Madhya Gujarat Samay - March 21, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 21, 2023Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99 $49.99

$4/ شهر

يحفظ 50% عجل! العرض ينتهي في 3 Days
(OR)

اشترك فقط في Madhya Gujarat Samay

هدية Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

March 21, 2023

ભારતને આંચકોઃ ઇન્ટરપોલે મેહુલ ચોક્સી સામેની રેડ નોટિસ દૂર કરી

ભાગેડુ બિઝનેસમેનને રાહત હવે તે એન્ટિગુઆ અને બાર્બુડા બહાર ફરી શકશે

ભારતને આંચકોઃ ઇન્ટરપોલે મેહુલ ચોક્સી સામેની રેડ નોટિસ દૂર કરી

1 min

ચૂંટણી જીતને પડકારતી રિટમાં ભાજપના MLA જિતુ વાઘાણીને હાઇકોર્ટનું સમન્સ

ભાવનગર પશ્ચિમમાંથી વાઘાણીની સામે હારેલા ‘ આપ’ના ઉમેદવારે ઇલેક્શન પિટિશન કરી

ચૂંટણી જીતને પડકારતી રિટમાં ભાજપના MLA જિતુ વાઘાણીને હાઇકોર્ટનું સમન્સ

1 min

એકેય સરકારી કેસ નથી તે કોર્ટમાં ફરી સરકારી વકીલની નિમણૂક

એક કોર્ટ છ વર્ષથી બંધ છે અને બીજીમાં જન્મ-મરણ નોંધણી સહિતના કેસો ચાલે છે જેમાં સરકારી વકીલની જરૂર જ નથી

એકેય સરકારી કેસ નથી તે કોર્ટમાં ફરી સરકારી વકીલની નિમણૂક

1 min

લઘુતમ વેતનનો બે કરોડને લાભ એટલે દર ત્રીજા વ્યક્તિની આવક 10 હજારથી ઓછી

આદિવાસીઓને 14 વર્ષે પણ જંગલ જમીનની સનદ નહીં: ડો. ચૌધરી શેરડી કામદારોના વેતનવધારાનો નિર્ણય માલિકોને ફાયદા માટે એક વર્ષ અટકાવાયો: મેવાણી

લઘુતમ વેતનનો બે કરોડને લાભ એટલે દર ત્રીજા વ્યક્તિની આવક 10 હજારથી ઓછી

1 min

GTUના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિ. મહોત્સવમાં ત્રીજા ક્રમે

ડીબેટ અને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો વાદનમાં ત્રીજા ક્રમે સ્થાન મેળવ્યું L.D, શાંતિલાલ શાહ અને સાલ એન્જિ.કોલેજના વિદ્યાર્થીઓ બેંગલુરુમાં યોજાયેલા યુવક મહોત્સવમાં છવાયા

GTUના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિ. મહોત્સવમાં ત્રીજા ક્રમે

1 min

ત્રણ રાજ્યોની પોલીસને 37 વર્ષથી હંફાવતો વોન્ટેડ પંચમહાલથી ઝડપાયો

મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં ખૂનનો પ્રયાસ, ખંડણી, શસ્ત્રોની હેરાફેરીમાં સંડોવાયેલો હતો ઉલ્લાસનગરનો રહેવાસી અનિલ જયસિંગાનીયા

ત્રણ રાજ્યોની પોલીસને 37 વર્ષથી હંફાવતો વોન્ટેડ પંચમહાલથી ઝડપાયો

1 min

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીના 350 બોક્સની આવક

કેસરની મૌસમ : યાર્ડમાં પ્રતિ 10 કિલો કેરીના બોક્સના 1000થી 2000 રૂપિયા બોલાયા

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીના 350 બોક્સની આવક

1 min

રાહુલ ગાંધીની માફીના મુદ્દે ભારે હંગામાથી સંસદની કાર્યવાહી ખોરવાઈ

કોંગ્રેસ નેતાએ પોતાને બોલવા દેવાય તે માટે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો

રાહુલ ગાંધીની માફીના મુદ્દે ભારે હંગામાથી સંસદની કાર્યવાહી ખોરવાઈ

1 min

બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો ઇનિંગ્સથી શાનદાર વિજય

શ્રીલંકાના પૂંછડિયા બેટ્સમેનની લડત છતાં ટીમનો પરાજય, કિવિએ 2-0થી સિરીઝ જીતી હેનરી નિકોલસ મેન ઓફ ધ મેચ, વિલિયમ્સન મેન ઓફ ધ સિરીઝ

બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો ઇનિંગ્સથી શાનદાર વિજય

1 min

નીરજ ચોપરાની તાલીમ માટે સરકાર ખર્ચ કરશે

નીરજ ચોપરાની તુર્કીની ટ્રેનિંગનો ખર્ચ TOPS ઉઠાવશે સ્કીમ હેઠળ મંત્રાલય નીરજને બે મહિના તુર્કી મોકલશે ભાલાફેંક ખેલાડી તુર્કીના ગ્લોરિયા સ્પોર્ટ્સ અરેના ખા 61 દિવસની ટ્રેનિંગ માટે જશે

નીરજ ચોપરાની તાલીમ માટે સરકાર ખર્ચ કરશે

1 min

ફેન્સની પ્રાર્થના બદલ બિગ બીએ આભાર વ્યક્ત કર્યો

ફિલ્મ‘પ્રોજેક્ટ'ના એક્શન સીનના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા

ફેન્સની પ્રાર્થના બદલ બિગ બીએ આભાર વ્યક્ત કર્યો

1 min

સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં 23મી માર્ચે સંભવતઃ ચુકાદો

બધા ચોર મોદી અટકવાળા કેમ..?ના નિવેદન સામે કેસ કરાયો હતો

સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં 23મી માર્ચે સંભવતઃ ચુકાદો

1 min

11,820 કરોડના સૂચિત રોકાણો માટે 20 MoU: 16 હજાર રોજગારી સર્જાશે

રાજ્ય સરકાર સાથે MoUની પાંચ શ્રેણીમાં 79,375 કરોડના કુલ 56 MoU થયા દર સપ્તાહના પ્રથમ દિવસે MoU કરાય છે, આ ઉદ્યોગોથી 54 હજારથી વધુ રોજગારીની તકો મળશે

11,820 કરોડના સૂચિત રોકાણો માટે 20 MoU: 16 હજાર રોજગારી સર્જાશે

1 min

ધો.10ના વિજ્ઞાનના પેપરમાં દીપિકા પદુકોણને લગતો પ્રશ્ન પૂછાયો, ટ્વીસ્ટ સવાલે કસોટી કરી

સવાલ ટ્વીસ્ટ કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા : રંગસૂત્રને લગતા પ્રશ્નમાં પેપર સેટર દ્વારા દીપિકા અને તેના પિતા પ્રકાશ પદુકોણનો ઉલ્લેખ કરી પ્રશ્ન કર્યો

ધો.10ના વિજ્ઞાનના પેપરમાં દીપિકા પદુકોણને લગતો પ્રશ્ન પૂછાયો, ટ્વીસ્ટ સવાલે કસોટી કરી

1 min

قراءة كل الأخبار من Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل