Madhya Gujarat Samay - February 05, 2023
Madhya Gujarat Samay - February 05, 2023
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Madhya Gujarat Samay
في هذه القضية
February 05, 2023
સુપ્રીમને નવા પાંચ જજ મળ્યા, કોલેજિયમની ભલામણોને મંજુરી
કેન્દ્ર-ન્યાયતંત્ર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો અંત કોલેજિયમે ડિસેમ્બર, 2022માં આ ભલામણો કરી હતી
1 min
અદાણી જૂથના વિદેશી રોકાણકારના પરિવાર સાથે કનેક્શન!
વિવાદ: ઓપલની સ્થાપના કરનાર ટ્રસ્ટલિન્ક નામની ફાઇનાન્સિયલ સર્વિસ કંપની અદાણી પરિવાર સાથે જોડાયેલી હોવાનો ખુલાસો
1 min
બહિષ્કારને પાછો ખેંચવો એ મોદી સરકારમાં વિશ્વાસ દર્શાવે છેઃ શાહ
નાગાલેન્ડમાં ચૂંટણીનો બહિષ્કાર ન કરવાના ENPOના નિર્ણયને આવકાર્યો
1 min
આરોગ્યમંત્રીએ કૅન્સરગ્રસ્ત બાળકની ડૉક્ટર થવાની ઈચ્છા પૂર્ણ કરી
વિશ્વ કેન્સર દિવસ: કલ્પે એપ્રન પહેરી સ્ટેથોસ્કોપ લઇ કૅન્સર વોર્ડમાં બાળ દર્દીઓ સાથે સંવાદ સાધી સ્વાસ્થ્ય તપાસની અનુભૂતિ કરી
1 min
ધો. 9થી 12ના શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓનો 5 દિવસમાં સર્વે થશે
અગાઉ સૂચના આપી હોવા છતાં સર્વે માટે ટીમનું ગઠન કર્યું ન હોવાનું સામે આવ્યું
1 min
ટ્રકમાં ઘરવખરીની આડમાં છપાવેલો 12.36 લાખનો દારૂ જપ્ત
હરિયાણાથી પૂણે જતી ટ્રકનો ડ્રાઇવર અમદાવાદમાં પકડાયો
1 min
દાણીલીમડામાંથી બે યુવક 4.25 લાખના એમડી ડ્રગ સાથે ઝડપાયા
ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાનું હતું તેની તપાસ ચાલુ
1 min
વડોદરાના મંજુસરમાં હોટલના રસોઇયા પર ગોળીબાર કરીને બુકાનીધારી ફરાર
ગોરવા વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના યુવકનું ઘટના સ્થળે જ મોત
1 min
ધાનેરાના રવિ ગામે પત્નીની હત્યા કરી પતિએ પણ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામા બોથડ પદાથે મારી પત્નીને મોતને ઘાટ ઉતારી
1 min
બોડેલી પંથકમાં વધુ એક બાળક દીપડાનું શિકાર બન્યું
ચાર દિવસમાં બે માસૂમ બાળકના મોતની ઘટનાથી રહીશોમાં ભારે ફફડાટ ધોળીવાવ ગામે માતા-પિતાના સામેથી માસૂમ બાળકને ઉઠાવી ગયો
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
الناشر: Navgujarat Samay
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط