અમેરિકા ખંડની ક્રિસ્ટોફર કોલંબસે ૧૪૯૨માં અનાયાસે ખોજ કરી અને સૌપ્રથમ યુરોપ અને ઇંગ્લેન્ડ અને ત્યાર બાદ ચીન અને જાપાન અને પછી તો વિશ્વના બધા જ દેશોના લોકોએ એ નવા ખોજાયેલા તક અને છતના દેશમાં પોતાનું નસીબ અજમાવવા ત્યાંની સુખ-સમૃદ્ધિમાં આળોટવા એ અફાટ દેશ તરફ દોટ મૂકી.
વર્ષો પછી ત્યાં જઈને વસેલા લોકોને એવું લાગવા માંડ્યું કે આમ ને આમ જો આખી દુનિયાના લોકો અહીં આવશે તો આ દેશની જમીન-જાયદાદ, સુખ-સાહેબીમાં તેઓ બધા ભાગ પડાવશે અને આજે જ્યાં મોકળી જમીનો છે ત્યાં ગીચ વસતિ થઈ જશે. આથી સ્થળાંતરનો જે કુદરતી નિયમ ‘પુશ એન્ડ પુલ’ છે એને અમેરિકામાં જઈને વસેલા લોકોએ વેગળો મૂક્યો અને ‘થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અમલમાં આણી. કાયદાઓ ઘડીને અમેરિકામાં આવતા લોકોને અટકાવવા લાગ્યા.
સૌપ્રથમ એવું ઠરાવવામાં આવ્યું કે જે કોઈ પણ પરદેશી અમેરિકામાં પ્રવેશવા ચાહતો હોય તો એની પાસે ઓછામાં ઓછા પંદર ડૉલર હોવા જ જોઈએ. ત્યાર બાદ અમેરિકામાં પ્રવેશતા લોકો ઉપર હેડ ટૅક્સ જેને આપણે મુંડન વેરો કહીએ છીએ છીએ, એ લાદવામાં આવ્યો. તમારે અમેરિકામાં આવવું છે? તો પચાસ સેન્ટ મુંડન વેરા તરીકે અમેરિકાની સરકારને આપો. આ રકમ દિવસે-દિવસે વધતી ગઈ અને આજે પણ જો તમારે અમેરિકામાં પ્રવેશવું હોય, નોનઇમિગ્રન્ટ વિઝા મેળવીને ટૂંક સમય માટે ત્યાં જવું હોય અથવા તો ઇમિગ્રન્ટ વિઝા મેળવીને ત્યાં કાયમ રહેવા જવું હોય, તો તમારે વિઝા પ્રોસેસિંગ ફી આપવાની રહે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 024/02/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 024/02/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?