શત્રુ એક... લડવાના રસ્તા જુદા જુદા!

Chitralekha Gujarati|May 18, 2020

શત્રુ એક... લડવાના રસ્તા જુદા જુદા!
આમાં સંસ્કાર પણ શું કરે? દવાની દુકાન સામે લોકો બરાબર શિસ્ત જાળવીને ઊભા છે, પરંતુ તાજેતરમાં દારૂની દુકાનો ખૂલી ત્યારે જુઓ, કેવી હાલત થઈ? બીજા અનેક ઉદ્યો. બંધ છે ત્યારે શરાબનાં વેચાણ પર ભારે વેરા ઝીંકી કેટલાંક રાજ્ય પ્રશાસન સરકારી તિજોરીની ખોટ સરભર કરવા માગે છે.

ભારતને પોતાના ભરડામાં લેનારા કોરોનાનો સામનો એકલા હાથે કરવાનું કેન્દ્ર સરકાર માટે શક્ય નથી, કારણ કે આખા દેશમાં પરિસ્થિતિ એકસરખી નથી. સિક્કિમ અને ઈશાની રાજ્યોમાં કોરોનાનો સદંતર અભાવ છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, વગેરે આ રોગચાળાના ફેલાવાથી ત્રસ્ત છે.

કોરોના જીવલેણ રોગ નથી. બીમારીમાં મરણ પામનારાની ટકાવારી માત્ર સરેરાશ ત્રણ-સાડા ત્રણ ટકા છે. બસ્સો બીમારમાંથી મરણ તો માત્ર છ-સાત લોકોનાં જ થાય છે, પણ આ રોગ અતિશય ચેપી છે અને એની સારવારમાં પખવાડિયું લાગે છે એથી ઘણી ખર્ચાળ છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 18, 2020

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All