વિઝા વિમર્શ
ABHIYAAN|December 30, 2023
૯/૧૧ની અસર (અમેરિકા અને આપણે)
ડો.સુધીર શાહ
વિઝા  વિમર્શ

૯/૧૧ની આતંકવાદી હુમલાઓએ અમેરિકાને જબરજસ્ત લપડાક મારી.  આવું ભયંકર કૃત્ય કોઈ આચરી શકે એવું અમેરિકાએ તો શું વિશ્વના કોઈ જ દેશે વિચાર્યું નહોતું. આ હુમલાના કારણે અમેરિકાની ઇમિગ્રેશનની નીતિ જે ત્યાં સુધી હળવી હતી, તેઓના કાયદાઓ ફક્ત વ્યક્તિ અમેરિકા માં પ્રવેશવા યોગ્ય છે કે નહીં એ જાણવા માટેના જ હતા અને અમેરિકામાં અમુક સંખ્યામાં લોકો પ્રવેશે, અમેરિકાને ઓવર ક્રાઉડેડ ન કરી ન નાખે એવા જ હતા, પણ હવેથી આ આતંકવાદી હુમલાને કારણે અમેરિકાની ઇમિગ્રેશનની નીતિ સાવ બદલાઈ ગઈ. આ આતંકવાદીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હતા. આથી થોડો સમય સુધી અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા આપવાનું જ બંધ કરી દીધું. એમણે એમની ખુલ્લા દ્વારની નીતિ બંધ દરવાજામાં ફેરવી નાખી.

વર્ષો જૂની ‘ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી સર્વિસીસ, આઈએનએસ’ નાબૂદ કરવામાં આવી અને એની જગ્યાએ ‘હોમલૅન્ડ સિક્યૉરિટી' ખડી કરવામાં આવી. એ માટે વર્ષ ૨૦૦૨માં ‘હોમલૅન્ડ સિક્યૉરિટી ઍક્ટ ઘડવામાં આવ્યો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૨માં ‘ફૅમિલી સ્પોન્સર ઇમિગ્રેશન ઍક્ટ’ તેમ જ ‘ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન ઍક્ટ’, જેના દ્વારા પરદેશીઓને અનહદ ફાયદો થયો છે એ ઘડવામાં આવ્યા.

هذه القصة مأخوذة من طبعة December 30, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 30, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024