રાજકાજ
ABHIYAAN|January 06, 2024
કુસ્તી સંઘનું સસ્પેન્શન અનિવાર્ય હતું
રાજકાજ

રમતગમતના ક્ષેત્રે વિવાદનો વિષય બની ગયેલ ભારતીય કુસ્તી સંઘના નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહ અને તેમની સમગ્ર ટીમને સસ્પેન્ડ કરવાનો ખેલ મંત્રાલયનો નિર્ણય આવકાર્ય ગણાવવો જોઈએ. તેના કારણમાં સ૨કારે જણાવ્યું છે તેમ નવી ચૂંટાયેલી ટીમને અત્યંત ઉતાવળે નિયમોની વિરુદ્ધ જઈને કુસ્તી સંઘના કાર્યક્રમો અને ટૂર્નામેન્ટ યોજવાના નિર્ણય કર્યા હતા. આ નિર્ણયથી ખેલ મંત્રાલય તરત સક્રિય બન્યું. છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કુસ્તી સંઘને કારણે ભારત શરમજનક સ્થિતિમાં મૂકાતું રહ્યું છે. કુસ્તી સંઘ અને દેશના પહેલવાનો વચ્ચે સર્જાયેલા વિવાદના સંદર્ભમાં પણ સરકારનો આકરો નિર્ણય અનિવાર્ય જણાયો છે. ખેલ મંત્રાલયે સ્વીકાર્યું છે કે નવી કારોબારી ના નિર્ણયો મનસ્વી હતા. વિવિધ સ્પર્ધાઓનાં આયોજનોની જાહેરાત પહેલાં પહેલવાનોને અગાઉથી સૂચના આપીને તૈયારી માટે સમય આપવો જોઈએ. ખેલ મંત્રાલયે આ વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ આકરો નિર્ણય લીધો તે યોગ્ય જણાય છે.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024