SAMBHAAV-METRO News - Sambhaav Metro 07/01/2022Add to Favorites

SAMBHAAV-METRO News - Sambhaav Metro 07/01/2022Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ SAMBHAAV-METRO News بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في SAMBHAAV-METRO News

هدية SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

જાહેર સ્થળો માટે તંત્રની કૂણી લાગણી કોરોનાને વકરાવશે

શાકમાર્કેટ સહિતનાં બજારો, કડિયાનાકાં, પાનના ગલ્લા, ચાની કીટલીઓ ફરી સુપર સ્પ્રેડર બની શકે છેઃ કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, બાગ-બગીચામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી

જાહેર સ્થળો માટે તંત્રની કૂણી લાગણી કોરોનાને વકરાવશે

1 min

TCSની આડોડાઈથી મ્યુનિ. તંત્ર પરેશાન

ઈ-ગવર્નન્સનો હવાલો માઇક્રોટેકને સોંપાયાને મહિનાઓ થયા બાદ પણ TCSની હેન્ડઓવરમાં ધીમી ગતિ

TCSની આડોડાઈથી મ્યુનિ. તંત્ર પરેશાન

1 min

બેન્ક ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

ત્રણ શખ્સને વિવેકાનંદ પોલીસે રંગેહાથ પકડીને ગેસ કટર તથા ગેસનાં સિલિન્ડર સાથે મુદામાલ જપ્ત કર્યો

બેન્ક ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

1 min

ધોળા દિવસે રિક્ષામાં દારૂની મહેફિલ માણતા ચાર દારૂડિયા પોલીસ સકંજામાં

રિક્ષાચાલકો કયા બુટલેગર પાસેથી દારૂ લાવ્યા હતા તે મામલે ખોખરા પોલીસે પૂછપરછ શરૂ કરી

ધોળા દિવસે રિક્ષામાં દારૂની મહેફિલ માણતા ચાર દારૂડિયા પોલીસ સકંજામાં

1 min

સોસાયટીમાં તાયફો કરતા દારૂડિયા પતિને પાઠ ભણાવવા પત્નીએ જ પોલીસને ફોન કર્યો

દારુ પીને જોરજોરથી ગાળા ગાળી કરનાર પતિથી ત્રાસેલી પત્નીએ પોલીસ ફરિયાદ કરી

સોસાયટીમાં તાયફો કરતા દારૂડિયા પતિને પાઠ ભણાવવા પત્નીએ જ પોલીસને ફોન કર્યો

1 min

બૂમાબૂમ કરતા ચાર શખ્સને ઠપકો આપતાં લેબર કોન્ટ્રાકટર પર છરા વડે હુમલો

સોસાયટીના રહીશોએ એક શખ્સને પકડી પોલીસના હવાલે કર્યો જયારે ત્રણ ફરાર થઈ ગયા

બૂમાબૂમ કરતા ચાર શખ્સને ઠપકો આપતાં લેબર કોન્ટ્રાકટર પર છરા વડે હુમલો

1 min

'તારો પતિ કામે લાગે પછી લેવા આવીશ' કહી સસરાએ પુત્રવધૂને કાઢી મૂકી

પતિએ સાસરીમાં જઈ દહેજ પેટે મકાન માગ્યું: પત્નીએ પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ કરી

'તારો પતિ કામે લાગે પછી લેવા આવીશ' કહી સસરાએ પુત્રવધૂને કાઢી મૂકી

1 min

અમદાવાદ સહિત અનેક સ્થળોએ હિલ સ્ટેશન જેવું વાતાવરણઃ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

બેવડી ઋતુનો માર: ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે

અમદાવાદ સહિત અનેક સ્થળોએ હિલ સ્ટેશન જેવું વાતાવરણઃ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

1 min

ઓમિક્રોન મહાનગરો બાદ બાદ નાનાં શહેરોમાં ફેલાશેઃ ૨૦થી ૨૫ દિવસ સ્પીડ વધુ રહેશે

૧૦માંથી માત્ર એકમાં લક્ષણો છે, તે પણ હળવાં છે જો કે, જેઓએ વેક્સિન નથી લીધી તેમને વધુ નુકસાન પહોંચાડી શકે છે

ઓમિક્રોન મહાનગરો બાદ બાદ નાનાં શહેરોમાં ફેલાશેઃ ૨૦થી ૨૫ દિવસ સ્પીડ વધુ રહેશે

1 min

ઓમિક્રોનથી દેશમાં બીજું મોતઃ ૨૭ રાજ્યમાં 3,૦૦૭ કેસ, મહારાષ્ટ્ર ૮૭૬ દર્દી સાથે મોખરે

ઓડિશાની પ૫ વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યોઃ છત્તીસગઢમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી

ઓમિક્રોનથી દેશમાં બીજું મોતઃ ૨૭ રાજ્યમાં 3,૦૦૭ કેસ, મહારાષ્ટ્ર ૮૭૬ દર્દી સાથે મોખરે

1 min

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૭.૦૪ લાખ કેસઃ ૧,૮૦૨ દર્દીનાં મોત

ઈટાલીમાં પ્રથમ વાર કોરોનાના નવા કેસ બે લાખને પારઃ ઓસ્ટ્રેલિયામાં ૭૦ હજારથી વધુ કેસ

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૭.૦૪ લાખ કેસઃ ૧,૮૦૨ દર્દીનાં મોત

1 min

મહારાષ્ટ્રમાં સ્થિતિ સ્ફોટક: ફરીથી લોકડાઉનની તૈયારી

૨૪ કલાકમાં નવા કેસનો રેકોર્ડ તુટ્યો

મહારાષ્ટ્રમાં સ્થિતિ સ્ફોટક: ફરીથી લોકડાઉનની તૈયારી

1 min

કેસ વધી રહ્યા છે, સાવધાન રહેવાની જરૂર: ડો. ગુલેરિયા

ઓમિક્રોન હળવી બીમારી છે અને તેનાં લક્ષણમાં તાવ, શરદી, શરીરમાં દુખાવો અને ઉધરસ રહે છે

કેસ વધી રહ્યા છે, સાવધાન રહેવાની જરૂર: ડો. ગુલેરિયા

1 min

દેશમાં કોરોનાની ત્રીજી લહેર સુનામીમાં ફેરવાઈ: ૧,૧૭,૧૦૦ કેસ, ૩૦૨નાં મોત

એક્ટિવ કેસ વધીને ૩,૭૧,૩૬૩: સાત મહિના બાદ કેસની સંખ્યા એક લાખને પાર

દેશમાં કોરોનાની ત્રીજી લહેર સુનામીમાં ફેરવાઈ: ૧,૧૭,૧૦૦ કેસ, ૩૦૨નાં મોત

1 min

બડગામમાં અથડામણઃ જૈશના ત્રણ આતંકીઓ ઠાર મરાયા

એકે-૫૬ રાઇફલ સહિત અનેક હથિયારો અને ગુનાઈત સામગ્રી જપ્ત

બડગામમાં અથડામણઃ જૈશના ત્રણ આતંકીઓ ઠાર મરાયા

1 min

ઓમિક્રોનને 'માઈલ્ડ' સમજવાની ભૂલ બિલકુલ ન કરશો: WHOની ચેતવણી

ઓમિક્રોન સંક્રમિતોને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને તેમનાં મોત પણ નીપજે છે

ઓમિક્રોનને 'માઈલ્ડ' સમજવાની ભૂલ બિલકુલ ન કરશો: WHOની ચેતવણી

1 min

પપૈયાનાં બીજમાં છુપાયેલું છે હેલ્થ સિક્રેટ

બજારમાં બીજવાળાં અને બીજ વગરનાં પપૈયા બંને ઉપલબ્ધ છે, પરંતુ જે પપૈયાની અંદર બીજ હોય છે તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે

પપૈયાનાં બીજમાં છુપાયેલું છે હેલ્થ સિક્રેટ

1 min

લગ્ન માટે ઉંમર નહીં, આત્મનિર્ભરતા જરૂરી

લગ્નની ઉંમરના કાયદા બનાવવાના બદલે સૌથી પહેલાં તો એવી વ્યવસ્થા બનાવવી જોઇએ, જેમાં છોકરીઓ અભ્યાસ, નોકરી કરી શકે. તેને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ

લગ્ન માટે ઉંમર નહીં, આત્મનિર્ભરતા જરૂરી

1 min

જોહાનિસબર્ગ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હારના ત્રણ સૌથી મોટા વિલન કોણ?

ટીમ ઇન્ડિયા જો બીજી ટેસ્ટ મેચ જીતી લેત તો તે ૨૦ વર્ષમાં પહેલી વાર દક્ષિણ આફ્રિકાની ધરતી પર આ દેશ સામે ટેસ્ટ શ્રેણી પર પોતાનો કબજો જમાવી લેત

જોહાનિસબર્ગ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હારના ત્રણ સૌથી મોટા વિલન કોણ?

1 min

વજન ઘટાડવાનું શ્રેય ફિટનેસ ફ્રીક અક્ષયકુમારનેઃ આનંદ એલ. રાય

અક્ષયકુમાર આરોગ્યને લઈ ખૂબ સજાગ રહે છે અને લોકોને પણ તંદુરસ્તી જાળવી રાખવા પ્રેરિત કરે છે

વજન ઘટાડવાનું શ્રેય ફિટનેસ ફ્રીક અક્ષયકુમારનેઃ આનંદ એલ. રાય

1 min

IPL મેગા ઓક્શન પર તલવાર લટકી

શોર્ટ નોટિસમાં ઓક્શનને બેંગલુરુના બદલે કોઈ અન્ય શહેરમાં ટ્રાન્સફર કરી શકાય છે

IPL મેગા ઓક્શન પર તલવાર લટકી

1 min

ડોન્ટ કોલ મી બુઢ્ઢી: નીના ગુપ્તા

મસાબાએ તેની મમ્મીને પૂછ્યું હતું કે નવા વર્ષ માટે તેણે શું રેઝોલ્યુશન્સ બનાવ્યાં છે, જોકે નીનાએ તો તેને જ અનુશાસનમાં રહેવાના પાઠ ભણાવી દીધા

ડોન્ટ કોલ મી બુઢ્ઢી: નીના ગુપ્તા

1 min

ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરતી શટલ રિક્ષા સામે પોલીસની 'તોફાની બેટિંગ'

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીને શટલ રિક્ષાચાલકો છ કરતાં વધુ પેસેન્જરને ખીચોખીચ બેસાડે છેઃ સ્થાનિક પોલીસ-ટ્રાફિકની શટલ રિક્ષાચાલકો સામે લાલ આંખ

ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરતી શટલ રિક્ષા સામે પોલીસની 'તોફાની બેટિંગ'

1 min

BRTS: પિક અવર્સમાં ટિકિટબારી જ બંધ અથવા ટિકિટ ઓછી આપવાની રણનીતિ

૫૦ ટકા પેસેન્જર્સ સાથે BRTS બસ પૈડાવવાના આદેશના પગલે મોટાં બસ સ્ટેશન પર ઢીલી નીતિ

BRTS: પિક અવર્સમાં ટિકિટબારી જ બંધ અથવા ટિકિટ ઓછી આપવાની રણનીતિ

1 min

قراءة كل الأخبار من SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

الناشرSAMBHAAV MEDIA LIMITED

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل