Madhya Gujarat Samay - March 24, 2023
Madhya Gujarat Samay - March 24, 2023
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Madhya Gujarat Samay
في هذه القضية
March 24, 2023
ડિફેન્સ સ્ટાફ સહિત દેશના 16.8 કરોડ નાગરિકોનો ડેટા લીક
ચિંતાજનક : આરોપીઓ જુદીજુદી 140 કેટેગરીની માહિતીનું વેચાણ કરતા હોવાનું જણાયું સંવેક્નશીલ ડેટાની ચોરી, વેચાણ કરતી ગેંગના સાત લોકો ઝડપાયા અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 બહ્માશોને ડેટા વેચ્યો હોવાનો ખુલાસો
1 min
હિન્ડનબર્ગનો ધડાકોઃ ટ્વીટરના પૂર્વ CEOની કંપની પર ફ્રોડનો આરોપ
અમેરિકન બજારમાં ડિજિટલ પેમેન્ટ કંપની બ્લોકનો શેર ગગડ્યો
1 min
આનંદો... ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પર અમેરિકામાં નોકરીની અરજી કરી શકાશે
વિઝા નિયમોમાં મોટી રાહત, નવી નોકરી પહેલા અરજદારે વિઝા સ્ટેટસમાં ફેરફાર કરવો પડશે ઇમિગ્રેશન સર્વિસે ગ્રેસ પીરિયડ પછી પણ રહેવા માટે ઘણા વિકલ્પો આપ્યા
1 min
મક્તમપુરામાં નળથી જળ યોજના લાભ ન મળતો હોવાના મુદ્દે રિટ
યોજના હેઠળ તમામને લાભ અપાયો હોવાની મ્યુનિ.કોર્પોરેશનની રજૂઆત
1 min
કપડાંથી ‘જજ’ ન કરી શકાય, વિદેશી એડવોકેટ્સથી સ્પર્ધા થશે
પડકાર : અરજદારો અને અસીલો પ્રત્યેના સ્થાનિક વકીલોના વર્તણૂક મુદ્દે જસ્ટિસ ગીતાબહેન ગોપીની ટકોર ફોરેન એડવોકેટ્સ આવીને પ્રેક્ટિસ કરી શકે એ સમાચારથી હું અત્યંત ખુશ થઇ છું, હવે આપણા એડવોકેટ્સના ધારાધોરણ પણ બદલાશે
1 min
સલામતી માટે બ્રિજ ઉતારી લેવો પડશે તો ઉતારી લઇશું: સ્ટે. કમિટી ચેરમેન
હાટકેશ્વર બ્રિજમાં હવે પિલર અને અન્ય સ્પાનના ટેસ્ટિંગ શરૂ કરાતાં આશ્ચર્ય
1 min
ઇસનપુરમાં રહેતા મા-દીકરીએ એક સાથે ધો.10ની બોર્ડની પરીક્ષા આપી
વર્ષ 2006માં ભણતર છોડી દેનારી માતાએ દીકરીને ભણાવવા માટે અભ્યાસ શરૂ કર્યો
1 min
ઝૂમ એપ પરથી ભાડે કાર લઇ ભાગી ગયેલો ગઠિયો ઝડપાયો
પોલીસે જાબીર શેખ પાસેથી બે ગાડી પણ કબજે કરી, ગાડી લઇ જીપીએસ કાઢી નાંખતો હતો
1 min
નાના લોકોની સમસ્યાઓનું ત્વરિત નિવારણ લાવોઃ CM
સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
1 min
વિદ્યાર્થી ન ભણવા માગે તો સંસ્થા NOcનો ઇનકાર ન કરી શકેઃ HC
બી.આર્ક.ના વિદ્યાર્થીએ અન્યત્ર પ્રવેશ લેતા NoC, માઇગ્રેશન સર્ટિ, માગ્યા હતા
1 min
દાણીલીમડામાં જુગારના અડ્ડા પર, રખિયાલમાં દારૂના અડ્ડા પર દરોડા
રખિયાલમાં પોલીસે પાવડાથી ખોદકામ કરી બોટલો કાઢી છેલ્લા અઠવાડિયામાં વિજિલન્સે શહેરમાં દરોડા પાડીને દારૂબંધીની પોલ ખોલી દીધી
1 min
રૂપિયો 32 પૈસા સુધર્યો છતાં સોનું વધીને ₹61,000
વધુ વ્યાજદરમાં વધારાની ઘટેલી સંભાવના પાછળ વૈશ્વિક ભાવમાં ધીમો સુધારો
1 min
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે આવેદન આપવા મુદ્દે બબાલ
અધિકારીઓને અપ્રમાણસર મિલકત મુદ્દે હાઇકોર્ટમાં પડકારીશું : વસાવા
1 min
કડીની કેનાલમાં ધો.10ના ત્રણ વિદ્યાર્થીઓ કાર સાથે ખાબક્યા બેનો બચાવ,એક લાપત્તા
મહિલાએ ઇજ્જતની પરવા કર્યા વગર પોતાની સાડી વડે બેને બહાર ખેંચ્યા
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
الناشر: Navgujarat Samay
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط