સફળતાનાં નવાં શિખરો સર કરતી રામદેવ બ્રાન્ડ
ABHIYAAN|July 01, 2023
વર્ષ ૨૦૦૪ માં બ્લો ટેક્નોલોજીવાળા આકર્ષક જારમાં રામદેવ હીંગનું પ્રમોશન કરવામાં આવ્યું. આ હીંગ સમગ્ર કેટેગરીને વિકાસના માર્ગ પર મૂકનારી પ્રથમ બ્રાન્ડ બની
સફળતાનાં નવાં શિખરો સર કરતી રામદેવ બ્રાન્ડ

સક્સેસ મંત્ર

“એકધારી શ્રેષ્ઠ ગુણવત્તા અને શુદ્ધતા દ્વારા લાખો ગ્રાહકોના સ્વાદનો શોખ અને સંતોષ પ્રાપ્ત કરવાનું એક માત્ર ધ્યેય.”

   હસમુખ આર. પટેલ, ચેરમેન, રામદેવ ફૂડ પ્રોડક્ટસ પ્રા. લિ.

બ્રાન્ડ

કડી તાલુકાના મેડા-આદરજ ગામેથી પૂર્વજોની સ્મૃતિ જેવા ઘરનું વેચાણ કરી વ્યવસાય કરવા અમદાવાદ આવેલા રામભાઈ પટેલે વર્ષ ૧૯૬૫ માં રામદેવ મસાલા દળવાની ઘંટી નાખી હતી. ’૭૦ ના દાયકામાં માધુપુરા માર્કેટમાં મસાલાની સિઝન દરમિયાન મસાલા દળાવવા માટે મહિલાઓની લાઇન લાગતી હતી ત્યારે દળામણ પર અંગત ધ્યાન આપવા માટે તેઓ જાતે ઉભા રહેતા હતા. તેમના પુત્ર અને કંપનીના ચેરમેન શ્રી હસમુખ પટેલના વિઝન અને અનુભવને કારણે બજારમાં વિવિધ પ્રોડક્ટસ મૂકવામાં આવી. વર્ષ ૧૯૮૯ માં એગમાર્ક યુક્ત મરચું, હળદર અને ધાણાજીરૂ પોલી પાઉચમાં વેચવાનો પ્રારંભ કર્યો ત્યારે રામદેવનું નામ લોકજીભે રમતું થઈ ગયું હતું. વર્ષ ૨૦૦૪ માં બ્લો ટેક્નોલોજીવાળા આકર્ષક જારમાં રામદેવ હીંગનું પ્રમોશન કરવામાં આવ્યું. આ હીંગ સમગ્ર કેટેગરીને વિકાસના માર્ગ પર મૂકનારી પ્રથમ બ્રાન્ડ બની. આજે રામદેવની ૧૦૦ થી વધુ પ્રોડક્ટ કેટેગરીના ૨૫૦ થી વધુ પેક્સ મસાલાના નકશા પર ગુજરાતમાં અને દેશવિદેશમાં સન્માનનીય સ્થાન ધરાવે છે. હાલમાં રામદેવના ૧,૭૦૦ થી વધુ કર્મચારીઓ છે. ૫૮,૦૦૦ ચો.વારમાં ચાંગોદર ખાતે અને ૧,૫૨,૦૦૦ ચો.વારમાં ચિયાડા ખાતે એમ કુલ ૨,૧૦,૦૦૦ ચો. વારમાં મસાલા અને નમકીનનો પ્લાન્ટ અને ઓફિસનો વિસ્તાર કરાયો છે. ૧૫૦૦ થી વધુ ડીલર અને ૧,૩૫,૦૦૦ થી પણ વધુ રિટેઇલર્સ રામદેવ સાથે જોડાયેલા છે.

هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024