Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

એકસાથે અનેક ચમત્કારો સર્જતો મહોત્સવ!

December 19, 2022

|

Chitralekha Gujarati

આવતા અઠવાડિયાથી બીએપીએસના પાંચમા આધ્યાત્મિક વડા પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ જ્યાં યોજાઈ રહ્યો છે એ અમદાવાદમાં છસ્સો એકરની ભૂમિ પર ખડા થયેલા અલૌકિક નગર અને એનાં વિવિધ આકર્ષણની સર્જનકથા પ્રેરણાદાયી સાથે જ ચમત્કારિક છે.

- કેતન મિસ્ત્રી (અમદાવાદ)

એકસાથે અનેક ચમત્કારો સર્જતો મહોત્સવ!

મહોત્સવસ્થળના હાર્દમાં રચાયેલો અનુપમ થિમેટિક ગ્લો ગાર્ડન

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અ ૫૧ વર્ષી કિરણભાઈ એક ડૉક્ટરને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે. એમણે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં છ મહિનાની સેવા કરવી હતી. ડૉક્ટરે એમને છ મહિનાને બદલે એક મહિનો જવા કહ્યું, પણ કિરણભાઈ છ મહિનાની સેવા માટે મક્કમ હતા. ડૉક્ટરે એમને નાછૂટકે નોકરીમાંથી છૂટા કરવાનું કહ્યું તો કિરણભાઈ રાજી થઈ ગયાઃ હવે એક વર્ષ સેવામાં જઈ શકાશે અને એ ટ્રાન્સ્પોર્ટ-પાર્કિંગની સેવામાં લાગી ગયા. આ વાતની જાણ ઑસ્ટ્રેલિયામાં રહેતા એમના મિત્રને થઈ. એમણે કિરણભાઈની જાણબહાર છ મહિનાનો ઘરખર્ચ ઉપાડી લીધો, એમનાં બાળકોની ફી પણ ભરી દીધી..

ગુજરાત પોલીસખાતા (ક્રાઈમ)માં ઉચ્ચ પદે બિરાજતા પરેશભાઈ ચૌધરી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ૧ જૂનથી પ્રમુખસ્વામી મહારાજ નગરનિર્માણમાં વિવિધ સેવામાં જોડાઈ ગયા. એ કહે છે: ‘બીજા હરિભક્તોનાં સમર્પણ જોઈને મને સેવા કરવાની પ્રેરણા થઈ.' પરેશભાઈ હાલ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહ્યા છે..

મુંબઈના જાણીતા બિલ્ડર અજમેરાપરિવારના છોટુભાઈ અજમેરાના જમાઈ વિમલભાઈ નામાંકિત ઉદ્યોગપતિ છે. એમના બિઝનેસનો પથારો પુણેથી લઈને આફ્રિકા સુધી છે. આ વર્ષે વિમલભાઈ કામકાજ વધારવાની યોજના ઘડી રહ્યા હતા, પણ મહંતસ્વામીએ કહ્યું કે શક્ય હોય તો ૧ જુલાઈ, ૨૦૨૨થી સેવામાં જોડાઈ જાવ અને શતાબ્દીની પૂર્ણાહુતિ સુધી સેવા કરો. તરત વિમલભાઈ જ્ઞાનવત્સલદાસસ્વામી સાથે સેવામાં જોડાઈ ગયા. એમણે સાડા ત્રણ હજારથી વધુ ઉદ્યોગપતિઓ, વિવિધ કૉર્પોરેટ માંધાતાઓને રૂબરૂ મળી પ્રમુખસ્વામી મહારાજનું જીવન, એમનાં કાર્યો અને મહિમા સમજાવ્યાં.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size