ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati|May 20, 2024
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

ચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે પુનઃ વસનના કામમાં જોડાવા અમે સંસ્થાની ટીમ લઈને ત્યાં પહોંચી ગયાં હતાં. ઈશા ત્યારે હજી તો સાવ નાની. મારી સાડી અને ઓઢણીનો છેડો પકડી બધે જ સાથે ફર્યા કરે. બાળસહજ સવાલ કરે, બીજાં બાળકોને જોઈ સંવેદના અનુભવે. અમારી સાથે જ ટેન્ટમાં રહેવાનું. કુદરતે નુકસાન એટલું વેર્યું હતું કે ક્યારે શું મળશે એ વિશે કશું વિચારવાનું જ નહીં. અમારા દ્વારા પણ પૂરું ધ્યાન ન આપી શકાય, છતાં કોઈ જ ફરિયાદ નહીં અને સૌથી નાના કાર્યકરની જેમ અમારી સાથે ને સાથે જ. હવે એ જાતે ડેડિયાપાડામાં ‘શૈશવ’ને સંભાળી રહી છે અને ‘આરણ્યક’ પ્રોગ્રામ દ્વારા આ વિસ્તારનાં બાળકોની ખેવના કરી રહી છે ત્યારે માતા તરીકે થાય કે નાની દીકરી સાથે જ મોટી થઈ ગઈ...

એક માતા તરીકે પારુલ શેઠ આ શબ્દ ઉચ્ચારે છે ત્યારે એમની આંખોની ચમક ખુશી અને આનંદની આખી વાર્તા કહી જાય છે.

તકવંચિત બાળકોનાં શિક્ષણ, સર્વાંગી વિકાસ અને સ્વાવલંબન માટે કામ કરતી ભાવનગરની શૈશવ સંસ્થા મલ્ટિ-પર્પઝ મોબાઈલ સ્કૂલ, બાલસેના, તરુણસેના, બાળસુરક્ષા સમિતિ જેવી વિશિષ્ટ પ્રવૃત્તિ માટે જાણીતો છે ભાવનગર જિલ્લામાં ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૯૦૮ની સેવા પણ આ સંસ્થા સંભાળી રહી છે તો બાળ અધિકાર તાલીમ અને સંશોધન કેન્દ્ર દ્વારા બાળકોના વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસ પણ શૈશવ દ્વારા થઈ રહ્યા છે. ૧૯૯૩થી કાર્યરત એવી આ સંસ્થા બાળકોની સહભાગીતા અને સંવાદિતા સાથે ચાલી રહી છે.

ધારાવી (મુંબઈ), ઝઘડિયા (ભરૂચ) અને અમદાવાદ સહિતનાં સ્થળે વિવિધ સામાજિક સંસ્થા સાથે કામ કરી આખરે ભાવનગરમાં ધૂણી ધખાવનારાં પારુલ અને ફાલ્ગુન શેઠનું શૈશવ એ માનસ સંતાન તો શિચ અને ઈશા એમની દીકરીઓ. મોટી દીકરી શચિ આર્કિટેક્ટ તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે તો ઈશા માતાની આંગળી ઝાલી ને શૈશવની સાથી બની છે.

સગવડતાભર્યાં ક્ષેત્રો છોડીને બાળકોની પ્રવૃત્તિમાં આવવાનું મન કેમ થયું?

هذه القصة مأخوذة من طبعة May 20, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 20, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 mins  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 mins  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 mins  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 mins  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 mins  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 mins  |
June 03, 2024
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati

પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.

time-read
6 mins  |
June 03, 2024
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 mins  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 mins  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 mins  |
June 03, 2024