Facebook Pixel Erhalten Sie digitalen Zugriff auf die Ausgabe Akram Express - Gujarati - તફાવત નહી મેળવો | Magzter.com

Versuchen GOLD - Frei

Akram Express - Gujarati - તફાવત નહી મેળવો

filled-star

Click here to filter issues by date range


Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

In dieser Ausgabe

બાળમિત્રો,
નાના હતા ત્યારે આપણે ફ્રેન્ડ્‌ઝ સાથે ઝઘડો થાય અને કીટ્ટા કરી લેતા હતા, એ આદત આજે મોટા થયા પછી પણ ગઈ તો નથી જ. આજે પણ નાની નાની વાતોમાં આપણે ઝઘડી પડીએ છીએ. ઝઘડી ન પડીએ તો પણ કોઈ આપણી વાત ન માને, આપણી વાત સાથે સહમત ન થાય તો તરત આપણે એના માટે ઊધું બોલવા લાગીએ છીએ. વિચાર પણ નથી આવતો કે એને દુઃખ થતું હશે. સામાને દુઃખ તો શું, આપણી સાથે ભેદ જ પડી જાય છે.
એક વાર ભેદ પડી ગયા પછી એને સાંધવું મહામુશ્કેલ છે. માટે જ્ઞાનીઓ ક્યારેય કોઈની સાથે ભેદ ન પાડવાની શિખામણો આપતા હોય છે. પણ એ કેવી રીતે શક્ય છે ?
તો આવો, આ અંકમાં આપણે આ સબંધી ચાવીઓ મેળવીએ અને કોઈની સાથે ભેદ ન પડે એ રીતે જીવતાં શીખીએ.

Aktuelle Probleme

Ähnliche Titel

Beliebte Kategorien