يحاول ذهب - حر
Saarthak Jalso - Volume 09

استمتع بـUnlimited مع Magzter GOLD
يقرأ Saarthak Jalso إلى جانب أكثر من 9000 مجلة وصحيفة أخرى من خلال اشتراك واحد فقط
عرض الكتالوجاشترك فقط في Saarthak Jalso
إلغاء في أي وقت.
(لا يوجد التزامات) ⓘإذا لم تكن راضيًا عن الاشتراك، يمكنك مراسلتنا عبر البريد الإلكتروني help@magzter.com خلال 7 أيام من تاريخ بدء الاشتراك لاسترداد كامل المبلغ. نعدك بذلك! (ملاحظة: لا ينطبق على شراء عدد واحد فقط)
الاشتراك الرقمي
الوصول الفوري ⓘاشترك الآن لتبدأ القراءة فورًا على موقع Magzter، وتطبيقات iOS، وAndroid، وAmazon.
في هذا العدد
અત્યાર સુધીના 'સાર્થક જલસો'ના અંકોમાં ખાસિયત બની રહેલું વિષયોનું વૈવિધ્ય આ અંકમાં કદાચ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. લેખોની ટૂંકી માહિતીઃ
- હસમુખ પટેલ (કટોકટીમાં જેલવાસનાં ખડખડાટ હસાવતાં ને ઊંડી રાજકીય સમજ દર્શાવતાં સંભારણાં),
- લોકશાહી ભારતની પહેલી ચૂંટણી (રામચંદ્ર ગુહા-ટૂંક સમયમાં પ્રકાશિત થનારા ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદમાંથી)
- આરતી નાયર (શું તમારો ખભો ભરોસાપાત્ર છે?)
- ઝવેરચંદ મેઘાણીની અહાલેકઃ નિરંજન
- દીપક સોલિયા અન્ય (ધ અધર) અને અન્યાય
- ધૈવત ત્રિવેદીની સ્મરણકથા (મને મહુવા લય જા ને...)
- ચેતન પગીની નજરે ભોપાલ
- પુનિતા અરુણ હર્ણે (મુંગડી કે શીપોકું ચાખ્યાં છે કદી?)
- બીરેન કોઠારી (વડોદરાની ફાઇન આર્ટસ ફેકલ્ટીની જાતઅનુભવની વાતો)
- કાર્તિકેય ભટ્ટ (શિક્ષણ વિશેના પ્રાથમિક સવાલ અને જવાબ)
- પીયુષ એમ. પંડ્યા (પરીક્ષામાં ચોરીની હસાવતી ને વિચારવા પ્રેરતી વાતો)
- ઋતુલ જોષી (આધુનિકતા સામેની લડાઈ)
- દીપક સોલિયા (સૈનિકો અને દેશભક્તિ વિશે ચિંતન)
- ચંદુ મહેરિયાની નજરે ધોરાજી
- તુમુલ બૂચ (એક શ્વાનની વિશિષ્ટ કથા)
- હરીશ રઘુવંશી (અભરાઈ પર ચડેલી ફિલ્મોનું આલ્બમ, દુર્લભ તસવીરો સાથે)
- મહેન્દ્રસિંહ પરમાર (ખીલ્લાવાળાં મોજાં અને મારી નિષ્ફળ ક્રિકેટ કારકિર્દી)
- અશોક અદેપાલ (કાર્ટૂન-સેલ્ફી)
- ઉર્વીશ કોઠારી (ભારતીય જાદુગરીમાં શિરમોર ગણાતી ઇન્ડિયન રોપ ટ્રિકનું રહસ્ય)
Saarthak Jalso Description:
Saarthak Jalso is an in depth yet interesting, thought-provoking yet entertaining, incisive and well-edited reading material in Gujarati, for Gujaratis all over the world. It is published by 'Saarthak Prakashan' - a publication initiative by eminent Gujarati writers Dipak Soliya, Urvish Kothari & Dhivat Trivedi