સમર ઉવાચ
ABHIYAAN|March 25, 2023
ગુજરાતીઓ ઉનાળાથી એટલા ત્રાસેલા જણાય છે કે આપણે અપવાદ સિવાય ઉનાળા ’ને શબ્દ સાથે સીધા, સારા 'ને સુંવાળા સંબંધ જોડી શક્યા નથી
ગૌરાંગ અમીન
સમર ઉવાચ

સફેદ અંધારા આંજી દે ગુલમહોરી તેજીલો તોખાર ઉનાળો

ઊંહકારનું પણ ઊર્ધ્વગમન કરાવી આપે મૌન સાર ઉનાળો

ઉનાળો શબ્દનો અર્થ છે ઉષ્ણકાલ, ફાગણથી જેઠ સુધીની ગરમીની ઋતુ. ગ્રીષ્મ કે નિદાધ કહેવાતા ઉષ્ણકાળમાંથી ઉનાળો શબ્દ આકાર પામ્યો એ પહેલાં ઉન્હાલ શબ્દ પણ ચલણમાં હતો. વૂલ માટે ઊન શબ્દ ગુજરાતીમાં છે, જેના માટે સંસ્કૃતમાં લવ ’ને રોમન જેવા ઇંગરેજી ભાસતા શબ્દ સિવાય મૂળે ઉર્ણ શબ્દ જેના પરથી પ્રાકૃતમાં ઉષ્ણ શબ્દ આવ્યો. બકરી ’ને ઘેટાંના વાળ. સંસ્કૃતમાં ઉન ઉપસર્ગ કે પ્રિફિક્સ ઘટાડો કે અભાવ સૂચવે છે. ઊનનો અર્થ દુર્બળ ‘ને ઊણપ સાથે જોડાયો છે. ઊભું ’ને ઊનું ભિન્ન એ સૌ જાણે છે. અહીં ઊંધિયું યાદ કરવાનો અર્થ નથી, કેમ કે એ શિયાળામાં બને. એમ તો ઉંદર, ઉન્મેષ ’ને ઉન્નતિ જેવા ડઝન શબ્દ સામે ઊંચા થાય, પણ અત્રે આપણી પિન ચોંટી છે ઉનાળા પર. ના બરફ ’ને ના પાણી, બસ વરાળ. આપણે ત્યાં ગ્રીષ્મકાળની ગ્રેટનેસ બધાં જાણતા હતા એમાં શી નવાઈ? અંગ્રેજોએ આપણી ઇન્ડિયન સમર થોડી ફેમસ કરી, ભલે ઉત્તર અમેરિકામાં પાનખરના અંત ભાગમાં આવતી સિઝનને લઈને ત્યાંની ઇન્ડિયન સમર વધુ ફેમસ હતી જ. ખેર, બધે પોતપોતાની સમર અંગે પોતપોતાની ઉક્તિ, કહેવત ’ને અભિવ્યક્તિ થઈ, જેમાં અમુક મજાની તો તમુક ઉપયોગી છે.

هذه القصة مأخوذة من طبعة March 25, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 25, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024