Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ

April 29, 2024

|

Chitralekha Gujarati

જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.

- રાજ ગોસ્વામી

પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ

પ્રશ્નઃ તમે ક્યારેય કોઈ પુસ્તક વાંચ્યાનું ગપ્પુ માર્યું છે?

જવાબઃ ના, એવું ક્યારેય નથી કર્યું. મારી સમસ્યા એ છે કે હું કોઈ પુસ્તક સારું ન હોય તો પણ અધવચ્ચે છોડતો નથી.

પ્રશ્નઃ તમે ક્યાં વાંચો છો? અને કેવી રીતે? ઈ-બુક વાંચો છો? પ્લેનમાં વાંચો છો?

જવાબઃ મારે ડિજિટલ વાંચન શરૂ કરવું છે, પણ મને હજી પુસ્તક હાથમાં પકડીને વાંચવાની ટેવ છે, કારણ કે વાંચતી વખતે હું હાંસિયામાં નોંધ ટપકાવતો રહું છું.

પ્રશ્નઃ તમે નૉન-ફિક્શનના માણસ છો, છતાં સાથે ફિક્શન કેમ વાંચો છો?

જવાબઃ હું દુનિયા વિશે જાણવા-શીખવા મળે એવું ઘણું વાંચું છું, પરંતુ મારા મનમાંથી મને બહાર કાઢીને બીજાઓનાં મનમાં લઈ જાય એવી વાર્તાઓ પણ ગમે છે.

પ્રશ્નઃ તમને લાગે છે કે તમારી (અને બીજાઓની) સફળતામાં વાંચનનું યોગદાન છે?

જવાબઃ બિલકુલ. તમે શીખતા રહો તો ક્યારેય કંઈક ની સાખલો વૃદ્ધ ન થાવ. પ્રત્યેક પુસ્તક મને કંઈક નવું શિખવાડે છે અથવા નવો દષ્ટિકોણ આપે છે. મારું નસીબ સારું હતું કે મને મારા પેરન્ટ્સે વાંચવાની પ્રેરણા આપી હતી. વાંચનની જિજ્ઞાસાવૃત્તિ ખીલે છે અને એ કારકિર્દીમાં કામ લાગે છે.

બિલ ગેટસ (ટાઈમ સામયિકમાં)

જે દેશના રાજકારણીઓની અધધધ સંપત્તિના સમાચારો આપણને અવારનવાર સ્તબ્ધ કરતા હોય એ દેશમાં એક નેતાની સંપત્તિના નામે ૯.૬ લાખની કિંમતનાં પુસ્તકો નીકળે તો આશ્ચર્યની સાથે આનંદ પણ થાય.

કેરળની પથાનામટ્ટિા લોકસભા બેઠક પર લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર ડૉ. થોમસ આઈઝેકે એમના ઉમેદવારીપત્ર સાથે કરેલી એફિડેવિટ અનુસાર એમની પાસે ન પોતાની માલિકીનું ઘર છે, ન જમીન છે કે ન તો સોનું છે. કીમતી ચીજના નામે એમના ઘરમાં ૨૦,૦૦૦થી વધુ પુસ્તકો છે અને રૂપિયા ચાર લાખની બચત છે.

કેરળ સરકારમાં બે વખત નાણામંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ. થોમસ તિરુવનંતપુરમમાં એક મામૂલી ઘરમાં સાદું જીવન,  ઉચ્ચ વિચારવાળું જીવન જીવે છે. ભણતરથી અર્થશાસ્ત્રી એવા ડૉ. થોમસે મલયાલમ અને અંગ્રેજીમાં પ૦ પુસ્તકો પણ પ્રગટ કર્યાં છે.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size