Madhya Gujarat Samay - May 23, 2023Add to Favorites

Madhya Gujarat Samay - May 23, 2023Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Madhya Gujarat Samay

هدية Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

May 23, 2023

માનસિક બીમારી ધરાવનારને MBBSમાં પ્રવેશ માટે ક્વોટાની વિચારણાનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે NMCને મૂલ્યાંકન માટે નિષ્ણાતોની સમિતિ બનાવવા જણાવ્યું

માનસિક બીમારી ધરાવનારને MBBSમાં પ્રવેશ માટે ક્વોટાની વિચારણાનો નિર્દેશ

1 min

શહીદ પિતાનું સ્વપ્ન પૂરું કરવા પુત્ર IIM છોડી આર્મીમાં જોડાશે

ગૌરવ: 23 વર્ષના પ્રજવાલના જન્મના 45 દિવસ પહેલાં પિતા શહીદ થયા હતા પ્રજ્વલને IIM ઇન્દોર અને કોઝીકોડ તરફથી પણ પ્રવેશની ઓફર મળી હતી

શહીદ પિતાનું સ્વપ્ન પૂરું કરવા પુત્ર IIM છોડી આર્મીમાં જોડાશે

1 min

નરોડાની વૃદ્ધા માટે પોલીસ ઇન્સ્પેકટર છેલ્લા પખવાડિયાથી ખાસ ટિફિન મોકલે છે

જવાબદારી: SHE ટીમની ત્રણ પોલીસકર્મચારી બહેનો દીકરી બની દાદીનો ફોન આવતા જ દોડી જાય છે પારિવારીક તકરારમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધા માટે પોલીસ જ પરિવાર બની

નરોડાની વૃદ્ધા માટે પોલીસ ઇન્સ્પેકટર છેલ્લા પખવાડિયાથી ખાસ ટિફિન મોકલે છે

1 min

2000 કરોડના સટ્ટાકાંડમાં વધુ એક માસ્ટર માઇન્ડ પરેશ ઠક્કર ઝડપાયો

નિલેશ રામીને પરેશ ઠક્કરે મેટા ટ્રેડર એપ્લિકેશનવાળું સર્વર આપ્યું હતું પરેશ જયપુરથી રાજસ્થાન ભાગી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પરથી પોલીસે દબોચી લીધો

2000 કરોડના સટ્ટાકાંડમાં વધુ એક માસ્ટર માઇન્ડ પરેશ ઠક્કર ઝડપાયો

1 min

તમામ પેટ્રોલ પંપ પર ₹2 હજારની નોટથી પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકાશે

પેટ્રોલપંપ એસો. દ્વારા પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઓઈલની ખરીદી માટે ₹2 હજારની નોટ સ્વીકારવાની સત્તાવાર જાહેરાત

તમામ પેટ્રોલ પંપ પર ₹2 હજારની નોટથી પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકાશે

1 min

સી.યુ.શાહ કેમ્પસની ચાર કોલેજોમાં વિદ્યાર્થીઓ ન ફાળવવાના નિર્ણય સામે અધ્યાપક મંડળનો વિરોધ

આઠ પૈકી માત્ર સી.યુ.શાહ કેમ્પસની યાર કોલેજમાં 1 વર્ષ માટે વિધાર્થીઓ ન ફાળવવાની મંજૂરી અપાઈ હતી

સી.યુ.શાહ કેમ્પસની ચાર કોલેજોમાં વિદ્યાર્થીઓ ન ફાળવવાના નિર્ણય સામે અધ્યાપક મંડળનો વિરોધ

1 min

કરોડોનું GST કૌભાંડ: બે આરોપીની રેગ્યુલર જામીનઅરજી ફગાવાઇ

સરકારને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તપાસ જારી છે, જામીન નહીં કોર્ટ

કરોડોનું GST કૌભાંડ: બે આરોપીની રેગ્યુલર જામીનઅરજી ફગાવાઇ

1 min

કોર્ટની વારંવાર તાકીદ છતાં હાજર ન થતા PIના પગારમાંથી રૂ. 1000 કાપવા આદેશ

અધિકારી પીઆઇની સેવાપોથીમાં પણ નોંધ કરી રિપોર્ટ કરે: કોર્ટ પીઆઈ સામે શિક્ષાત્મક પગલાં લઈ કરેલી શિક્ષાનો રિપોર્ટ 20 દિવસમાં રજૂ કરવા તાકીદ

કોર્ટની વારંવાર તાકીદ છતાં હાજર ન થતા PIના પગારમાંથી રૂ. 1000 કાપવા આદેશ

1 min

ધો.12 સાયન્સના 1206 વિદ્યાર્થીઓની ગુણ ચકાસણી કાર્યવાહીનો પ્રારંભ કરાયો

6011 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન અંગે પણ અરજી કરી

ધો.12 સાયન્સના 1206 વિદ્યાર્થીઓની ગુણ ચકાસણી કાર્યવાહીનો પ્રારંભ કરાયો

1 min

એરપોર્ટ પાસે અગાઉની અદાવતમાં યુવક પર ચાર શખ્સનો તલવારથી હુમલો

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ

એરપોર્ટ પાસે અગાઉની અદાવતમાં યુવક પર ચાર શખ્સનો તલવારથી હુમલો

1 min

ઉછીના રૂપિયા પાછા માગવા જતા મિત્રે તલવાર વડે હુમલો કર્યો

એક મહિનાનો વાયદો આપીને ત્રણ મહિના સુધી રૂપિયા આપ્યા નહોતા

ઉછીના રૂપિયા પાછા માગવા જતા મિત્રે તલવાર વડે હુમલો કર્યો

1 min

શેરબજારમાં નફાની લાલચ આપી ફસાવતો શખ્સ પકડાયો

બેંક એકાઉન્ટની વિગતો આધારે ઘાટલોડિયા પોલીસે રાજસ્થાનના આરોપી સુધી પહોંચી

શેરબજારમાં નફાની લાલચ આપી ફસાવતો શખ્સ પકડાયો

1 min

સિદ્ધપુરમાં યુવતીના મૃતદેહના અવશેષ અને માતા-પિતાના DNA મેચ થયા

પાઇપલાઇનમાં મળી આવેલા અવશેષ ગુમ યુવતીના જ હોવાનો ઘટસ્ફોટ

સિદ્ધપુરમાં યુવતીના મૃતદેહના અવશેષ અને માતા-પિતાના DNA મેચ થયા

1 min

વડાલીમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી દેહ વ્યાપાર કરાવાતાં 9 સામે ફરિયાદ

પોલીસે એક મહિલા અને યુવકને ઝડપી લીધા

વડાલીમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી દેહ વ્યાપાર કરાવાતાં 9 સામે ફરિયાદ

1 min

قراءة كل الأخبار من Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل