يحاول ذهب - حر

વિધાર્થી હત્યાકાંડઃ DEOના રિપોર્ટ બાદ ક્રાઈમ બ્રાંચ સ્કુલના સંચાલકો વિદ્ધ કાર્યવાહી કરશે

August 29, 2025

|

SAMBHAAV-METRO News

વાલીઓનાં નિવેદન-સ્કૂલ સંચાલકોના જવાબ સહિતના ડોક્યુમેન્ટ ક્રાઈમ બ્રાંચમાં જમા થશે

વિધાર્થી હત્યાકાંડઃ DEOના રિપોર્ટ બાદ ક્રાઈમ બ્રાંચ સ્કુલના સંચાલકો વિદ્ધ કાર્યવાહી કરશે

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સંચાલકો વિરુદ્ધ કાયદાકીય સકંજો વધુ સખતાઈથી કસવા માટે ક્રાઈમ બ્રાંચ હવે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ)ના રિપોર્ટની રાહ જોઈ રહી છે. ડીઈઓ ક્રાઈમ બ્રાંચમાં રિપોર્ટ આપશે. ત્યાર બાદ સ્કૂલના સંચાલકો વિરુદ્ધ કેટલીક કલમોનો ઉમેરો કરવામાં આવશે. તો બીજી તરફ કોર્ટની મંજૂરીની પણ ક્રાઈમ બ્રાંચ રાહ જોઈ રહી છે. ક્રાઈમ બ્રાંચે સ્કૂલના સંચાલકો વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ નોંધી હતી અને કોર્ટ પાસે ગુનો નોંધવાની મંજૂરી માગી હતી. ડીઈઓ સ્કૂલના સંચાલકો વિરુદ્ધ રિપોર્ટ આપશે તો તેમના વિરુદ્ધ ઝડપી કાર્યવાહી થઈ શકશે.

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પગલે લોકોમાં ભભૂકી ઊઠેલો આક્રોશ શાંત પડી ગયો છે, પરંતુ સરકારી બાબુઓની કાર્યવાહી કરવાની રફતાર હજુ ઓછી નથી થઈ. સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ક્રાઈમ બ્રાંચ તેમજ શિક્ષણ વિભાગ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. સેવન્થ ડે સ્કૂલના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘાતકી હત્યા કરી દીધી હતી. આ ઘટનાના પડઘા દિલ્હી સુધી • પડ્યા હતા અને લોકોમાં ઠેરઠેર આક્રોશ જોવા મળી રહ્યો હતો. માહોલ તંગ થાય નહીં તે માટે વિદ્યાર્થી હત્યા કેસની તપાસ પોલીસ કમિશનર જી.એસ. મલિકે ખોખરા પોલીસ પાસેથી આંચકી લઈ ક્રાઈમ બ્રાંચને સોંપી હતી.

SAMBHAAV-METRO News

هذه القصة من طبعة August 29, 2025 من SAMBHAAV-METRO News.

اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.

هل أنت مشترك بالفعل؟

المزيد من القصص من SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મેઘરાજા વીકએન્ડનો વાર જારી રાખશે: આજે ૧૬ જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદમાં આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટાં યથાવત્, સિસ્ટમ વધુ મજબૂત બતશે તો વરસાદનું જોર વધે તેવી શક્યતાઃ હવામાન વિભાગ

time to read

2 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સાયબર ગઠિયાઓની માયાજાળઃ એક લિંક પર ક્લિક અને આખં બેન્ક બેલેન્સ ‘સાક’

ટેકનોલોજીના જમાનામાં વગર ઓટીપીએ પણ રૂપિયા ટ્રાન્સફર થઈ જશેઃ કૃષ્ણનગર અને પાલડીમાં બે લોકો શિકાર બન્યા

time to read

2 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પંચામૃત અને ચરણામૃત વચ્ચેનો તફાવત તમે જાણો છો ખરા?

હિન્દુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત વિના કોઈ પણ પૂજા-પાઠ પૂર્ણ ગણાતાં નથી.

time to read

1 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઘરજમાઈઓનું ગામઃ નિંબોલામાં જમાઈને ફક્ત સાસરું જ નહીં સફળતા પણ મળે છે!

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક એવું ગામ આવેલું છે, જેને ઘરજમાઈઓનું ગામ પણ કહેવામાં આવે આવે છે.

time to read

1 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન: સાત મૃતદેહ મળ્યા, અનેક લોકો હજુ લાપતા

રામબનમાં વાદળ ફાટતાં ત્રણ લોકોનાં મોત, પંજાબનાં ૨૫૦ ગામ પાણીમાં ડૂબ્યાં

time to read

1 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અપહરણકારોની પોલીસને ધમકી: ‘યુવકને નહીં જ છોડીએ, થાય તે ભડાકા કરી લેજો’

ચાંદખેડામાં રહેતા અને શેરબજારનું કામ કરતા યુવકનું ફિલ્મ ઢબે અપહરણ કરાયું: પોલીસના ડરથી આરોપીઓ યુવકને છોડીને નાસી ગયા

time to read

2 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દુનિયાને ધમકાવી રહેલા ટ્રમ્પને આકરો ઝટકો અમેરિકન કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યો

રોષે ભરાયેલા રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘આ નિર્ણય અમેરિકાને બરબાદ કરી દેશે'

time to read

1 min

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સુસ્મિતા સેન અને મારી મમ્મી મારા રોલ મોડલઃ મનિકા વિશ્વકર્મા

રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા-૨૦૨૫'નો ખિતાબ જીતી લીધો.

time to read

1 min

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નીતેશ તિવારીની ‘રામાયણ'માં જટાયુના પાત્ર દ્વારા અમિતાભ બચ્ચનની એન્ટ્રી મેં

નીતેશ તિવારીની ‘રામાયણ' અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બની ગયો છે.

time to read

1 min

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શું તમે જાણો છો? વરરાજા ઘોડા પર નહીં, ઘોડી પર જ શા માટે બેસે છે?

ભારતીય લગ્નોમાં ઘણા આ રીતરિવાજ હોય છે, જેમનું પોતાનું મહત્ત્વ અને એક અલગ કહાણી છે.

time to read

1 min

30-08-2025

Listen

Translate

Share

-
+

Change font size