Madhya Gujarat Samay - January 25, 2023
Madhya Gujarat Samay - January 25, 2023
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Madhya Gujarat Samay
في هذه القضية
January 25, 2023
શ્રેષ્ઠ ફાઉન્ડેશન સંચાલિત શાળાને શિક્ષકોના પગાર ધોરણ મુદ્દે હાઈકોર્ટની ફટકાર
1997થી કેસ પેન્ડિંગ છે તો શું તમને એમ લાગે છે કે કોર્ટ મજાક કરે છે
1 min
રિલીફ રોડ પર ગંદકી કરતા 39 દુકાનદારોને નોટિસ ફટકારાઈ
રાતના સમયે દુકાનો પર નોટિસ લગાવી સવારે દંડ વસૂલ કર્યો
1 min
રોગચાળો બેકાબૂઃ શહેરમાં ઝાડા ઊલટી, કમળા, ડેન્ગ્યુ અને ઝેરી મેલેરિયાના કેસોમાં સતત વધારો
ચિંતાજનક 21 દિવસમાં જ ઝાડા-ઊલટીના 221, કમળાના 108 અને ડેન્ગ્યુના 24 કેસ નોંધાયા
1 min
ગીતા-ગૌરી અને મંગલમ્ સિનેમા સહિત 17 મિલકતોની હરાજી કરાશે
લાખો રૂપિયાનો મિલકત વેરો બાકી હોવાથી સાત દિવસમાં ટેક્સ ભરવા નોટિસ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના રેવન્યૂ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી
1 min
કાલોલમાં 17ની હત્યાના કેસમાં 22 આરોપી નિર્દોષ
ગોધરા કાંડ સમયનો કેસઃ પંચમહાલ જિલ્લાના હાલોલની સેશન્સ કોર્ટનો 21 વર્ષ બાદ ચુકાદોઃ આઠ આરોપીઓ મૃત્યુ પામ્યા
2 mins
ઈચ્છામૃત્યુમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજરી લેવા જેવી અનિવાર્યતા દૂર કરાશે
સુપ્રીમની 5 જજોની બેન્ચે ઈચ્છામૃત્યુની માર્ગદર્શિકામાં સુધારો કર્યો
1 min
અમેરિકામાં ગોળીબારની 3 ઘટનાઃ કુલ 10 લોકોનાં મોત
ચિંતા ગન કલ્ચર જવાબદારઃ સ્કૂલ પર હુમલો કરાતાં બે વિદ્યાર્થીઓ પણ મોતને ભેટ્યા
1 min
પ્લોટની તકરારમાં યુવક પર હુમલો કરનારાની જામીનઅરજી રદ
આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતના ગુના પોલીસની એફિડેવિટ
1 min
અંબાજી મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ ફોટોગ્રાફી કરનારા સામે કાર્યવાહી થશે
મોબાઈલ પ્રતિબંધને લઇ વહીવટદારે આપી સૂચના
1 min
જિયો ટૂ 5Gનો 50 શહેરોમાં પ્રારંભ
મોટાભાગના શહેરોમાં 56 સેવાઓ શરૂ કરનાર પ્રથમ અને એકમાત્ર ઓપરેટર
1 min
ભારતે નવી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BharOS વિકસાવી
સ્વદેશી ધોરણે વિકસાવાયેલી આ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ અને iosને ટક્કર આપશે
1 min
કેરળ અને હૈદરાબાદમાં BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરાયું
દિલ્હીમાં જેએનયમાં પણ સ્ક્રીનિંગ થતાં વિરોધઃ પથ્થરમારો
1 min
એર ઈન્ડિયાને DGCAએ 10 લાખનો દંડ ફટકાર્યો
ટોઇલેટમાં ધૂમપાન કરતાં મુસાફર સામે પગલું ન લેતાં દંડ
1 min
ભારત-પાક. વચ્ચે વાટાઘાટો એ બન્ને દેશો વચ્ચેની બાબત છેઃ અમેરિકા
અમેરિકા દક્ષિણ એશિયામાં સ્થિરતા ઇચ્છતું હોવાનો વિદેશ વિભાગના પ્રવક્તાનો મત
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
الناشر: Navgujarat Samay
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط