટીમના હેડ કોચ તરીકે રશેલ હેન્સની નિમણૂક કરી

1 min

જય શાહ ACCની ઈમર્જન્સી બેઠકમાં ભાગ લેવા બેહરીન પહોંચ્યા

એશિયા કપના આયોજનને લઈને નિર્ણય લેવાય તેવી શક્યતા

જય શાહ ACCની ઈમર્જન્સી બેઠકમાં ભાગ લેવા બેહરીન પહોંચ્યા

1 min

રાહુલ ગાંધીએ હવે કાશ્મીરી પંડિતોની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો

વડાપ્રધાન મોદીને લખી પંડિતોની પીડા પર ધ્યાન આપવાની વિનંતી કરી સ્થાનિક વહીવટીતંત્ર અસંવેદનશીલ હોવાનો પણ આક્ષેપ

રાહુલ ગાંધીએ હવે કાશ્મીરી પંડિતોની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો

1 min

અદાણીગેટ: LIC, સરકારી બેંકોના રૂપિયા ડુબાડવા સામે કોંગ્રેસ સોમવારે ધરણાં કરશે

મંગળવારે ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ સુધીની હાથ સે હાથ જોડો યાત્રા યોજશે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, ધરણાં અને યાત્રામાં જનસમૂહ જોડાશે

અદાણીગેટ: LIC, સરકારી બેંકોના રૂપિયા ડુબાડવા સામે કોંગ્રેસ સોમવારે ધરણાં કરશે

1 min

ઇનોવેટિવ આઇડિયા હશે તો SSIP થકી છાત્રો નોકરી આપનાર બનશે

વિદ્યાર્થીઓના અવનવા ઇનોવેટીવ આઈડીયાઝને સ્ટાર્ટઅપ સુધી લઈ જવા માટે લીમરીંગ-૨૦૨૩” નું આયોજન કરાયું

ઇનોવેટિવ આઇડિયા હશે તો SSIP થકી છાત્રો નોકરી આપનાર બનશે

2 mins

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen