يحاول ذهب - حر
સેના જ કેમ હિંમત અને જુસ્સો ગમે ત્યાં કામ લાગે છે
July 2022
|Saras Salil - Gujarati
આ જિંદગી અણમોલ છે. સફળતા અને નિષ્ફળતાનો નિર્ણય તો જિંદગી જીવી લીધા પછી ખબર પડશે કે કઈ ઘટના સફળતા તરફ લઈ ગઈ અને કઈ સબક આપી ગઈ
હું સવારે કસરત કરવા લોકલ બગીચામાં જાઉં છું. ત્યાં કેટલાક છોકરા દોડવા આવે છે. તેમાંથી મોટાભાગના ગરીબ ઘરના નવયુવાન હોય છે અને તેઓ બનિયાન, નિકર અને ‘સૈગા’ બ્રાન્ડના જૂતા પહેરીને આવે છે. પંજાબની આ કંપનીના જૂતા એટલે, કારણ કે આટલા સસ્તા અને ટકાઉં રનિંગ જૂતા કદાચ જ કોઈ કંપની બનાવતી હશે.
વજનમાં આ જૂતા ભલે હલકા હોય, પરંતુ તેમને પહેરનાર ગરીબ ઘરના છોકરાઓ પર રોજગાર મેળવવાનો બોજ વધારે હોય છે. ઓછી જમીન, આવક ન બરાબર, તેમ છતાં આવા છોકરાઓની મહેનતમાં કોઈ કમી નથી હોતી અને આ વાતનો પુરાવો શરીરમાંથી વહેતો પરસેવો તેમના આપે છે.
જોકે એક તો ભારતમાં સરકારી નોકરીઓ છે, ઉપરથી ઓછી બેરોજગારીની હદ. પરિણામે ૧-૧ સરકારી નોકરી મેળવવામાં કોમ્પિટિશન વધી ગઈ છે અને જ્યારે કોઈ નવયુવાન આ કોમ્પિટિશનમાં લાસ્ટ સ્ટેજ પર ચૂકી જાય છે, ત્યારે તે કેટલીય વાર એવા પગલાં ઉઠાવી લે છે કે દેશમાં સમાચાર બની જાય છે.
તાજેતરમાં એક ૨૩ વર્ષના છોકરાએ આ વાતથી તાણમાં આવીને જીવ આપી દીધો કે હવે તે ઓવર એજ થઈ ગયો છે તો સેનામાં જઈ નહીં શકે, તો પછી જીવવાથી શું ફાયદો અને તેણે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી.
આ ઘટના હરિયાણાના ભિવાની જિલ્લાની છે, જ્યાં ગામ તાલુનો રહેવાસી ૨૩ વર્ષનો નવયુવાન પવન કુમાર છેલ્લા ૯ વર્ષથી ભારતીય સેનામાં ભરતી થવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ સરકાર દ્વારા ભરતી ન નીકળવાથી હતાશ થઈને તેણે આત્મહત્યા કરી લીધી.

પવન કુમાર
પવન કુમારે આત્મહત્યા કરતા પહેલાં એક આશ્ચર્યચકિત કરતો સુસાઈડ પત્ર લખ્યો, જે કોઈ કાગળ પર નહીં, પરંતુ રનિંગ ટ્રેક પર લખ્યો હતો. તે સુસાઈડ નોટમાં પવન કુમારે પિતાને કહ્યું કે આ વખતે સેનામાં ભરતી ન થયો, પરંતુ પપ્પા આવતા જન્મમાં હું ફોજી જરૂર બનીશ, કારણ કે સેનામાં ભરતી ન નીકળવાથી મારી ઉંમર પણ નીકળી ગઈ.. પછી પ્રેક્ટિસના મેદાનમાં એક ઝાડ પર દોરીથી ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી.
هذه القصة من طبعة July 2022 من Saras Salil - Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Saras Salil - Gujarati
Saras Salil - Gujarati
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
4 mins
April 2023
Saras Salil - Gujarati
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
2 mins
April 2023
Saras Salil - Gujarati
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
3 mins
April 2023
Saras Salil - Gujarati
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
1 min
April 2023
Saras Salil - Gujarati
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
1 min
April 2023
Saras Salil - Gujarati
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
1 min
April 2023
Saras Salil - Gujarati
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
4 mins
April 2023
Translate
Change font size

