Facebook Pixel Read News from Best selling Magazines and Newspaper

يحاول ذهب - حر

News

ABHIYAAN

ABHIYAAN

‘ધુરંધર ધ રિવેન્જ’ વિશે રસપ્રદ વાતો

3 મિનિટ ને 25 સેકન્ડનું ‘ધુરંધર-2'નું ટ્રેલર ઓજસ ગૌતમે ઍડિટ કર્યું છે. ઓજસ ગૌતમ એટલે અભિનેત્રી યામી ગૌતમનો નાનો ભાઈ અને યામી ગૌતમ એટલે આદિત્ય ધરનાં ધર્મ પત્ની! ટ્રેલરની વાત કરીએ તો તેમાં રહમાન ડêતના મોત પછી ચારીની ગલીઓમાં હિંસા ફાટી નીકળેલી દેખાય છે. ગેંગવૉર અને ચારી પર કબજા માટેની લડાઈ શરૂ થઈ ગઈ છે. રાજકીય ઊથલપાથલ પણ મચી છે.

2 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હેર સ્પ્રે અને ફિનિશિંગ સ્પ્રે વચ્ચે અંતર છે

3 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં...

કોણાર્ક સૂર્ય મંદિર : પથ્થરોમાં કંડારાયેલ કલા અને વિજ્ઞાનનું રહસ્ય

6 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

માણસને ઓળખવો હોય તો એ કોઈની નિંદા કરતો હોય ત્યારે એને ધ્યાનથી સાંભળો

નિંદાવૃત્તિ એસિડિટી જેવી છે. આ કોઈ એવો રોગ નથી જે માણસને તાત્કાલિક નુકસાન પહોંચાડે, પણ એ ધીમે-ધીમે આપણી અંદરની મનુષ્યતાને ખલાસ કરી નાખે છે. આવો રોગી ઠંડા છાંયે કે એસીમાં બેસીને પણ બળતો જ રહે.

3 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

ન્યૂગલ ખાડ, ધૌલાધાર પર્વતમાળાના ખોળે એક હિમાચલી નિરાંત

4 min  |

Abhiyaan Magazine 21/03/2026

ABHIYAAN

વિજ્ઞાન

આકાશનો ‘ભોમિયો' સપ્તર્ષિ નક્ષત્ર છે. તે ઘણાં બધાં તારાઓ અને નક્ષત્રની દિશા બતાવે છે

3 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

કચ્છ યુનિવર્સિટીમાં સ્થાનિક ઇતિહાસ ભણાવાય છે, પણ..

કચ્છનો ઇતિહાસ પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થાય છે. અત્યાર સુધી કચ્છમાં કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ વિશ્વનો, ભારતનો ઇતિહાસ ભણાવાતો હતો. છેલ્લાં 2 વર્ષથી કચ્છનો સ્થાનિક ઇતિહાસ ભણાવવાની શુભ શરૂઆત થઈ છે. હજુ આ અભ્યાસક્રમ પા.. પા.. પગલી ભરે છે. તે ભણવાવાળા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળતું નથી, કોઇ વ્યવસ્થિત પાઠ્યપુસ્તકો નથી. જો કચ્છના ઈતિહાસના જાણકારોએ સર્જેલા સાહિત્યનો ઉપયોગ કરાય અને હયાત ઇતિહાસકારોનું માર્ગદર્શન મેળવાય તો આ કચાશ ઓછી થઈ શકે, વિદ્યાર્થી કચ્છના ઈતિહાસનો સારો જાણકાર બની શકે.

6 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

કવર સ્ટોરી

માનવજાત યુદ્ધના બોધપાઠ ગ્રહણ કરતી નથી

9 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

કવર સ્ટોરી

ઈરાન પાસે કેવાં કેવાં શસ્ત્રો છે?

7 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

પંચામૃત

જબાનનો સેતુ

3 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

અત્યાચારી ધર્માંધ ઇરાન

2 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

સંયુક્ત કુટુંબના વડલા જાળવવા હવે સહેલા નથી...!

દામ્પત્ય જીવનનાં પ્રચલિત સૂત્રો હવે મહદ્અંશે અપ્રસ્તુત થઈ ગયાં છે.

2 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

ધારો કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થાય તો, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલી કેવી રીતે કામ કરશે?

ભૂગર્ભ લશ્કરી બંકરમાં ચાલતો સૈન્ય અધિકારી : ભૂગર્ભ લશ્કરી સુવિધા (બંકર ટનલ): જ્યાં સૂર્યનો પ્રકાશ કયારેય પહોંચ્યો નથી, ત્યાં અમેરિકાની સત્તા જીવંત છે.પહાડના હૃદયમાં ધબકતું આ મથક, પરમાણુ વિસ્ફોટ પછી પણ દેશની કમાન સંભાળવા સજ્જ છે.

10+ min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

યુદ્ધ, એ.આઈ. અને અરાજકતાનું અંતિમ પગથિયું

5 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

અત્યાચારી ધર્માંધ ઈરાન

5 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

રાજકાજ

રસોઈ ગેસની કટોકટી નિવારવા સરકાર સક્રિય

3 min  |

Abhiyaan Magazine 21/03/2026
ABHIYAAN

ABHIYAAN

બાશ ઍવૉર્ડ વિનર મણિપુરી ફિલ્મ ‘બૂંગ’માં શું છે?

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ફિલ્મમેકર લક્ષ્મીપ્રિયા દેવીએ કર્યું છે. ‘બૂંગ’ તેમની કારકિર્દીની પહેલી ફિચર ફિલ્મ છે. અગાઉ તેઓ કેટલીક શૉર્ટ ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેઓ રાજકુમાર હિરાણીની પીકે અને ફરહાન અખ્તરની ‘લક્ષ્યમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ‘બૂંગ’નું પ્રોડક્શન પણ ફરહાન અખ્તરે સંભાળ્યું હતું.

2 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

મહિલા દિન વિશેષ

નારીનો નભોવિહાર : આજ મૈં ઉપર આસમાં નીચે..

8 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

મહિલા દિન વિશેષ

શતાવધાની બનવા તત્પર દસ વર્ષની કેનિશા બથિયા

3 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

મહિલા દિન વિશેષ

વિવિધ ક્ષેત્રમાં પ્રથમ પગલું પાડનાર ભારતની નારીઓ

8 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

મહિલા દિન વિશેષ

ફેમિનિઝમ: અસ્તિત્વનો સંઘર્ષ કે માનવીય ગરિમાનો ઉદય?

6 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

મહિલા દિન વિશેષ

'ઝન, ઝિંદગી, આઝાદી’ઈશની સ્ત્રીઓનાં જીવનનો નવો અધ્યાય

8 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

મહિલા દિન વિશેષ

વર્જિનિઆ વુલ્ફ : પોતીકા એકાંતની જાહોજલાલી

4 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

મહિલા દિન વિશેષ

કર્ણાટકનાં અક્કા મહાદેવીનું જીવન વાસ્તવિક મશાલ

6 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

કચ્છમાં એક માત્ર અબડાસાની દરબાર મહિલાઓ જ હાથેથી સૂતર કાંતે છે

દરબાર મહિલાઓ બહાર કામ કરવા જતી ન હોવાના કારણે ઘરમાં જ પૂરક આવક મેળવવા ગાંધીજીના પ્રિય રેંટિયાનો ઉપયોગ કરે છે. જોકે ખૂબ મહેનત છતાં ઓછી મજૂરીના કારણે નવી પેઢી કંતાઈ કરવા ઇચ્છુક નથી.

4 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

રક્તરંજિત વૈશ્વિક અરાજકતાનો આરંભ અને સાર્વભૌમત્વનું અંધકારમય ભવિષ્ય

૨ માર્ચ, ૨૦૨૬ની સવાર એ માનવ સભ્યતાના પતનનો એક નવો અધ્યાય છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય આક્રમણે ઈરાનના સાર્વભૌમત્વને ચીંથરેહાલ કરી મૂક્યું છે. એક તરફ સ્વઘોષિત 'ગ્લોબલ પોલીસમેન' બનવાનો દાવો કરતું અમેરિકા છે, જેની મિસાઇલો તેહરાનની શાંતિને રાખમાં ફેરવી રહી છે, અને બીજી તરફ ઈરાનનું એ અજેય શૌર્ય છે, જેણે પોતાના સર્વોચ્ચ વડાના બલિદાન પછી પણ ઘૂંટણ ટેકવવાનો ઈનકાર કર્યો છે. આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેની લડાઈ નથી; આ અમેરિકાના એ આક્રમક, નિરંકુશ અને ગુનાહિત ભૂતકાળનું જીવંત પ્રદર્શન છે, જેણે દાયકાઓથી 'લોકશાહી'ના મહોરા હેઠળ વિયેતનામથી લઈને ઈરાક સુધીની સંસ્કૃતિઓને સ્મશાનમાં ફેરવી દીધી છે. શું વિશ્વ આજે ફરી એકવાર એક મહાસત્તાના અહંકારનો ભોગ બનવા જઈ રહ્યું છે ?

5 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

ચાણક્ય

નીતિશકુમાર રાજ્યસભામાં, બિહારના નવા મુખ્યપ્રધાન કોણ?

2 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

સ્ત્રીનું ઘરે પાછા ફરવું એટલે જાણે પૃથ્વીનું પોતાની ધરી પર પાછા ફરવું !

નારીમાં કીર્તિ, શ્રી, વાકું, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ સાત વિભૂતિઓ હું છું’એવું સ્વયં કૃષ્ણ વર્ણવે છે! નારીના આ ગુણોએ ભટકતા આદિમાનવને સ્થિર કર્યો છે. માનવ સભ્યતાને પ્રાણીપણામાંથી ઉગારી છે.

3 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

પંચામૃત

સર્વસ્વનો યજ્ઞ

2 min  |

Abhiyaan Magazine 14/03/2026
ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ ફેશન

ચહેણને આકર્ષક બનાવતી બન હેર સ્ટાઈલ

2 min  |

Abhiyaan Magazine 07/03/2026

الصفحة 1 من 124