Madhya Gujarat Samay - May 21, 2023
Madhya Gujarat Samay - May 21, 2023
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Madhya Gujarat Samay
في هذه القضية
May 21, 2023
સિદ્ધારમૈયાએ કર્ણાટકના CM, શિવકુમારે ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક સહિત 8 મંત્રીઓએ પણ શપથ લીધાં અમે ક્યારેય લોકોને ખોટા વચનો આપતા નથીઃ રાહુલ ગાંધી
1 min
બેકાર યુવક ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓને ફસાવી સોનાના દાગીના પડાવતો હતો
ઇસનપુરના શખ્સ સામે બે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી
1 min
કબૂતરબાજ બોબી પટેલને ગ્રાહકો લાવી આપનાર બે ભાગીદાર મુંબઇથી ઝડપાયા
આરોપીઓ પોલીસથી બચવા રાજસ્થાન, ગોવા અને મુંબઇ રોકાયા હતા
1 min
ઘાટલોડિયાના વૃદ્ધે સરદાર પટેલ આવાસના 9મા માળેથી પડતું મૂક્યું
વિદ્યાર્થીઓ સામે અપમાનિત કરાતા વૃદ્ધે પગલું ભર્યું, બે ચિઠ્ઠી મળી આવી લાઇબ્રેરીના માલિકની ધરપકડ, પોલીસે સ્યુસાઇડ નોટ FSLમાં મોકલીને તપાસ શરૂ કરી
1 min
વટવાની પેઢીમાંથી 35 લાખના બોગસ બિલ બનાવનાર 5ની આગોતરા જામીન અરજી રદ
આરોપીઓનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી: સેશન્સ કોર્ટ
1 min
સેવા સહકારી મંડળીઓને આધુનિક બનાવી સભાસોનું સામાજિક – આર્થિક સશક્તિકરણ જરૂરી: ઘનશ્યામ અમીન
સેવા સહકારી મંડળીઓના કમ્પ્યૂટરાઈઝેશન અંગેનો તાલીમ વર્ગ યોજાયો
1 min
રથયાત્રાની કામગીરીમાં બબાલઃ આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હમલો, કોમ્બિંગ કરી 8ને ઝડપ્યા
કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલો આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર હતો, 11 વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
1 min
જૂનાગઢમાં 5 કૂતરાઓએ બે બાળકોને લોહીલુહાણ કર્યાં, મહિલાને કરડ્યાં
વાડી વિસ્તાર અને શહેરમાં કુતરાના હુમલાની બે ઘટના
1 min
રાજકોટ-લોધિકા સહકારી સંઘની પ્રથમ બોર્ડ મિટિંગમાં જ ડખોઃ વાઇસ ચેરમેનનું રાજીનામુ
સહકારીક્ષેત્રમાં રાજકારણ ગરમાયું: બે વર્ષમાં નફો વધવાને બદલે કેમ ઘટયો? સવાલ થતા ‘ગરમી’ સર્જાઈ
2 mins
પીપાવાવ પોર્ટ વનરાજા માટે લટાર મારવાનું સરનામું બન્યું
ગરમીના દિવસો લગભગ રોજ સિંહના આટાંફેરા
1 min
રાજકોટમાં પીએફ વિભાગના ડેપ્યુટી કમિશનર વતી બે લાખની લાંચ લેતા એજન્ટ ઝડપાયો
સીબીઆઈની ટ્રેપઃ ડેપ્યુટી કમિશનર ફરાર
1 min
₹2000ની નોટો વટાવવા મોડાસાવાસીઓ પેટ્રોલ પમ્પ પર દોડયા
પેટ્રોલ પમ્પ પર ડિજિટલ પેમેન્ટ કરતા હતા તેઓ પણ હવે પેટ્રોલ કે ડીઝલ પુરાવીને 2 હજારની નોટ આપે છે
1 min
ગંજબજારમાં માલ વેચવા આવતા વાહનોની બેટરીઓ ચોરનાર ઝડપાયો
ચોરેલી 12 બેટરી અને બે એક્ટિવા હારીજ પોલીસે જપ્ત કર્યાં
1 min
કાંકરેજના થરા-ટોટાણા હાઇવે પર કારની ટક્કરે બાઈકસવાર બેનાં મોત
એક જ ગામના બે જ યુવાનોનાં મોત થતાં લોકો દોડી આવ્યા
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
الناشر: Navgujarat Samay
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط