استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة
The Perfect Holiday Gift Gift Now

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

તેજીનો આશાવાદ કે આશાવાદની તેજી?

અર્થતંત્રના વિકાસનો આશાવાદ અને બજારોની તેજીનો આશાવાદ સતત વધી રહ્યો છે. આમાં રાજી થવા જેવું તો ખરું જ, પરંતુ સાવચેત પણ રહેવું સારું, કારણ કે ઘણી વાર તેજીના આશાવાદમાં જ રોકાણકારો સહિતના લાખો લોકો તણાઈ જતા હોય છે... તો તણાવા કરતાં સમજવામાં ધ્યાન આપીએ.

3 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાવરફુલ પોડકાસ્ટ

‘ચિત્રલેખા’ પોડકાસ્ટે વાચકો-દર્શકોમાં જબરું આકર્ષણ જગાવ્યું છે. દર સપ્તાહે જાણીતી ને માનીતી વ્યક્તિના બે પોડકાસ્ટ અથવા ઈન્ટરવ્યૂ આપવાની અમારી નેમ છે. અત્યાર સુધીમાં દસથી વધુ પોડકાસ્ટ પ્રસારિત થઈ ચૂક્યા છે. હવેથી દર અઠવાડિયે સેલિબ્રિટી સાથેની મજેદાર વાતચીતની એક ઝલક ‘ચિત્રલેખા’નાં પૃષ્ઠો પર જોવા મળશે. બાકી, આખો ઈન્ટરવ્યૂ જોવા મળશે ‘ચિત્રલેખા’ની યુટ્યૂબ ચૅનલ પર.

2 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ધુરંધરના ધૂમધડાકા...

દેશદ્રોહીઓ સામે ધુરંધર દેશપ્રેમીઓ... રણવીર સિંહ, આર. માધવન્, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત.

2 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વળતર

દુઃખ,એકલતા, ઉદાસી એ બધું માનવજીવનનો જ ભાગ છે, પણ ઉપચાર વિનાનું માંદું મન મોટું જોખમ છે. યાદ રહે, શ્વાસ છે તો નવી શરૂઆત શક્ય છે.

9 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમેરિકાને પડ્યો સૌરાષ્ટ્રની મગફળીમાં રસ

અમેરિકાના ‘નૅશનલ પીનટ બોર્ડના ચૅરમૅન પાર્કર બોબઃ ‘સ-રસ' છે અહીંના સિંગદાણા.

3 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ માગણી વાળી છે કે અજુગતી ?

પ્રેમસંબંધના પાયામાં છે વિશ્વાસ, એ તૂટે ત્યારે થતાં નુકસાનનું વળતર ચૂકવવાનું?

3 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બ્લડ શુગરનું લેવલ બરાબર જાળવવા આટલું રાખો ધ્યાન

શિયાળામાં રાત્રે દહીં ખાવાથી શું તકલીફ થઈ શકે? દહીં લેવાનું કોણે ટાળવું જોઈએ?

4 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જૂની ચીજોથી નવી સજાવટ કરતાં જાદુઈ ડાબી

પ્રવેશદ્વારથી માંડીને હૉલ, કિચન, ડાઈનિંગ રૂમ, સ્ટોર રૂમ, બેડરૂમ, બગીચો અને પાર્કિંગ એરિયામાં પ્રાચીન રાચરચીલાને મઠારીને, ચુસ્ત-દુરસ્ત કરીને એમણે નવા બંગલાને કળાત્મક ઓપ આપ્યો. સાથે જૂના સમયનો દેગડો, ઘંટી, ગરમ પાણીનો બંબો, પટારો, પ્રાઈમસ, વગેરેને યોગ્ય સ્થાને મૂકીને શોભા વધારી. સમજો કે ઘરનો પ્રત્યેક ખૂણો એમણે દિલથી સજાવ્યો છે. અમદાવાદનાં આ કળાપ્રેમી સન્નારી સાથે ગોઠડી કરવા જેવી છે.

4 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેડી રે કંડારી એ બાળકોનાં નામની...

ભાઈના અપમૃત્યુના પગલે માનસિક સ્થિરતા ગુમાવનારી માતાના ઉપચાર દરમિયાન દત્તાત્રય ફોન્ડેએ નક્કી કર્યું કે ભવિષ્યમાં હું બૌદ્ધિક સ્તરે અક્ષમ હોય એવાં ઑટિસ્ટિક અને મતિમંદ બાળકોને જ ભણાવીશ... અને એ એમણે કરીને બતાવ્યું.

4 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરણો તો પ્રેમથી, ભભકાથી નહીં...

ચમકદાર પીળા સોનાના ભાવ આજકાલ એક તોલાના રૂપિયા એક લાખ કરતાં ઊંચે બોલાય છે ત્યારે લગ્નપ્રસંગમાં સોનું ખરીદવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું છે. આમ છતાં દેખાદેખીમાં લોકો ખેંચી-તૂટીને પણ એની પાછળ ખર્ચ કરે છે. એટલે જ અમુક જ્ઞાતિ-આગેવાનોએ લગ્નની ઝાકઝમાળ પર લગામ તાણવાની પહેલ કરી છે.

3 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હીરાની ધૂંધળી ચમક... રોજગારના નવા રસ્તા કટ-પૉલિશથી પરે... જીવનને નવો ઘાટ આપતા રત્નકલાકારો

દિવાળી વેકેશન બાદ સુરતમાં ફરીથી હીરાનાં કારખાનાં ધમધમવા માંડ્યાં, પરંતુ ધંધાએ હજી ગતિ પકડી નથી. કેટલાક હીરાઘસુએ વૅકેશન લંબાવ્યું, તો કોઈ ઘંટી પરથી હંમેશ માટે ઊઠી ગયા. અમુક વેપારીએ કારખાનાં જ બંધ કરી દીધાં. સુરતના હીરાને કોની નજર લાગી છે? સુરતથી ગ્રાઉન્ડ રિપોર્ટ.

5 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સત્યકામ સત્યની તપસ્યા અને આત્માનું યુદ્ધ અ

સત્યપ્રિયનો સંઘર્ષ માત્ર બાહ્ય નથી. એ પોતાની ભીતર એક બીજું યુદ્ધ લડી રહ્યો છે. એનો પ્રશ્ન એ નથી કે સત્ય સૌથી શ્રેષ્ઠ છે, પણ એનો પ્રશ્ન એ છે કે જો સત્ય સૌથી શ્રેષ્ઠ હોય તો મનુષ્ય એને શા માટે જીવી શકતો નથી? એનું મન દ્વંદ્વથી ભરેલું છેસમાજ કહે છે કે બાંધછોડ કર, એનું અંતઃકરણ કહે છે કે સત્ય બોલ. આ દ્વંદ્વ એને સતત એકલો પાડી દે છે.

6 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

મોટાં અને અગત્યનાં કાર્યોમાં જ નહીં, પરંતુ સામાન્ય અને મામૂલી ગણાતાં કાર્યોમાં પણ કર્તવ્યનિષ્ઠા દાખવવી જોઈએ.

1 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

યાદગીરીઓનો બોર્ડિંગ પાસ

……વિમાન પ્રસ્થાનને ફક્ત અડધો કલાક બાકી હોવા છતાં કોઈનો પત્તો ન હો તો, જેથી અમને થોડી ચિંતા થવા લાગી. આપણે ચોક્કસતે જ એરપોર્ટ પર આવ્યાં છીએ ને કે પછી અન્ય એરપોર્ટ છે આ શહેરમાં ?...

5 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બિહારઃ પરાજયનાં કારણ સમજો, સ્વીકારો અને ભૂલ સુધારો!

વધુપડતા મદમાં રાચી કોંગ્રેસ-લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળે નક્કર મુદ્દા રજૂ કરવાને બદલે નકારાત્મક પ્રચાર વધુ કર્યો, જ્યારે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારે ચૂંટણીનાં સમીકરણ બરાબર સમજી વિધાનસભામાં મુશ્કેલ લાગતો વિજય શક્ય બનાવ્યો.

4 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તું પણ જરા અલગ, હું પણ જરા અલગ

ક૫ અનેક પ્રકારના અને આકારના હોય છે. ચા પીવા માટે આપણે ઘરે કાચનો કપ ઉપયોગમાં લઈએ છીએ.

2 min  |

December 01, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમાધાનોમાં સુખનું સરનામું છે...

કોઈને આર્થિક સમસ્યા છે, કોઈને સ્વાસ્થ્યની સમસ્યા છે, કોઈને સંબંધની સમસ્યા છે અથવા કોઈને કામકાજની સમસ્યા છે. સમસ્યાવિહીન જીવન નથી હોતું. જે સૌથી સુખી છે એને પણ કોઈ ને કોઈ સમસ્યા હોય છે.

5 min  |

November 24, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

મૂર્ખતા અને આંધળો વિશ્વાસ માણસને પતન તરફ દોરી જાય છે.

1 min  |

November 24, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રાજકારણીઓ કંઈ ખોટું કરતા જ નથી...

મહારાષ્ટ્રમાં હમણાં કરોડો રૂપિયાની જમીનના સોદાના મામલે જે ચાલી રહ્યું છે એ જોતાં તો આમ જ કહેવું પડે. નાયબ મુખ્ય પ્રધાનકક્ષાના રાજકારણી બધાની નજર સામે જે થયું એમાંથી પોતાના હાથ ખંખેરી નાખે તો બીજું બોલી પણ શું શકાય?

2 min  |

November 24, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શહેરોમાં જમીન ધસી રહી છે, કારણ કે…

સડકો સિમેન્ટ-કૉન્ક્રીટની બની રહી છે એટલે વરસાદનું પાણી અંદર ઊતરતું નથી અને આપણે ભૂગર્ભમાં ઊંડે ને ઊંડે ઊતરી જળ ઉલેચી રહ્યા છીએ. પછી ધરતી નબળી પડવાની ને પડવાની જ.

5 min  |

November 24, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ટ્રમ્પના ટેરિફ વૉર સામે આ હશે ભારતનો જવાબ?

નરેન્દ્ર મોદી-વ્લાદિમીર પુતિનઃ અમેરિકા સામે નવી રણનીતિ

2 min  |

November 24, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઓછું કરીએ!

તે પછી તેણે ઘરના પડદા બદલ્યા, પડદા બદલ્યા પછી તેને ડાઈનિંગ ટેબલ અને ખુરશીઓ ફિક્કી લાગવા માંડી. તે પછી તેણે તે આખો સેંટ બદલી નાખ્યો. ગાઉન, પડદા અને ડાઇનિંગ ટેબલ સૅટ અત્યંત સુંદર થયા પછી ઘરમાં અન્ય ફર્નિચર સોફા સૅટ્સ કબાટ બધું જ જૂનું લાગવા માંડ્યું...

6 min  |

November 24, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નાણાવટી રે સાજણ ગોતો માંડવે...

લગ્નસરાની મોસમ પુરબહારમાં અને ફૂલબહારમાં જામી રહી છે.

2 min  |

November 24, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જ્ઞાન મેળવવાનો શૉર્ટ કટ અપનાવવાને બદલે મનન અને મંથન દ્વારા શીખવાની, સમજણ કેળવવાની તાતી જરૂર છે.

1 min  |

November 17, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નક્સલી આતંકનો અંતઃ આ તો વહેલું થવાની જરૂર હતી!

જમીનદારી પ્રથા સામેના વિરોધમાં જન્મેલું આંદોલન વ્યાજબી હોય તો પણ એણે લીધેલું પાશવી રૂપ કોઈ કાળે ઉચિત નહોતું. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની તકેદારી લેવી રહી.

4 min  |

November 17, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સો વર્ષના થવું જોઈએ?

એ શતં જીવં શરદમ્ હો કે અધિક હો તોય શું? જે બિચારા જિંદગીમાં સો વખત મરતાં હશે.

2 min  |

November 17, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસલેસ

અમે અનેક વાર તૂતૂમૈમૈમાં અટકીએ છીએ. ક્યારેક તેનું કહેવુંમને પટતું નથી, તો ક્યારેક મારું તેને, પણ રાત્રે સૂવા પૂર્વે અમે શાંતિથીતેની પર ચર્ચા કરીએ છીએ, વિસંવાદ સુસંવાદમાં પરિવર્તિત કરીએ છીએ...

6 min  |

November 17, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીએ...

વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.

3 min  |

October 27 - November 03, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

માણસાઈ, હ દીવો, રોશની...

શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...

3 min  |

October 27 - November 03, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વર્ષના પ્રથમ પ્રભાતે...

નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે

3 min  |

October 27 - November 03, 2025

الصفحة 1 من 157

Holiday offer front
Holiday offer back