બિંજ-થિંગ
ABHIYAAN|January 06, 2024
અનિશ કપૂર - અમૂર્તનું અતિવાસ્તવિક દર્શન કરાવતા શિલ્પકાર
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

મને વસ્તુઓ આભાસી લાગે છે. તે ક્યારેય પહેલી નજરે દેખાય તેવી હોતી નથી. તેને નીરખવાની આપણી દૃષ્ટિમાં પ્રેમ, નફરત, કરુણા, ચાહના જેવી ભાવનાઓ ઉમેરાય છે. અહીં દર્શક એ વસ્તુ સાથે સંકળાય છે અને ત્યાં સંવાદ સ્થાપિત થાય છે.’ – અનિશ કપૂર.

મૂળ ભારતના વતની અને હાલ લંડનમાં વસતા અનિશ કપૂર વૈશ્વિક સ્તરે પોંખાયેલા શિલ્પકાર છે. બ્રિટિશ વિઝ્યુલ આર્ટિસ્ટ તરીકે ટર્નર પ્રાઇઝથી સન્માનિત થયેલા આ કલાકાર તેમની કન્ટેમ્પરરી આર્ટવર્કની અનોખી શૈલી માટે જાણીતા છે. અનિશ કપૂરનાં શિલ્પો માનવના આંતરિક ભાવજગતને બહાર લાવીને તેના શરીર દ્વારા ભૌતિક જગત સાથેનો તેનો સંબંધ વર્ણવે છે. તેમની કલાકૃ તિઓમાં પૂર્વ અને પશ્ચિમનું અજબ સંમિશ્રણ જોઈ શકાય છે.

મુંબઈમાં જન્મેલા અને દહેરાદૂનની દૂન સ્કૂલમાં ભણેલા અનિશ કપૂરે ૧૭ વર્ષની ઉંમરે કલાકાર બનવાનો નિશ્ચય કરી લીધો અને ૧૯૭૩માં બ્રિટનની હોર્નસે કૉલેજ ઑફ આર્ટ તેમ જ ચેલ્સી સ્કૂલ ઑફ આર્ટ ઍન્ડ ડિઝાઇનમાં અભ્યાસ કરવા માટે નીકળી પડ્યા. એ પછી તેમની કલ્પના અને કાર્યને નવું આકાશ મળ્યું.

૧૯૮૦થી તેમને નવીન, પરંપરિક શૈલી ધરાવતાં શિલ્પકાર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળવા લાગી. લંડન તેમનો કાયમી વસવાટ છે અને ત્યાં જ તેઓ પોતાનું કામ કરે છે. તેમ છતાં તેઓ અવારનવાર ભારતની મુલાકાત લેતાં રહે છે. તેમના જણાવ્યા પ્રમાણે વતનની માટી તેમને સતત પ્રેરણા આપતી રહી છે.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024