Madhya Gujarat Samay - November 22, 2022
Madhya Gujarat Samay - November 22, 2022
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في Madhya Gujarat Samay
في هذه القضية
November 22, 2022
મતદારોના નિરૂત્સાહથી ઉમેદવારો ટેન્શનમાં: કોંગ્રેસના વિસ્તારમાં ભાજપે જોર લગાવ્યું
પ્રચાર માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટઃ દાણીલીમડામાં ભાજપનું કાર્યાલય ખૂલવા સાથે બંધ, વટવાના કોંગ્રેસી ઉમેદવારનો પ્રચાર ઠંડો > ભાજપના વર્ચસ્વવાળી બેઠકો ઉપર કોંગ્રેસની નિરસતા ઊડીને આંખે વળગી રહી છે
1 min
7 વર્ષની બાળકીની કવિતા સાંભળી પીએમ બોલ્યા ‘વાહ બેટા વાહ'
સુરેન્દ્રનગરમાં જાહેરસભા બાદ બાળકીએ કવિતાના રૂપમાં ભાજપની વિકાસયાત્રા રજૂ કરી
1 min
ચૂંટણીમાં ડિનર ડિપ્લોમસીઃ સમાજના મેળાવડા, વેપારીઓના સંમેલન શરૂ
ઉમેદવારોએ પણ તમામ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપવાની શરૂઆત કરી દીધી
1 min
ચૂંટણી ટાણે પીસીબીએ ચાંદખેડામાંથી 70પેટી દારૂ પકડ્યોઃ બે બૂટલેગર ઝબ્બે
દારૂનો જથ્થો ચાંદખેડાં લાવીને વિતરણ ચાલતું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી » દારૂનો જથ્થો ક્યાંથી લવાયો અને કોણે મંગાવ્યો હતો તેની પોલીસે તપાસ આદરી
1 min
મ્યુનિ.નાં તમામ અધિકારીઓને પોતાની કચેરીઓ સાફ રખાવવાની જવાબદારી
મ્યુનિ. કચેરીઓમાં જ સ્વચ્છતાનો અભાવ થેન્નારસનને આંખે ઊડીને વળગ્યો
1 min
મેટ્રોના સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટ કરનાર બે ઝડપાયા
• કાલુપુર મેટ્રો સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી
1 min
પહેલાં બે લાખ ગયા, પેટીએમ સાઉન્ડ બોક્સ રિપેર કરવાના બહાને બીજા બે લાખની ઠગાઈ
યુવકના મધ્ય પ્રદેશના એકાઉન્ટમાંથી લાખોની બારોબાર ઊઠાંતરી
1 min
1987માં આતંકવાદ સહિતની કલમ હેઠળ થયેલા કેસમાં આરોપી નો છુટકારો
35 વર્ષ પહેલાં ટાડા હેઠળ કેસ, બે મહિના પહેલાં જ ઝડપાયો હતો
1 min
ગાંધીનગરમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન, પણ ઉમેદવાર અલ્પેશ ઠાકોર દેખાયા નહીં
ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગર મનપાના હોદ્દેદારો અને અગ્રણીઓએ ગાંધીનગર દક્ષિણમાં પણ કમળ ખિલવવા નિર્ધાર કર્યો
1 min
ભવનાથ ક્ષેત્રના સાધુસંતોએ સાઇકલ રેલી યોજી મતદાન જાગૃત માટે કરી અપીલ
જાગૃતિ : ગિરનાર મંડળ સાધુ સમાજના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુની આગેવાનીમાં નિકળેલી રેલીમાં અનેક સંતો જોડાયા
1 min
ઇન્દ્રનીલે સ્ટેજ પરથી માફીમાગી : ‘મેં ભટક ગયા થા, ઇસલિયે AAP મેં ચલા ગયા થા’
રાજકોટની સભામાં રાહુલ ગાંધી સામે ઇન્દ્રનીલ રાજ્યગુરુ બે હાથ જોડીને નમસ્તક
1 min
ફૂટબોલ વર્લ્ડ કપઃ ઈંગ્લેન્ડનો ઈરાન સામે 6-2થી વિજય
ઈરાનની ટીમે સરકારના વિરોધમાં રાષ્ટ્રગાન ગાવાનું ટાળ્યું
1 min
કંપનીઓએ પૈસા આપીને કરાયેલા પ્રોડક્ટસના રિવ્યની જાણ કરવી પડશે
પ્રોડક્ટ્સના ખોટા ઓનલાઇન રિવ્યૂને રોકવાના નવા નિયમ જાહેર
1 min
શિવાજી મહારાજ અમારા ભગવાન નીતિન ગડકરી ડેમેજ કન્ટ્રોલ મોડમાં
મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી પર ટિપ્પણી કર્યા બાદના વિવાદને શાંત કરવા પ્રયાસ
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
الناشر: Navgujarat Samay
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط