Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

કોદોની કળાને જીવંત કરે છે આ ક્વીન

January 22, 2024

|

Chitralekha Gujarati

નાની હતી ત્યારે એ કહેતી કે મારે તો ડૉક્ટર બનવું છે. થોડી મોટી થઈ તો વિચાર બદલાયો અને એણે જજ બનવાનું નક્કી કર્યું. જો કે કૉલેજમાં આવતાં આવતાં તો એના માનસપટ પર બધાથી કંઈક અલગ કરવાની ઈચ્છા ફરી વળી. અંતે એણે ક્રોશેની વિસરાતી જતી કળાને જીવંત રાખવાનું નક્કી કર્યું. આજે આ ક્રોશે-ક્વીન માત્ર ઊનમાંથી ૩૦૦થી વધારે આઈટેમ બનાવે છે. વાત છે ત્રણ વખત ગિનેસ બુકમાં નામ નોંધાવી ચૂકેલી મહિલાની.

- કોમલ પટેલ

કોદોની કળાને જીવંત કરે છે આ ક્વીન

귀વારે બરોબર આઠ ને દસ મિનિટે મેમુ ટ્રેન અમદાવાદના વટવા સ્ટેશને આવીને ઊભી રહી. નિત્યક્રમ પ્રમાણે મહિલાઓ લેડીઝ કોચમાં બેસવા લાગી. ગણતરીની મિનિટમાં કોઈ મોબાઈલ ફોન પર કૅન્ડી ક્રશની ગેમ રમી રહ્યું હતું તો કોઈ ગીત સાંભળતું હતું. કોઈ વળી વાતમાં મશગૂલ હતું અને કોઈ તો ઊભાં ઊભાં ઝોકાં ખાઈ પોતાની બચેલી ઊંઘ પૂરી કરી રહ્યું હતું. આ બધાંની વચ્ચે એક મહિલા આટલી ભીડમાં પણ થોડીક જગામાં બેસીને કંઈક કામમાં વ્યસ્ત હતી.

હા, એ મહિલા અંકોડીના ઉપયોગથી મફલર બનાવી રહી હતી. આજના સમયમાં ક્રોશેવર્ક કરતી મહિલા ભાગ્યે જ જોવા મળે છે, પણ એ મહિલા ક્રોશેવર્ક કરે છે. એટલું જ નહીં, ક્રોશેકળાને જીવંત રાખવા પાઈપૈસો લીધા વગર બીજાને શીખવે પણ છે. અને હા, દેશની સરહદની રક્ષા કરતા જવાનો માટે મફલર, ટોપી, બ્લૅન્કેટ, હાથમોજાં જેવી અનેક વસ્તુ પણ મોકલે છે. એ ઉપરાંત, કૅન્સરગ્રસ્ત દરદી અને રસ્તા પર રઝળતા ભિક્ષુકોને પણ ક્રોશેની વસ્તુ મફતમાં આપે છે. આ મહિલા એટલે ચરોતર ક્રોશે ક્વીન્સનાં ફાઉન્ડર-ડિરેક્ટર કોમલ પટેલ.

પહેલાંના સમયમાં શિયાળો શરૂ થાય એટલે સ્વેટર, શાલની સાથે સાથે ઊન, અંકોડી અને સોયા પણ બહાર નીકળતાં. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રથા ઘણુંખરું ગામડાં પૂરતી જ સીમિત રહી ગઈ છે. અલબત્ત, એ વચ્ચે ગણ્યાગાંઠ્યા લોકો છે, જે ક્રોશેકળાને જીવંત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે, એમાં એક છે અમદાવાદનાં કોમલબહેન પટેલ.

મૂળ આણંદ જિલ્લાના નાર ગામના લેઉવા પટેલ અને અત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતાં કોમલબહેન ચાર ભાઈ-બહેનમાં બીજા નંબરનાં. પિતા નિરંજનભાઈ પટેલ બૅન્કમાં મૅનેજર તો માતા કુંજબાળા સામાન્ય ગૃહિણી. તાપણા સમાજમાં યુવતીઓ હજી ઝાઝી ઘરબહાર નીકળતી નહોતી ત્યારે કુંજબાળાબહેને બીએ, બીએડનો ઉચ્ચ અભ્યાસ કરેલો.

જો કે પરિવારની જવાબદારી સંભાળવા એમણે પોતે ક્યારેય આર્થિક રીતે પગભર થવાનું વિચાર્યું જ નહીં.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size