ચરોતરની મીઠાઈ અને ફરસાણથી મોહિત એનઆરઆઈ
ABHIYAAN|September 10, 2022
દરેક પ્રદેશની ખાસ વાનગીઓ ત્યાંના રહેવાસીઓને વિશેષ વહાલી હોય છે. ચરોતરમાં કેટલીક મીઠાઈ અને ફરસાણ તો એટલા લોકપ્રિય છે કે આ પંથકમાંથી જઈને વિદેશમાં વસી ગયેલા લોકોની જીભમાંથી પણ એનો સ્વાદ જતો નથી.
શૈલેષ રાઠોડ
ચરોતરની મીઠાઈ અને ફરસાણથી મોહિત એનઆરઆઈ

ગુજરાતી પ્રજા સ્વાદરસિક છે, અહીં લોકો ખાવાના શોખીન હોવાના કારણે વિવિધ સ્થળોની અનેક સ્વાદિષ્ટ ચીજ-વસ્તુઓ દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે. દેશમાં જ નહીં, સીમા પાર વિદેશમાં પણ તહેવારો-પ્રસંગોની ખુશીઓમાં સામેલ થતી ખંભાતની સૂતરફેણી-હલવાસન, સૂકા ભજિયા, નડિયાદનું ભૂસુંએ વર્ષોથી પરંપરા જાળવી છે.

આણંદ 'ને ખેડા જિલ્લાના ચરોતર તરીકે ઓળખાતા પંથકના આશરે સાઠ ટકા પરિવારના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. જેઓ દર શિયાળામાં વૅકેશન ગાળવા વતનની વાટ પકડે છે. અહીં તેઓ દીકરા-દીકરીઓનાં લગ્ન સહિતના કૌટુંબિક કાર્યક્રમો આટોપે છે. એક અંદાજ મુજબ આ ત્રણ માસની સિઝનમાં બે હજારથી વધુ લગ્નો યોજાય છે, એમાંથી ૬૦૦ જેટલાં લગ્ન એનઆરઆઈ પરિવારમાં થાય છે. આ ઉત્સવ વચ્ચે ફોરેનમાં ફિક્કો આહાર ખાઈને કંટાળેલા ચરોતરવાસીઓ વતનના જાતભાતનાં પકવાન આરોગવાનો આનંદ માણે છે. બાદમાં તેઓ જ્યારે પરત પરદેશ જાય ત્યારે પણ આ પ્રદેશની ખાસ ગણાતી વાનગીઓ પણ સાથે લઈ જવાનું ભૂલતા નથી.

هذه القصة مأخوذة من طبعة September 10, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 10, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 mins  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024