Life Care - July 25, 2023Add to Favorites

Life Care - July 25, 2023Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Life Care zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Life Care

1 Jahr $9.99

Speichern 61%

Diese Ausgabe kaufen $0.99

Geschenk Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

Life Care News, 192 Issue, 25th July 2023

192 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 192 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Special Story, July 22: National Mango Day, Health Corner, Viral conjunctivitis, Udaan, my dreams got wings i can fly, Health Technology, Complicated surgery done at Padmakunwarba Hospital, Worth knowing, Department of Horticulture : Support Scheme to Increase Fruit Productivity, Cover story, Organ donation, the nature, Gopi Lake adds to the beauty of Surat, Monsoon Special, The real fun of monsoon! comes in Dang, Knowledge Time, 11th July is World Population Day, Agriculture, Modern cultivation of cucumber, Career Corner, Gardener Training Scheme, 192Issue, 25th July 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

૨૨ જુલાઈ: રાષ્ટ્રીય કેરી દિવસ

> ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં અંદાજે રૂ.268 કરોડની કેરીનું વેચાણ : 6.13 લાખ મેટ્રિક ટન કેરીનું કરાયું વેચાણ  > અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોથી વધુ કેરીની નિકાસ > આંબા જેવા બાગાયતી પાક વાવેતરના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલી > સમગ્ર દેશમાં વેચાયેલી કેરીમાં ગુજરાતનો ફાળો7.13 ટકા

૨૨ જુલાઈ: રાષ્ટ્રીય કેરી દિવસ

1 min

રાજ્ય સરકાર દ્વારા બાગાયત પાકના ઉત્પાદન માટે ખેડૂતોને વિશેષ સહાય

> આંબાની જૂની વાડીઓના નવિનીકરણ કરવા માટેન યોજના > આંબા પાક માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક માટેની યોજના > ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકોમાટેની યોજના > વધુ ખેતી ખર્ચના ફળપાકો સિવાયના ફળપાકોમાં સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય > બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં 90ટકા સહાય > આંબા ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય.

રાજ્ય સરકાર દ્વારા બાગાયત પાકના ઉત્પાદન માટે ખેડૂતોને વિશેષ સહાય

1 min

વાઈરલ કન્સ્ટ્રક્ટીવાઈટીસ

> આંખોમાં જોવા મળતા 'વાઈરલ કન્ડક્ટીવાઈટીસ' થી ગભરાવાની જરૂર નથી પણ,વધુ ફેલાય નહીં તે માટે યોગ્ય સારવાર-સાવચેતી રાખવી જરૂરી  > આંખમાં દુખાવો થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા આંખના તબીબ પાસે જ સારવાર લેવી

વાઈરલ કન્સ્ટ્રક્ટીવાઈટીસ

1 min

મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકું છું

> જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતી)ની કમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 20 લાખનો મંજુરી આદેશ મળતા તાપી જિલ્લાનો પ્રથમ પાઇલેટ બનશે પાર્થ રાઠોડ  > પાયલોટ લોન સહાય યોજનાના રૂપિયા 20 લાખ અને વિદેશ અભ્યાસ લોનના મંજુરી પત્રો એનાયત કરતા જિ.પં.પ્રમુખ શ્રી સુરજ વસાવા  > “મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકુ છું.\": ભાવિ પાઇલોટ પાર્થ રાઠોડ

મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકું છું

3 mins

પદ્મકુંવરબા હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી

> બાળકના જન્મ પૂર્વે જવલ્લેજ જોવા મળતી પ્રસૂતાના ગર્ભાશયની 10 સે.મી. ગાંઠની સફળ સર્જરી > ખાનગી હોસ્પિટલ્સ દ્વારા અતિ જોખમી સર્જરીનું જોખમ ન લેવાતા પદ્મકુંવરબા હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી

પદ્મકુંવરબા હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી

1 min

બાગાયત વિભાગ દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલી

> બાગાયત વિભાગ દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલી > ખેડૂતોને રૂ.50,000 પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર > ક્રોપ ડાઇવર્સીફીકેશન થકી આંબા અને જામફળ ફળપાકમાં ઘનિષ્ઠ પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના પ્રયાસો > યોજનાનો લાભ લેવા 17 ઓગસ્ટ 2023 સુધી આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

બાગાયત વિભાગ દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલી

1 min

અંગદાન મહાદાન

> 'અંગદાન એ જ મહાદાન'  > પાંડેસરાના 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઈ શ્રીધર લિમજેની 2 કિડની, લીવર અને 2 ચક્ષુ મળી 5 અંગોના દાનથી અન્યોને નવજીવન > સુરતની નવી સિવિલ ખાતેથી છેલ્લા સાડા છ મહિનામાં 35 અંગદાન' > દાનવીરોની ભૂમિ સુરતમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતા

અંગદાન મહાદાન

1 min

અંગદાન મહાદાન

> ચાર અંગદાન - અંદાજે 42 12 કલાકની મહેનત જરૂરિયાતમંદોને નવજીવન  > અંગદાનના સેવાકાર્યમાં અમદાવાદીઓ અગ્રેસર : ચારમાંથી ત્રણ અંગદાતાઓ અમદાવાદના > 11 જુલાઈએ એક જ દિવસમાં બે અંગદાન થયાં : ચાર કિડની, બે લીવર અને બે આંખનું દાન મળ્યું > સિવિલ હોસ્પિટલના મેડિકલ રેકર્ડ વિભાગમાં સેવારત ભાવનાબહેનના સ્વજન લીલાબહેન સોલંકી બ્રેઇનડેડ થતાં તરત જ અંગદાન માટે સંમતિ દર્શાવી  > ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ - સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી >અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ચાર અંગદાન

અંગદાન મહાદાન

1 min

અંગદાન મહાદાન

> આધુનિક સાવિત્રી: અંગદાન થકી પતિના અંગોને નવજીવન બક્ષતાં હિનાબહેન > અંગદાન થી પરમાર્થના ભાવ સાથે પત્નીએ બ્રેઇનડેડ પતિના અંગોનું દાન કર્યું: > અંગદાન કરતા મારા પતિ અન્યમાં જીવંત રહેશે આ ઉમદા ભાવ સાથે અંગદાન કર્યું > સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની 6 થી 7 કલાકની મહેનતે હિનાબહેનને અંગદાન માટે પ્રેરયા > અમદાવાદના ઓઢવના રસીકભાઇને ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ (| V H ) એટલે કે બ્રેઇનહેમરેજ રહેવાસી થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા > અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું ત્રણને નવજીવન > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 2 અંગદાન – 6 ને નવજીવન > અમદાવાદ સિવિલમાં સતત બે વિસ અંગદાન થયાની વિરલ ઘટના - સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

અંગદાન મહાદાન

1 min

સુરતની ખુબસુરતીમાં વધારો કરતુ ગોપીતળાવ

ઈ.સ.૧૫૧૦ની આસપાસ સુરતના તત્કાલીન સુબેદાર મલેક ગોપીએ ગોપી તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયે રૂ.૮૫ હજારના ખર્ચે બનેલા અને ૫૮ એકરમાં ફેલાયેલ આ તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતાં. જેમાંથી ૧૩ બાજુએ તળિયા સુધી પહોંચી શકાય એવા પગથિયા વિનાનો ઢાળ હતો. ગોપીપુરા વિસ્તારમાં આવેલા આ ઐતિહાસિક મહત્વને બરકાર રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં 'ગોપીકલા મહોત્સવ' યોજવામાં આવે છે.

સુરતની ખુબસુરતીમાં વધારો કરતુ ગોપીતળાવ

1 min

ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે

ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદઃ 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે

2 mins

૧૧મી જુલાઇ  વિશ્વ વસ્તી દિવસ

> વસ્તી નિયંત્રણ માટે વર્ષ 2030 સુધીના 2.1 ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ 2020 માં જ 1.9 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો(NFHS-5 સર્વે)  > રાજ્યમાં વર્ષ 2022-23માં 6.64 લાખ બહેનોએ કોપર ટી (IUCD-ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) મૂકાવી > વર્ષ 2022-23 માં 3.08 લાખ મહિલાઓ અને 1,223 પુરુષોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું > રાજ્યમાં 27 જુનથી 10 જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું - કુટુંબ નિયોજન જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા > 11 જુલાઇ થી 24 જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે > પ્રસુતિ બાદ 48 કલાકમાં કોપર ટી સરકારી સંસ્થા કે માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં મૂકવામાં આવે છે

૧૧મી જુલાઇ  વિશ્વ વસ્તી દિવસ

1 min

કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી

> નેટહાઉસમાં કાકડીની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવતા બોટાદના ધરતીપુત્ર: બાગાયતી ખેતીથી ખર્ચ અને મજુરી બંને ઘટવાની સાથે સમયની પણ બચત થાય છે > કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી વાર્ષિક રૂ.14 લાખથી પણ વધુની આવક રળતા બોટાદ જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ રાઠોડ > નેટહાઉસ તૈયાર કરવા સરકારશ્રી તરફથી રાજેશભાઇને મળી 65 ટકા સબસિડી > વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી થાય છે બમણો લાભ, ખીરા કાકડીનું વાવેતર કરવાથી માત્ર ત્રણ જ મહીનામાં વધુ આવક મેળવી શકાય છેઃ રાજેશભાઇ રાઠોડ

કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી

1 min

માળી તાલીમ યોજના

> અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં 'માળી તાલીમ યોજના' અમલી > યોજનાનો લાભ લેવા માટે 18 ઓગસ્ટ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે > શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવાનો તથા યુવાનોમાં કૌશલ્યવર્ધન થકી રોજગારીની તકો ઊભી કરવાનો યોજનાનો ઉદ્દેશ

માળી તાલીમ યોજના

1 min

Lesen Sie alle Geschichten von Life Care

Life Care Magazine Description:

VerlagLife Care

KategorieHealth

SpracheGujarati

HäufigkeitFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen