Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

રામને હવે તો ઘરમાં બિરાજમાન થવા દો...

January 29, 2024

|

Chitralekha Gujarati

બધા વિવાદ હાલપૂરતા કોરાણે મૂકી સમય છે અયોધ્યામાં રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ નિર્વિઘ્ને પાર પાડવાનો. માનીએ કે ન માનીએ, આ સવાલ કરોડો દેશવાસીઓની આસ્થાનો છે.

- હીરેન મહેતા

રામને હવે તો ઘરમાં બિરાજમાન થવા દો...

સારા કામમાં સો વિઘ્ન આવે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત નજીક આવી રહ્યું છે એમ આ પ્રસંગ સાથે કોઈ ને કોઈ નવા વિવાદ ઊછળતા રહે છે. ૧૪ વર્ષના વનવાસ અને લંકાવિજય પછી અયોધ્યા પાછા ફરેલા રામના જીવનમાં એક ધોબીના શબ્દોએ ઉત્પાત મચાવ્યો એવો ઉત્પાત અત્યારે પણ ઊભો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણથી માંડી એના ચોક્કસ સમય સુધીના અનેક મુદ્દે વિવાદ ચાલે છે. મંદિર હજી પૂરું બન્યું નથી એટલે એમાં મૂર્તિની સ્થાપના ન કરી શકાય એવો મત વ્યક્ત કરી શંકરાચાર્ય સહિતના સનાતન ધર્મના કેટલાક સંતોએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સામે વાંધો લીધો છે. અમુક ધર્મનેતાઓને લાગે છે કે ભારતીય જનતા પક્ષ આ મહોત્સવને એક રાજકીય ઘટના બનાવી એનો લાભ લઈ રહ્યો છે. એક સનાતની આગેવાને વળી રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરતાં અગાઉ ગૌહત્યા રાવ શરત તો કોંગ્રેસ અને બીજા ભાજપવિરોધી પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેનો રોષ વ્યક્ત કરવા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો અપ્રગટ બહિષ્કાર કર્યો છે. રામ માટે શાંતિ એ સમયે પણ નહોતી અને અત્યારે, આટલાં વર્ષે રામલલ્લા ફરી એમના ઘરમાં ગોઠવાઈ રહ્યા છે ત્યારેય નથી.

આપણો સમાજ અત્યારે એટલો વિભાજિત છે કે એમાં રાજકારણ ઘૂસવાનું જ છે, પણ આપણી માનસિકતા હવે એવી થઈ ગઈ છે કે આપણે ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં પણ એને માનભર્યું સ્થાન આપી દીધું છે. જેની સાથે સમગ્ર હિંદુ સમાજના પુનરોત્થાનને સાંકળી લેવામાં આવે છે એ રામમંદિરનું નવનિર્માણ કે એમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તો સદીઓમાં એકાદ વાર આવતો અવસર છે, પરંતુ એમાંય આપણે આપણા ગજગ્રાહ બાજુએ મૂકી શકતા નથી.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size