SAMBHAAV-METRO News - Sambhaav Metro 06 October 2020
SAMBHAAV-METRO News - Sambhaav Metro 06 October 2020
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ SAMBHAAV-METRO News بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في SAMBHAAV-METRO News
في هذه القضية
Sambhaav Metro 06 October 2020
કાંકરિયા લેકફ્રન્ટની આવકમાં રૂપિયા ૨.૦૫ કરોડથી વધુનો ફટકો
૧૭ માર્ચથી લેકફ્રન્ટના દરવાજા સહેલાણીઓ માટે બંધ કરાયા હતાઃ ર૦૧૯માં એન્ટ્રી ફી અને કિડૂસ સિટીથી રૂ.૩.૬૪ કરોડની આવક થઈ હતીઃ કોરોનાના ડરના કારણે કાંકરિયા લેકફ્રન્ટમાં હજુ જોઈએ તેવી રંગત આવી નથી
1 min
સ્ટેન્ડિંગ કમિટીનો એજન્ડા મ્યુનિ વેબસાઈટ પર છેલ્લે છેલ્લે મુકાયો
ચૂંટણી પહેલાં પારદર્શક બનવાના પ્રયાસ હેઠળ શું અન્ય કમિટીના એજન્ડા પણ વેબસાઈટ પર મુકાશે?
1 min
નવરાત્રીનો ૧૭ ઓક્ટોબરથી આરંભઃ એક નોરતું ઓછું
કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે આ વર્ષે કોમર્શિયલ ગરબા આયોજનને મંજૂરી મળી નથી, પરંતુ માતાજીની આરાધના માટે ભક્તોએ પૂરી તૈયારી કરી લીધી છે.
1 min
વિધાર્થીઓને રાહતઃ ગણિત અને વિજ્ઞાનમાંથી અઘરાં ચેપ્ટર દૂર કરાયાં
ધોરણ-૯થી ૧રમાં આગલા વર્ષમાં ઉપયોગી ના હોય તેવા ચેપ્ટરને ભણાવાશે પણ સિલેબસમાં તહીં ગણાય
1 min
બોડકદેવમાં સીસીટીવી કેમેરાથી ડ્રેનેજ લાઇનની સફાઈ કરશે
વટવાનાં ચાર તળાવને રૂપિયા ૮.૪૮ કરોડના ખર્ચે ઇન્ટર લિંકિંગથી જોડાશે
1 min
અસલામત અમદાવાદ: રિવરફ્રન્ટ પર કપલને છરી બતાવી લૂંટ ચલાવી
રિવરફ્રન્ટ પર મોડા સુધી બેસતાં પહેલાં ચેતી જજો
1 min
ટ્રમ્પ હવે વ્હાઈટ હાઉસમાં જ સારવાર લેશેઃ માસ્ક કાઢી નાખતાં ચોમેરથી ટીકા
ટ્રમ્પ કહે છે, 'કોરોનાથી ડરવાની જરૂર નથી' : હવે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પણ ભાગ લેશે
1 min
આંશિક રાહતઃ દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૧,ર૬૭ નવા કેસ, ૮૮૪ લોકોનાં મોત
કોરોના સામે પ૬.૬ર લાખ લોકો જંગ જીત્યા, હાલ ૯૧૯ લાખ એક્ટિવ કેસ
1 min
હાથરસની આડમાં યુપીને ભડકે બાળવાનું ષડયંત્ર: PFIના ચાર શખસોની ધરપકડ
વિદેશી ભંડોળ દ્વારા રમખાણો ભડકાવવાની સાજિશમાં ઈડીની પણ 'એન્ટ્રી' થઇ શકે છે
1 min
યુપીમાં ૧૫ લાખ વીજ કર્મચારીઓની હડતાળઃ અનેક જિલ્લામાં અંધારપટ
ખાનગીકરણ કરવાના વિરોધમાં વીજ કર્મચારીઓ હડતાળ પર ઊતરી ગયા
1 min
પ્લેન જેટલો મોટો એસ્ટરોઇડ ૨૪,૦૪૬ કિમીની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું છે કે ૨૦૨૦ RK2 નામની એક એસ્ટરોઈડ ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે સાત ઓક્ટોબરે પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. જોકે તે પૃથ્વીથી નજીકથી પસાર થઈ જવાની શક્યતા છે.
1 min
એ.પી. સિંહ હાથરસકાંડના આરોપીઓનો કેસ લડશે
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી ઘટના બાદ વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.
1 min
ફ્રાંસમાં ૨૦૦ ક્લસ્ટર્સ એક્ટિવઃ સ્કૂલકોલેજમાં સંક્રમણના કેસ ઝડપથી વધ્યા
દુનિયામાં ૩.૫૬ કરોડ કેસઃ ૧૦.૫ લાખથી વધુનાં મોત
1 min
શરદી-ખાંસીના ડોક્ટર છે આપણા રસોડામાં
હવે શિયાળાની ઋતુ ધીમા પગલે આવી રહી . આરે બપોરના સમયે સખત તાપ લાગે છે. ઋતુના આ સંધિકાળમાં વાઈરસે પણ માથું ઊંચકતાં શરદીખાંસીની તકલીફ સૌ કોઈને થતી હોય છે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર આપણા રસોડામાં જ છે.
1 min
ગેંગરેપ સામે માત્ર ઊભરો ઠાલવવાથી કામ નહીં ચાલે
જો આમ જ ચાલતું રહ્યું તો બળાત્કાર એ આપણા માટે એક આંકડો અને હેશટેગ જ બનીને રહી જશે અને આવું ધૃણાસ્પદ કૃત્ય કરનારાઓની હિંમત વધતી જ જશે
1 min
ફૂટબોલર પતિ એમનાં લફરાથી તંગ આવેલી પત્નીએ હત્યા માટે ૯.૩૦ કરોડની સોપારી આપી
સ્ટાર ખેલાડીઓ અને તેમની પત્નીઓ વચ્ચે ઘણી વખત અણબનાવના સમાચાર પ્રગટ થતા રહેતા હોય છે.
1 min
પ્રયોગો પસંદ છેઃ શ્વેતા તિવારી
મોટા અને નાના પરદા પર બહુમુખી પ્રતિભાઓને બહેતરીના અંદાજમાં નિભાવવા માટે પ્રસિદ્ધ શ્વેતા તિવારી હવે મોટા ભાગે નાના પરદે જ જોવા મળે છે.
1 min
ખુશી સ્થાયી ન હોવી જોઈએ: ઉર્વશી
ઉર્વશી રૌતેલાનું કહેવું છે કે દારૂ, ડ્રગ્સ કે જુગાર દ્વારા થોડા સમયની ખુશી કે મજા લેવાના બદલે લોકોએ પોતાનો સમય એ વસ્તુઓને આપવો જોઇએ, જે સ્થાયી ખુશી આપે છે.
1 min
વિરાટે અંગ્રેજ ખેલાડીને પછાડી ટી-૨૦માં નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે.
1 min
અકસ્માત બાદ કોમામાં સરી પડેલા ૨૯ વર્ષીય અફઘાન બેટ્સમેન તજીબ તારકાઈનું નિધન
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન નજીબ તારકાઈનું ૨૯ વર્ષની ઉમરે નિધન થયું છે.
1 min
ટ્રાફિક પોલીસની દાદાગીરીઃ જિમમાં ફોટો પાડી 'રોફ' ઝાડયો
પોલીસ કર્મચારીના બચાવ માટે ટ્રાફિકના ડીસીપી મેદાનમાં ઊતર્યા
1 min
કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ એબ્યુલન્સમાં મૂકી પરિવાર ફરાર
શહેરની વી.એસ હોસ્પિટલની બાજુમાં આવેલા સ્મશાનગૃહમાંથી કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહને અંતિમક્રિયા કર્યા વગર જ અન્ય એક્યુલન્સમાં મૂકી પરિવારના સભ્યો જતા રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
1 min
SAMBHAAV-METRO News Newspaper Description:
الناشر: SAMBHAAV MEDIA LIMITED
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط